fbpx

SBI CBO Recruitment 2022 | 1422 ખાલી જગ્યાઓ માટે અરજી કરો અહીંથી @ sbi.co.in

SBI CBO Recruitment 2022 : SBI Bank CBO Job | SBI Bank CBO ભરતી | જાણો SBI Mudra Loan વિશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સર્કલ આધારિત ઓફિસર્સની જગ્યા માટે ભરતી માટે ઓફીશીયલ નોટીફીકેશન પ્રકાશીત છે SBIની આ ભરતી દ્વારા કુલ 1422 જગ્યાઓ ભરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ sbi.co.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 07 નવેમ્બર 2022 છે.

SBI CBO Recruitment 2022 Notification

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સર્કલ આધારિત ઓફિસર્સની કુલ 1422 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશનની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

SBI CBO Recruitment 2022 Apply Online

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ સર્કલ આધારિત ઓફિસર્સની કુલ 1422 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 07 નવેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

SBI Mudra Loan Online Apply In Gujarati | 50,000 ની લોન માટે ઓનલાઈન અરજી

આજે આપણે SBI Recruitment ની સાથે SBI ની મહત્વની અને ફાયદાકારક યોજના વિશે જાણીશુ. જેનુ નામ છે SBI e Mudra Loan.  જો તમને કોઇપણ સમયે 50,000 રૂપિયાની સખત જરૂર હોય પરંતુ તેના માટે કોઇ ઉપાય જણાતુ નથી, તો અમે તમને જણાવી દઈએ કે, BI પોતાના ગ્રાહકોને કોઈપણ ડોક્યૂમેન્ટ વગર ફક્ત મિનીટોમાં 50,000 રૂપિયા સુધીની ઈ-મુદ્રા લોન આપી રહી છે અને તમારા આ મુશ્કેલ સમયમાં SBI દ્વારા માત્ર 5 મિનિટમાં 50,000 રૂપિયાનું પ્રધાનમંત્રી મુદ્રા લોન પ્રદાન કરેલ બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તો જાણો સંક્ષિપ્તમાં લોન મેળવવા માટેની પ્રક્રીયા.

SBI Mudra Loan Online Apply In Gujarati:

તમને જણાવી દઈએ કે E-Mudra લોન ફક્ત લધુ ઉદ્યોગને આપવામાં આવે છે. તેના માટે તમારી પાસે ઓછામાં ઓછું એસબીઆઈ બેંકમાં 6 મહિના જૂનું ચાલુ કે બચત ખાતું હોવું જરૂરી છે. ઈ-મુદ્રા લોનની સમય મર્યાદા 5 વર્ષની હોય છે. પરંતુ જો તમે 50,000 રૂપિયાથી વધારે લોન ની જરૂર હોય તો તેના માટે તમારે બેંક શાખામાં જવું પડશે અને તેના માટે તમારે જરૂરી દસ્તાવેજ પણ આપવા પડશે અને તમારા ધંધાની વિગતો પણ આપવી પડશે.

SBI Mudra Loan Online Apply In Gujarati જરૂર પડશે આ તમામ ડોક્યૂમેન્ટ

50 હજાર રૂપિયાથી વધારેની ઈ-મુદ્રા લોન લેવા માટે અરજી કરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે:

  • તમારે તમારા બચત ખાતા કે ચાલુ ખાતા નંબર અને બેંક શાખાની  વિગતો આપવાની રહેશે.
  • આ ઉપરાંત તમે જે પણ ધંધો કે કારોબાર કરો છો, તેનું પ્રમાણપત્ર પણ આપવું જરૂરી છે.
  • તમારા બેંક ખાતા સાથે આધાર નંબર લિંક હોવા જરૂરી છે.
  • GSTN Number અને દુકાન કે ધંધા પ્રમાણપત્રની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યૂમેન્ટ પણ બેંકને રજૂ કરવા પડશે.
  • જો તમે અનામત કેટેગરીમાંથી આવો છો તો જાતિ પ્રમાણપત્ર પણ આપવું પડશે.

How to SBI Mudra Loan Online Apply In Gujarati

  • SBI ઈ-મુદ્રા પોર્ટલની મુલાકાત લઈ અને નીચેના-જણાવ્યા મુજબના સ્ટેપ દ્વારા:
  • 1. ડ્રોપ-ડાઉન લીસ્ટમાંથી પ્રધાનમંત્રી મુદ્રા યોજના એપ્લિકેશન ફોર્મ પસંદ કરો.
  • 2. SBIની સત્તાવાર વેબસાઇટ https://emudra.sbi.co.in:8044/emudra ની મુલાકાત લો અને ‘પ્રોસીડ’ પર ક્લિક કરો.
  • 3. UIDAI દ્વારા ઇ-કેવાયસી માટે અરજદારના આધારકાર્ડ ની જરૂરી વિગતો એન્ટર કરો, કારણ કે લોન પ્રક્રિયા અને પાસ કરવા માટે ઇ-કેવાયસી અને ઇ-સાઇન OTP દ્વારા Approve કરવાની જરૂર છે.
  • 4. એકવાર SBIની લોન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી, અરજદારને એક SMS પ્રાપ્ત થશે જે ઇ-મુદ્રા પોર્ટલ પર જઇને આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે.
  • 5. લોન મંજૂર થયાના SMS મળ્યા પછી 30 દિવસની અંદર આ Process પૂર્ણ કરવાની રહેશે.

SBI CBO Recruitment 2022 Overview

બેંકનુ નામState Bank Of India
Total Vacancy1422
જગ્યાનું નામCBO
અરજી ઓનલાઇન કરવાની શરૂઆત18 ઓક્ટોબર 2022
Online Application Last Date07 નવેમ્બર 2022
Selection ProcedureWritten Exam
Official Websitehttps://sbi.co.in
SBI CBO Recruitment 2022 Overview

SBI CBO Recruitment 2022 Educational Qualification

  • અરજદારે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક અથવા સમકક્ષ લાયકાત ધરાવવી જોઈએ
  • કૃપા કરીને શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો માટેની સત્તાવાર જાહેરાત વાંચો.

Age Limit

  • ન્યૂનતમ ઉંમર: 21 વર્ષ
  • મહત્તમ ઉંમર: 30 વર્ષ
  • ઉમેદવારોનો જન્મ 01-12-2000 પછી અને 02-12-1991 (બંને દિવસો સહિત) કરતાં પહેલાં થયો ન હોવો જોઈએ.
  • SC/ST/OBC/PWD ઉમેદવારોને નિયમો મુજબ વયમાં છૂટછાટ નિયમો લાગુ પડશે.
  • વય મર્યાદા અને છૂટછાટ માટે ઓફીશીયલ નોટીફીકેશન વાંચો
SBI CBO Recruitment 2022
SBI CBO Recruitment 2022

Application Fees

  • જનરલ/ઓબીસી/EWS : રૂ. 750/-
  • SC/ST/PWD : NIL
  • ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ઇ ચલણ ફી મોડ દ્વારા પરીક્ષા ફી ચૂકવો.

Also Read :Gujarat Circle Post Office Recruitment 2022 | કુલ 188 જગ્યાઓ પર પરીક્ષા વગર સીધી ભરતી

SBI CBO Recruitment 2022 Salary

  • SBI CBOની ઓફીશીયલ નોટિફિકેશન 2022 મુજબ, “સર્કલ બેઝ્ડ ઓફિસર્સ” (CBOs) નો પ્રારંભિક પગાર JMGS-I (36000-1490/7-46430-1740/2- 49910-1990/7-) ના સ્કેલમાં હશે.

Also Read : SSC GD Constable Recruitment 2022 | 24639 જગ્યાઓ પર દસ પાસ આધારીત બમ્પર ભરતી

How To Apply SBI CBO Recruitment 2022

  • સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જાઓ.
  • “SBI માં જોડાઓ -> વર્તમાન ઓપનિંગ્સ” પર ક્લિક કરો જાહેરાત જોઅ, જાહેરાત પર ક્લિક કરો.
  • નોટીફીકેશન ખુલશે તેને વાંચો અને લાયકાત તપાસો.
  • પૃષ્ઠ પર પાછા જાઓ, “ઓનલાઈન અરજી કરો” પર ક્લિક કરો.
  • અથવા નીચે આપેલા બટન ઉપર ક્લિક કરો
  • જો તમે નવા વપરાશકર્તા છો, તો તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અન્યથા તમે તમારા એકાઉન્ટમાં લોગીન કરી શકો છો અને પછી અરજી કરવાનું શરૂ કરો.
  • તમારી વિગતો યોગ્ય રીતે દાખલ કરો અને ફી ની ચુકવણી કરો.
  • છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો અને અરજી ફોર્મની પ્રિન્ટ લો.

SBI CBO Recruitment 2022 Selection Process

  • લેખિત પરીક્ષા: લેખિત પરીક્ષાનો સમયગાળો 30 મિનિટનો છે. તે કુલ 50 ગુણના બે પ્રશ્નો સાથે અંગ્રેજી ભાષા (પત્ર લેખન અને નિબંધ) ની પરીક્ષા હશે.
  • ઓનલાઈન લેખિત કસોટીમાં મેળવેલા કુલ ગુણના આધારે મેરિટ લિસ્ટ રાજ્ય મુજબ અને કેટેગરી મુજબ બનાવવમાં આવશે.
  • ખોટા જવાબો માટે: ઉદ્દેશ્ય કસોટીઓમાં ચિહ્નિત ખોટા જવાબો માટે કોઈ દંડ થશે નહીં. ઓનલાઈન લેખિત પરીક્ષાઓ માટે વિભાગીય ગુણ જાળવવામાં આવશે નહીં.
  • સ્ક્રીનીંગ: ઓનલાઈન અરજીઓ અને ઉમેદવારોની દસ્તાવેજો, જેમને ઓનલાઈન પરીક્ષામાં પ્રદર્શનના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, તેઓને સ્ક્રીનીંગ કમિટી સમક્ષ મૂકવામાં આવશે.
  • ઇન્ટરવ્યૂઃ ઇન્ટરવ્યૂમાં 50 માર્કસ હશે. અંતિમ પસંદગી માટે વિચારણા કરવા માટે ઉમેદવારોએ ઇન્ટરવ્યુમાં લઘુત્તમ લાયકાત ધરાવતા ગુણ મેળવવાના રહેશે. લઘુત્તમ લાયકાતના ગુણ બેંક દ્વારા નક્કી કરવામાં આવશે.
  • અંતિમ પસંદગી: ઉમેદવારોએ ઓનલાઈન લેખિત કસોટી અને ઈન્ટરવ્યુ બંનેમાં અલગથી લાયક ઠરવું પડશે.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

SBI CBO Recruitment 2022 ભરતીની છેલ્લી તારીખ શું છે?

SBI CBO Recruitment 2022 ભરતીની છેલ્લી તારીખ 11 નવેમ્બર 2022 છે.

SBI CBO Recruitment ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે

SBI CBO Recruitment ભરતીની સત્તાવાર વેબસાઇટ sbi.co.in છે.

SBI CBO Recruitment ભરતી માં પસંદગી પ્રક્રીયા કઇ રીતે થશે.

SBI CBO Recruitment ભરતીમાં પસંદગી પ્રક્રીયા લેખિત પરીક્ષા અને પર્સનલ ઈન્ટરવ્યુ આધારે થશે.

1 thought on “SBI CBO Recruitment 2022 | 1422 ખાલી જગ્યાઓ માટે અરજી કરો અહીંથી @ sbi.co.in”

Leave a Comment