fbpx

Sarkari Mudran Karcheri Bhavnagar Recruitment 2022 | મેરીટ આધારે સીધી ભરતી | જાણો સંપૂર્ણ વિગત અહીંથી

Sarkari Mudran Karcheri Bhavnagar Recruitment 2022 : સરકારી પ્રિન્ટીંગ ઓફિસ, વિઠ્ઠલવાડી ઇન્ડસ્ટ્રીયલ કોલોની, ભાવનગર એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ બુક બાઈન્ડર, લિથો ઓફસેટ મશીન માઇન્ડર, પ્લેટ મેકર (લિથો ગ્રાફિક્સ) એપ્રેન્ટીસની ભરતી અને તાલીમ માટે અરજીઓ આમંત્રિત કરે છે. લાયક ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ રજી. પોસ્ટ એડી મારફત અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 09 નવેમ્બર 2022 છે.

Sarkari Mudran Karcheri Bhavnagar Recruitment 2022 Notification

સરકારી પ્રિન્ટીંગ ઓફિસ, વિઠ્ઠલવાડી ઇન્ડસ્ટ્રીયલ કોલોની, ભાવનગર એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ બુક બાઈન્ડર, લિથો ઓફસેટ મશીન માઇન્ડર, પ્લેટ મેકર (લિથો ગ્રાફિક્સ) એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

Sarkari Mudran Karcheri Bhavnagar Recruitment 2022 Overview

ભરતી કરનાર સંસ્થાનુ નામસરકારી પ્રિન્ટીંગ ઓફિસ ભાવનગર
જગ્યાનુ નામવિવિધ
કુલ જગ્યાઓ13
આવેદન પ્રક્રીયાઓફલાઇન
નોકરીનુ સ્થળભાવનગર
જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ16 ઑક્ટોબર 2022
અરજી કરવાની છેલ્લી તારીખ09 નવેમ્બર 2022
ઓફીશીયલ વેબસાઇટhttps://dgps.gujarat.gov.in/
Sarkari Mudran Karcheri Bhavnagar Recruitment 2022 Overview

Sarkari Mudran Karcheri Bhavnagar Recruitment 2022 Post Name

  • બુક બાઈન્ડર: 07 જગ્યાઓ
  • લિથો ઓફસેટ મશીન માઇન્ડર : 05 જગ્યાઓ
  • પ્લેટ મેકર: 01 જગ્યા

શૈક્ષણિક લાયકાત

  • ધો. 8 પાસ અને ધો. 10 પાસ
Sarkari Mudran Karcheri Bhavnagar Recruitment 2022

ઉંમર મર્યાદા

  • 14 વર્ષથી 23 વર્ષની વચ્ચેની ઉંમર.

Also Read : AAI Apprentice Recruitment 2022 | ભારતીય એરપોર્ટ ઓથોરીટી દ્વારા 131 જગ્યાઓ માટે ભરતી

Salary

  • એપ્રેન્ટિસ એક્ટ મુજબ સ્ટાઈપેન્ડ મળશે.

વધું વાંંચો : Gujarat Forest Guard Recruitment 2022 | 823 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી શરૂ

Selection Process

  • મેરિટ આધારે કરવામાં આવશે.

How to Apply Sarkari Mudran Karcheri Bhavnagar Recruitment 2022

  • લાયકાત ધરાવતા ઉમેદવારો કે જેઓ જાહેરાત અથવા ઉપરની વિગતો અનુસાર લાયકાત ધરાવે છે. નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ-સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. જાહેરાતમાં ઉલ્લેખિત સરનામા ઉપર મોકલી શકે છે.
  • મહત્વપૂર્ણ નોંધ: ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે અરજી કરતા પહેલા તેઓ અધિકૃત વેબસાઇટ અને જાહેરાત અથવા સૂચના સાથે ઉપરોક્ત વિગતો તપાસી અને ખાત્રી કરે.

FAQs – વારંવાર પુછાતા પ્રશ્ન

સરકારી મુદ્રણ કચેરી ભાવનગરની ભરતી માટે છેલ્લી તારીખ શું છે?

સરકારી મુદ્રણ કચેરી ભાવનગરની ભરતી માટે છેલ્લી તારીખ 09/11/2022 છે.

સરકારી મુદ્રણ કચેરી ભાવનગરની ભરતી દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે ?

સરકારી મુદ્રણ કચેરી ભાવનગરની ભરતી દ્વારા 13 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

સરકારી મુદ્રણ કચેરી ભાવનગરની ભરતી માટેની ઓફીશીયલ વેબસાઇટ શું છે

સરકારી મુદ્રણ કચેરી ભાવનગરની ભરતી માટેની ઓફીશીયલ વેબસાઇટ https://dgps.gujarat.gov.in/ છે

Leave a Comment