Sarkari Mudran Karcheri Ahmedabad Recruitment 2022 : સરકારી ફોટો લીથો પ્રેસ અમદાવાદ દ્વારા મીકેનીકલ એન્જીનીયર, પ્રિન્ટીંગ ટેકનોલોજી અને જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ અરજીઓ આમંત્રિત કરે છે. લાયક ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ રજી. પોસ્ટ એડી મારફત અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2022 છે.
Sarkari Mudran Karcheri Ahmedabad Recruitment 2022 Notification
: સરકારી ફોટો લીથો પ્રેસ અમદાવાદ દ્વારા મીકેનીકલ એન્જીનીયર, પ્રિન્ટીંગ ટેકનોલોજી અને જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસની ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો
Sarkari Mudran Karcheri Ahmedabad Recruitment 2022 Overview
ભરતી કરનાર સંસ્થાનુ નામ | સરકારી મુદ્રણાલય અમદાવાદ |
જગ્યાનુ નામ | મીકેનીકલ એન્જીનીયર, પ્રિન્ટીંગ ટેકનોલોજી અને જનરલ સ્ટ્રીમ |
કુલ જગ્યાઓ | 10 |
આવેદન પ્રક્રીયા | ઓફલાઇન |
નોકરીનુ સ્થળ | અમદાવાદ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15 નવેમ્બર 2022 |
ઓફીશીયલ વેબસાઇટ | https://dgps.gujarat.gov.in/ |
Sarkari Mudran Karcheri Ahmedabad Recruitment 2022 Post Name
ટ્રેડ | જગ્યા | લાયકાત |
મીકેનીકલ એન્જીનીયર | 01 | એન્જીનીયર ઈન મીકેનીકલ |
પ્રિન્ટીંગ ટેકનોલોજી | 04 | ડિપ્લોમા ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજી / એન્જીનીયર ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજી |
જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટ | 05 | બેચલર ઓફ આર્ટસ / કોમર્સ |
શૈક્ષણિક લાયકાત
- ધો. 8 પાસ અને ધો. 10 પાસ

ઉંમર મર્યાદા
- ઉમેદવારની ઉમર 25 વર્ષથી વધુ હોવી જોઇએ.
Also Read : AMD Recruitment 2022: પરમાળુ અને ઉર્જા વિભાગ ભારત સરકાર 321 વિવિધ જગ્યાઓ ભરતી કરી રહ્યુ છે
Salary
- તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપેન્ડ એપ્રેન્ટિસ એક્ટ મુજબ 1961 મુજબ રહેશે.
- સ્ટાઈપેન્ડ મળશે.
Selection Process
- મેરિટ આધારે કરવામાં આવશે.
Also Read : How to Apply Mudra Loan in SBI | SBI આપી રહી છે ઈ મુદ્રા લોન સરળતા, જાણો તમામ વિગત અહિંથી
How to Apply Sarkari Mudran Karcheri Ahmedabad Recruitment 2022
- લાયકાત ધરાવતા ઉમેદવારો કે જેઓ જાહેરાત અથવા ઉપરની વિગતો અનુસાર લાયકાત ધરાવે છે. નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ-સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. જાહેરાતમાં ઉલ્લેખિત સરનામા ઉપર મોકલી શકે છે.
- મહત્વપૂર્ણ નોંધ: ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે અરજી કરતા પહેલા તેઓ અધિકૃત વેબસાઇટ અને જાહેરાત અથવા સૂચના સાથે ઉપરોક્ત વિગતો તપાસી અને ખાત્રી કરે.
FAQs – વારંવાર પુછાતા પ્રશ્ન
સરકારી મુદ્રણ કચેરી અમદાવાદની ભરતી માટે છેલ્લી તારીખ શું છે?
સરકારી મુદ્રણ કચેરી અમદાવાદની ભરતી માટે છેલ્લી તારીખ 15/11/2022 છે.
સરકારી મુદ્રણ કચેરી અમદાવાદની ભરતી દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે ?
સરકારી મુદ્રણ કચેરી અમદાવાદની ભરતી દ્વારા 10 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
સરકારી મુદ્રણ કચેરી અમદાવાદની ભરતી માટેની ઓફીશીયલ વેબસાઇટ શું છે
સરકારી મુદ્રણ કચેરી અમદાવાદની ભરતી માટેની ઓફીશીયલ વેબસાઇટ https://dgps.gujarat.gov.in/ છે