fbpx

SBI Clerk Recruitment 2022 | 5000+ થી વધુ જગ્યાઓ પર ભરતી, ઓનલાઈન અરજી કરો @sbi.co.in

SBI Clerk Recruitment 2022: State Bank of Indiaએ કલાર્કની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવામાં આવી છે.  રસ ધરાવતા લાયક ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટ bank.sbi/careers અથવા sbi.co.in/careers પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. નોંધણી પ્રક્રિયા આજથી એટલે કે  07 સપ્ટેમ્બર, 2022થી શરૂ થશે. અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર, 2022 છે આ ભરતી અભિયાન દ્વારા કુલ 5008 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરતા પહેલા, ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ એ સુનિશ્ચિત કરે કે તેઓ લાયકાતની તારીખે પોસ્ટ માટે યોગ્યતાના માપદંડોને પૂર્ણ કરે છે.

SBI Clerk Recruitment 2022 Notification

State Bank of India દ્વારા કલાર્કની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

SBI Clerk Recruitment 2022 Apply Online

State Bank of India દ્વારા કલાર્કની જગ્યાની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

SBI Clerk Recruitment 2022 State Wise Vacancy

રાજ્ય.ખાલી જગ્યાઓની સંખ્યા
ગુજરાત353
દમણ અને દીવ4
કર્ણાટક316
મધ્ય પ્રદેશ389
છત્તીસગઢ92
પશ્ચિમ બંગાળ340
અંદમાન નિકોબાર10
સિક્કિમ26
ઓડિશા170
જમ્મુ અને કાશ્મીર35
હરિયાણા5
હરીયાણા55
પંજાબ130
તમિલનાડુ355
પોંડિચેરી7
દિલ્હી32
ઉત્તરાખંડ120
તેલંગાણા225
રાજસ્થાન284
કેરળ270
લક્ષદ્વીપ3
ઉત્તર પ્રદેશ631
મહારાષ્ટ્ર747
ગોવા50
આસામ258
આંધ્ર પ્રદેશ15
મણિપુર28
મેઘાલય23
મિઝોરમ10
નાગાલેન્ડ15
ત્રિપુરા10
કુલ5008
SBI Clerk Recruitment 2022 State Wise Vacancy

SBI Clerk Recruitment 2022 Overview

બેંકનુ નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)
જગ્યાનુ નામક્લાર્ક
જાહેરાત નંબરCRPD/CR/202223/15
કુલ જગ્યાઓ૫૦૦૦ થી વધુ
અરજી કઇ રીતે કરવીઓનલાઈન
નોકરીનું સ્થાનસમગ્ર ભારત
અરજી ઓનલાઇન કરવાનું શરુ07/09/2022
અરજી કરવાની છેલ્લી તારીખ27/09/2022
સત્તાવાર વેબસાઈટsbi.co.in
SBI Clerk Recruitment 2022 Overview

SBI Clerk Recruitment 2022 Important Date

  • અરજી ઓનલાઇન શરૂ થવાની તારીખ 07 સપ્ટેમ્બર,2022 ના રોજ શરૂ થઈ.
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 27 સપ્ટેમ્બર, 2022
SBI Clerk Recruitment 2022
SBI Clerk Recruitment 2022

Educational Qualification of SBI Clerk Recruitment 2022

  • માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાત.
  • ઇન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી (IDD) પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે IDD પાસ કરવાની તારીખ 30/11/2022 અથવા તે પહેલાંની છે.
  • જેઓ તેમના કોલેજના અંતિમ સેમેસ્ટર/વર્ષમાં છે તેઓ પણ આ શરતને આધીન અસ્થાયી રૂપે અરજી કરી શકે છે કે, જો હંગામી ધોરણે પસંદ કરવામાં આવે, તો તેઓએ 30/11/2022ના રોજ અથવા તે પહેલાં સ્નાતક કક્ષાની પરીક્ષા પાસ કરી હોવાનો પુરાવો રજૂ કરવો પડશે.

Also Read : DRDO CEPTAM 10 Recruitment 2022:  કેન્દ્ર સરકારનુ ધો.10 અને ITI પાસ માટે 1900 જગ્યાઓ પર કરશે ભરતી

Pay Scale

  • પ્રારંભિક બેઝીક પગાર રૂ. 19900/- (રૂ. 17900/- ઉપરાંત સ્નાતકોને સ્વીકાર્ય બે એડવાન્સ ઇન્ક્રીમેન્ટ. રૂ. 17900-1000/3-20900-1230/3-24590-1490/4-30550- 1730/- 42600-3270/1-45930-1990/1-47920.

વય મર્યાદા

  • 01/08/2022 ના રોજ 20 વર્ષથી ઓછી અને 28 વર્ષથી વધુ નહીં, એટલે કે ઉમેદવારોનો જન્મ 02/08/1994 કરતાં પહેલાં અને 01/08/2002 (બંને દિવસો સહિત) કરતાં પહેલાં થયો ન હોવો જોઈએ.
  • વધુ વિગત માટે ઓફિશીયલ જાહેરાત વાંચવી.

Also Read : Food Corporation of India I FCI Recruitment 2022 |3 કેટેગરી માટે 5043 જગ્યા ઉપર ભરતી

અરજી ફી

  • SC/ST/PwBD/ESM/DESM – કોઈ ફી નથી
  • સામાન્ય/ OBC/ EWS – રૂ 750/

How to apply SBI Clerk Recruitment 2022

  • રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે 

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

 

SBI Clerk Recruitment ભરતીની છેલ્લી તારીખ શું છે?

SBI Clerk Recruitment 2022 ભરતીની છેલ્લી તારીખ 27 સપ્ટેમ્બર 2022 છે.

SBI Clerk Recruitment ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે

SBI Clerk Recruitment ભરતીની સત્તાવાર વેબસાઇટ sbi.co.in છે.

SBI clerk Recruitment ભરતી માં પસંદગી પ્રક્રીયા કઇ રીતે થશે.

SBI clerk Recruitment ભરતીમાં પસંદગી પ્રક્રીયા ઓનલાઇન પરીક્ષાના આધારે થશે.

 

1 thought on “SBI Clerk Recruitment 2022 | 5000+ થી વધુ જગ્યાઓ પર ભરતી, ઓનલાઈન અરજી કરો @sbi.co.in”

Leave a Comment