fbpx

RRC Railway Recruitment 2022 | રેલ્વે દ્વારા કલાર્ક સહિત 596 જગ્યાઓ માટે અરજી કરો

RRC Railway Recruitment 2022 : Railway Recruitment Cell, Central Railway RRC-CR એ સ્ટેનોગ્રાફર, ગુડ્સ ગાર્ડ, એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ, કારકુન, ની જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. રેલ્વેમાં નોકરી કરવા રસ ધરાવતા ઉમેદવારો માટે સુવર્ણ તક આવી છે. લાયક ઉમેદવારો www.rrccr.com દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. લાયક ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર 2022 છે

RRC Railway Recruitment 2022 Notification

Railway Recruitment Cell, Central Railway RRC-CR એ સ્ટેનોગ્રાફર, ગુડ્સ ગાર્ડ, એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ, કારકુન, ની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

 

RRC Railway Recruitment 2022 Apply Online

Railway Recruitment Cell, Central Railway RRC-CR એ સ્ટેનોગ્રાફર, ગુડ્સ ગાર્ડ, એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ, કારકુન, ની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર 2022 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

RRC Railway Recruitment 2022 Overview

ભરતી બોર્ડનું નામRRC Railway Recruitment Cell, મધ્ય રેલવે (RRC CR)
જાહેરાત ક્રમાંક GDCE 01/2022
જગ્યાનું નામસ્ટેનોગ્રાફર, ક્લાર્ક, ગુડ્સ ગાર્ડ, એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ
કુલ ખાલી જગ્યાઓ596
છેલ્લી તારીખ28/11/2022
આવેદન મોડઓનલાઇન
ઓફીશીયલ વેબસાઇટhttps://www.rrccr.com/
RRC Railway Recruitment 2022 Overview
RRC Railway Recruitment 2022
RRC Railway Recruitment 2022

RRC Railway Recruitment 2022 જગ્યાઓનુ નામ

  • સ્ટેનોગ્રાફર: 08
  • SrCommlક્લાર્ક કમ ટિકિટ ક્લાર્ક: 154
  • માલ રક્ષક: 46
  • સ્ટેશન માસ્તર : 75
  • જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ: 150
  • જુનિયર કોમ્યુલ ક્લાર્ક કમ ટિકિટ ક્લાર્ક: 126
  • એકાઉન્ટ્સ ક્લાર્ક: 37
  • કુલ પોસ્ટઃ 596

Also Read : Tata Consultancy Services Recruitment 2022 

શૈક્ષણિક લાયકાત

  • સ્ટેનોગ્રાફર – ઉમેદવાર 12મું ધોરણ પાસ હોવો જોઈએ અને 50 મિનિટના ટ્રાંસ્ક્રિપ્શન સમય સાથે 10 મિનિટના સમયગાળા માટે 80 wpm ની શોર્ટહેન્ડ સ્પીડ હોવી જોઈએ.
  • ક્લાર્ક કમ ટિકિટ ક્લાર્ક – માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ અથવા તેની સમકક્ષ.
  • ગુડ્સ ગાર્ડ – માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ અથવા તેની સમકક્ષ.
  • સ્ટેશન માસ્ટર – માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ અથવા તેની સમકક્ષ.
  • જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ – માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ અથવા તેની સમકક્ષ.
  • જુનિયર કોમ્યુલ ક્લાર્ક કમ ટિકિટ ક્લાર્ક – 12પાસ કુલ 50% કરતા વધુ માર્ક્સ સાથે પાસ.
  • એકાઉન્ટ્સ ક્લાર્ક – 12પાસ કુલ 50% કરતા વધુ માર્ક્સ સાથે પાસ.

Also Read : How to Apply Mudra Loan in SBI | SBI આપી રહી છે ઈ મુદ્રા લોન

ઉંમર મર્યાદા:

  • બિન અનામત ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદા 42 વર્ષ, OBC ઉમેદવારો માટે 45 વર્ષ અને SC/ST ઉમેદવારો માટે 47 વર્ષ હશે. ઉંમર 01/01/2023 ના રોજ ગણવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ભરતી પ્રક્રિયામાં કોમ્પ્યુટર આધારિત કસોટી (CBT) અથવા લેખિત પરીક્ષા પછી યોગ્યતા/સ્પીડ/કૌશલ્ય કસોટી (જ્યાં લાગુ હોય), દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષાનો સમાવેશ થાય છે.

 RRC Railway Recruitment 2022 Important Date

વિગતતારીખ
RRC CR ભારતી 2022 શરૂ થવાની તારીખ28મી ઑક્ટોબર 2022  
મધ્ય રેલવેની ખાલી જગ્યા છેલ્લી તારીખ28મી નવેમ્બર 2022
Important Date

FAQ –

RRC Railway Recruitment 2022 ની છેલ્લી તારીખ શું છે?

RRC Railway Recruitment 2022 ની છેલ્લી તારીખ 28 નવેમ્બર 2022 છે

RRC Railway Recruitment 2022ની સત્તાવાર વેબસાઇટ શું છે?

RRC Railway Recruitment 2022 ની સત્તાવાર વેબસાઇટ https://www.rrccr.com છે

RRC Railway Recruitment 2022 દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

RRC Railway Recruitment 2022 દ્વારા 596 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

Leave a Comment