fbpx

RPF Recruitment 2024 | રેલ્વે દ્વારા 4660 કોન્સ્ટેબલ માટે વર્ષની સૌથી મોટી જાહેરાત

RPF Recruitment 2024 |ભારતીય રેલ્વે દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર સહિત વિવિધ 4660 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. RPF Recruitment 2024 દ્વારા કુલ 4660 જગ્યાઓ ભરવામાં આવશે. જેની અરજી કરવા અને જાહેરાત સંબંધિત તમામ વિગતો rpf.indianrailways.gov.in ઉપર  કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર વગેરેની વિવિધ જગ્યાઓ  માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. બીજા વિગતો જેવી કે પોસ્ટની સંખ્યા, એજ્યુકેશન કોલીફિકેશન, વય મર્યાદા, પસંદગી પ્રોસેસ, એપ્લિકેશન ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો આ આર્ટિકલમાં આપેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં ઑફિશિયલ નોટીફિકેશન વાંચી જવા વિનંતી.

RPF Recruitment 2024 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ ભારતીય રેલ્વે દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર વગેરેની વિવિધ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો rpf.indianrailways.gov.in પર આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી પ્રક્રિયા ભારતીય રેલ્વે દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરી શકે છે

RPF Recruitment 2024 Apply Online

ભારતીય રેલ્વે દ્વારા  કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટરની વિવિધ ખાલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવમાં આવી છે તેની અરજી કરવા માટેની વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અમારા વાંચકમિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી ઓનલાઇન શરૂ થયા તારીખ 15/04/2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ 14/05/2024 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર ઓનલાઇન અરજી શરૂ થતા જ અરજી કરી દેશો તેમજ વધુ અપડેટ માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રેહશો.

 

RPF Recruitment 2024 Overview

ભરતી બોર્ડGovernment of India Ministry of Railway
જાહેરાત ક્રમાંકRPF 01/2024 RPF 02/2024
જગ્યાનું નામકોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર
કુલ જગ્યાઓ4660
છેલ્લી તારીખ14/05/2024
આવેદન નું મોડOnline
ઓફિશિયલ વેબસાઈટrpf.indianrailways.gov.in
RPF Recruitment 2024 Overview
RPF Recruitment 2024
RPF Recruitment 2024

RPF Constable and SI Education Qualification

Sub Inspector

 • જે ઉમેદવાર આરપીએફ રેલવે ભરતીમાં Sub Inspector માટે અરજી કરવા માંગતા હોય તે ઉમેદવારએ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ

Constable

 • જે ઉમેદવાર આરપીએફ રેલવે ભરતીમાં Constable માટે અરજી કરવા માંગતા હોય તે ઉમેદવારે  10 પાસ કરેલ હોવું જોઈએ

Also Read: VMC Various Post Recruitment 2024

Age Limit

Sub Inspector

 • Minimum: 20 Years
 • Maximum: 28 Years.

Constable

 • Minimum: 18 Years
 • Maximum: 28 Years.

RPF Recruitment 2024 Selection Process.

 • Written exam
 • Physical Measurement
 • Medical
 • Document verification
 • Final merit list

 

RPF Recruitment 2024માં ઉમેદવારોની પસંદગી નીચે મુજબના તબક્કાઓમાં થશે:

1. કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT):

 • રેલ્વે ભરતી બોર્ડ (RRBs) દ્વારા લેખિત પરીક્ષા નીચે મુજબની પેટર્ન મુજબ યોજવામાં આવશે.
 • જનરલ નોલેજ, અંકગણિત, સામાન્ય બુદ્ધિ અને તર્ક જેવા વિષયોનો સમાવેશ થશે.
 • CBT માં પાસ થવા માટે ઓછામાં ઓછા નિર્ધારિત ક્વોલિફાઇંગ માર્ક્સ મેળવવા જરૂરી છે.

2. શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET):

 • દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ વગેરે જેવા શારીરિક કસોટી લેવામાં આવશે

3. શારીરિક માપન (PMT):

 • RPF દ્વારા યોજવામાં આવશે.
 • ઉંચાઈ, છાતી, વજન વગેરે જેવા શારીરિક અંગોનુ મેઝરમેન્ટ કરવામાં આવશે.
 • PMT માટે લાયકાત માપદંડ પોલીસ કોન્સટેબલ અને સબ ઇન્સ્પેક્ટર માટે અલગ અલગ રહેશે.

4. દસ્તાવેજ ચકાસણી:

 • PET અને PMT માં પાસ થયેલા ઉમેદવારોએ તેમના શૈક્ષણિક પ્રમાણપત્રો અને ઓળખ પુરાવા જેવા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.
 • દસ્તાવેજોની ચકાસણી રેલ્વે બોર્ડ દ્વારા કરવામાં આવશે.

5. મેડિકલ ટેસ્ટ:

 • દસ્તાવેજ ચકાસણીમાં સફળ થયેલા ઉમેદવારોને RPF દ્વારા તબીબી અધિકારીઓ દ્વારા મેડિકલ ટેસ્ટ કરાવવાનો રહેશે.
 • મેડિકલ ટેસ્ટમાં ફિટ જાહેર થયેલા ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા માટે ધ્યાનમાં લેવામાં આવશે.

Also Read: AMC Junior clerk Recruitment 2024

How to Apply RPF Recruitment 2024

 • સૌ પ્રથમ આર્ટિકલમા આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે  લાયકાત ધરાવો છો કે નહી તે તપાસ કરો.
 • હવે RPFની સત્તાવાર વેબસાઈટ rpf.indianrailways.gov.in પર વીજીટ કરો.
 • આ વેબસાઈટ પર આપેલ “Recruitment” ના બટન પર ક્લિક કરો.
 • હવે તમને ભરતીની જાહેરાત તથા લિંક જોવા મળી જશે.
 • હવે આપેલ લિંક પર ક્લિક કરો એપ્લીકેશન ફોર્મ ભરી દો

હવે આપેલ લિંક પર ક્લિક કરો તથા તમારી વિગતો ભરો અને ફોટો અને સહી અપલોડ કરો.

 • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ પ્રિન્ટ કાઢી લો

Leave a Comment