fbpx

ONGC recruitments 2022 : ONGCમાં જુનિયર કન્સલ્ન્ટની ભરતી,  મળશે મહીને 40000 સુધીનો પગાર

ONGC recruitments 2022 : ઓઇલ અને ગેસ કોર્પોરેશન, ભારત સરકાર દ્વારા જુનીયર કન્સલ્ન્ટની જગ્યા માટે ભરતી માટે સત્તાવાર સૂચના (Notification) બહાર પાડી છે. ભરતી કરવાની તમામ સત્તાઓ ઓઇલ અને ગેસ કોર્પોરેશન, ભારત સરકાર (ONGC) પાસે છે. ONGCમાં થનાર આ ભરતીની સત્તાવાર જાહેરાત pdf ફોરમેટમાં અમારી વેબસાઇટ અને ઓઇલ અને ગેસ કોર્પોરેશન ની ઓફીશીયલ વેબસાઇટ ongcindia.com પર અપલોડ કરવામાં આવી છે. ONGC recruitments 2022 માટે અરજી કરવની છેલ્લી તારીખ ૨૪ જુલાઇ 2022 છે.

ONGC recruitments 2022 Download Application Form

ONGC ભરતી 2022 નુ અરજી ફોર્મ PDF સ્વરૂપે ડાઉંલોડ કરવાની આ પેજ પર ઉપલબ્ધ છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓફલાઇન ટાપાલ દ્વારા અરજી ફોર્મ સ્વ હસ્તાક્ષરમાં ભરી અરજી કરી શકશે. ONGC ભરતી 2022 ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી Email મારફત મોકલવાની જાહેરત પ્રસિધ્ધ થયાથી 24/07/2022 છે. યોગ્યતા ધરાવતા ઉમેદવારોને છેલ્લી તારીખ પૂરી થાય તે પહેલાં ONGC recruitments 2022  અરજી ફોર્મ ભરી દેવુ જરૂરી છે.

ONGC recruitments 2022 Overview

કંપનીનુ નામઓઇલ અને ગેસ કોર્પોરેશન (ONGC)
જગ્યાનું નામજુનીયર કન્સલ્ન્ટ
કુલ જગ્યાઓ07
જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ01/07/2022
અરજી કરવાની છેલ્લી તારીખ24/07/2022
પગાર40000
ઓફીશીયલ વેબસાઇટongcindia.com
ONGC recruitments 2022 Overview

ONGC recruitments 2022 Eligibility Criteria

  • પોસ્ટનું નામ : જુનિયર કન્સલ્ટન્ટ
  • ઉંમર મર્યાદા : 65 વર્ષ સુધી (અરજી પ્રાપ્તિની છેલ્લી તારીખ 24.07.2022 મુજબ)
  • અનુભવ : નિવૃત્ત ONGC એક્ઝીક્યુટીવ (શિવસાગર સેન્ટ્રલ વર્કશોપમાં E1 થી E3 લેવલ 15 વર્ષના અનુભવ સાથે)
  • પગાર ધોરણ : જુનિયર કન્સલ્ટન્ટ E3 (40000 માસિક / 480000 વાર્ષિક + 2000 ટેલિફોન બિલ)

Also Read : IB Recruitment 2022: ધો. ૧૦ પાસથી ગેજ્યુએટ માટે 766 જગ્યાઓ

ONGC recruitments 2022 How To Apply

  • આ જગ્યા માટે અરજી કરવા માટે ONGC ની ઓફિશ્યિલ વેબ સાઈટ પર જવાનું રહેશે.
  • જાહેરાત No. Assam/Jr. વિભાગમાં સલાહકાર – 2022-23 પર ક્લિક કરવુ.
  • અહીંથી ઓફિશ્યિલ નોટિફિકેશન મેળવી તેને વાંચી લેવું.
  • તેમાં ભરતી સંબંધિત તમામ માટે અને અરજી ફોર્મ માટે જરૂરી સૂચન હશે.
  • સૂચના ફોર્મેટમાં જોડાયેલ અરજી નીચે જણાવ્યા મુજબના ઈમેલ પર મોકલવાની રહેશે. plng_cwssibs@ongc.co.in or swami_sr@ongc.co.in.
  • લાયક ઉમેદવાર શિવસાગર સર્વિસ કોન્ટ્રાક્ટ સેલમાં વ્યક્તિગત રીતે હાર્ડ કોપી સબમિટ કરી શક્શે.
ONGC recruitments 2022
ONGC ભરતી ૨૦૨૨

ONGC recruitments 2022 નોકરી દરમિયાન કરવાની કામગીરી અને જવાબદારીઓ :

  • તેલ ક્ષેત્રના સાધનોની દેખરેખ અને સમારકામ સંબંધિત સંભાળ લેવાની રહેશે.
  • દુકાનમાંની તમામ પ્રવૃત્તિઓનું સંપૂર્ણ મોનિટરિંગ, સુનિશ્ચિત કરવા માટે કે તેઓ સુરક્ષિત ઓપરેટિંગ સ્થિતિમાં છે અને ONGC ના વર્તમાન QHSE નિયમો અનુસાર છે.
  • ઓપરેશન મેનેજર/શોપ ઈન ચાર્જના સહયોગથી અલગ-અલગ રાજેરોજની કામગીરી માટે દુકાનમાં નિરીક્ષણ, દેખરેખ અને માહિતીનું વિનિમય કરવાનુ રહેશે.
  • દૈનિક પ્રવૃત્તિના અહેવાલો રાખવા અને ઓપરેશન મેનેજર/શોપ ઈન ચાર્જને તેની જાણ કરવી

FAQ

ONGC recruitments દ્વારા કેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.

ONGC recruitments દ્વારા કુલ ૭ જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.

ONGC recruitments ની અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે

ONGC recruitments ની અરજી કરવાની છેલ્લી તારીખ 24/07/2022 છે

ONGC recruitments નુ અરજીફોર્મ ભરી કઇ રીતે મોકલવાનું ?

ONGC recruitments ની અરજીફોર્મ ભરી plng_cwssibs@ongc.co.in or swami_sr@ongc.co.in. ના ઇમેઇલ એડ્રેસ ઉપર મોકલવાનું રહેશે.

2 thoughts on “ONGC recruitments 2022 : ONGCમાં જુનિયર કન્સલ્ન્ટની ભરતી,  મળશે મહીને 40000 સુધીનો પગાર”

Leave a Comment