ONGC Apprentice Recruitment 2022 : ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડે તાજેતરમાં એપ્રેન્ટિસ એક્ટ, 1961 હેઠળ 64 એપ્રેન્ટિસ ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં નોકરી કરવા રસ ધરાવતા ઉમેદવારો માટે સુવર્ણ તક આવી છે. લાયક ઉમેદવારો https://ongcapprentices.ongc.co.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. લાયક ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. અરજી કરવાની છેલ્લી તારીખ 05 ડીસેમ્બર 2022 છે
ONGC Apprentice Recruitment 2022 Notification
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડે તાજેતરમાં એપ્રેન્ટિસ એક્ટ, 1961 હેઠળ 64 એપ્રેન્ટિસ ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો
ONGC Apprentice Recruitment 2022 Apply Online
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડે તાજેતરમાં એપ્રેન્ટિસ એક્ટ, 1961 હેઠળ 64 એપ્રેન્ટિસ ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 05 ડીસેમ્બર 2022 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.
ONGC Apprentice Recruitment 2022 Overview
સંસ્થાનું નામ | ONGC એપ્રેન્ટિસ ભરતી 2022 |
જાહેરાત નંબર | ONGC/Uran/DEC/2022-23 |
જગ્યાનું નામ | ONGC એપ્રેન્ટિસ |
કુલ ખાલી જગ્યા | 64 |
નોકરીનુ સ્થળ | ગુજરાત – ભારત |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
છેલ્લી તારીખ | 05-12-2022 |
ઓફીશીયલ વેબ સાઈટ | www.ongcindia.com |
ONGC Apprentice Recruitment 2022 Post Name
ટ્રેડ | કુલ જગ્યાઓ | લાયકાત |
સચિવાલય સહાયક | 05 | સચિવાલય પ્રેક્ટિસ/ સ્ટેનોગ્રાફી (અંગ્રેજી) માં ITI |
કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ | 05 | કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટમાં ITI |
ઇલેક્ટ્રિશિયન | 09 | ITIઇલેક્ટ્રિશિયનટ્રેડમાં |
ફિટર | 07 | ITIફિટરટ્રેડમાં |
મશિનિસ્ટ | 03 | ITIમશિનિસ્ટ ટ્રેડમાં |
ઓફિસ આસિસ્ટન્ટ | 14 | સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટી ખાતેથી B.A અથવા B.B.Aની ડિગ્રી |
એકાઉન્ટન્ટ | 07 | સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટી ખાતેથી કોમર્સ (બીકોમ) માં સ્નાતકની ડિગ્રી |
વેલ્ડર | 03 | ITI વેલ્ડર ટ્રેડ |
ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક | 03 | ITIઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટ્રેડમાં |
લેબોરેટરી આસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ) | 02 | લેબોરેટરી આસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ) ટ્રેડમાં ITI |
રેફ્રિજરેશન અને એર કંડિશનિંગ મિકેનિક | 02 | ITI રેફ્રિજરેશન અને એર કંડિશનિંગ |
વાયરમેન | 02 | ITIવાયરમેન ટ્રેડમાં |
પ્લમ્બર | 02 | ITIપ્લમ્બર ટ્રેડમાં |
કુલ ખાલી જગ્યા | 64 |

નોંધ : કૃપા કરીને જો તમારી પાસે આ આવશ્યક લઘુત્તમ લાયકાત ચકાસ્યા બાદ અરજી કરવાંવી રહેશે. ઓપન યુનિવર્સીટી દ્વારા પ્રાપ્ત કરેલ ડીગ્રીને પણ સ્વીકારવામાં આવશે. ટ્રેડ સર્ટિફિકેટ સ્ટેટ બોર્ડ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (SBTE)/નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (NCVT) દ્વારા માન્યતા પ્રાપ્ત સંબંધિત ITI/ટેકનિકલ સંસ્થાઓનું હોવું જોઈએ.
ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં ટ્રેડ સર્ટિફિકેટ નિયત લાયકાત હોય તેવી પોસ્ટ માટે, વાયરમેન ટ્રેડમાં ટ્રેડ સર્ટિફિકેટ સ્વીકાર્ય રહેશે નહીં.
B.A/ B.Com/ B.B.A ધરાવતા ઉમેદવાર પાસે સંબંધિત વૈધાનિક સંસ્થાઓ જેમ કે UGC/ AICTE વગેરે દ્વારા માન્યતા પ્રાપ્ત લાયકાત હોવી આવશ્યક છે. ઉપરોક્ત તમામ ટ્રેડ માટે તાલીમનો સમયગાળો 12 મહિનાનો રહેશે.
Also Read : RRC Railway Recruitment 2022 | રેલ્વે દ્વારા કલાર્ક સહિત 596 જગ્યાઓ માટે અરજી કરો
ONGC Apprentice Stipend/ Salary
કેટેગરી | લાયકાત | સ્ટાઈપેન્ડ |
સ્નાતક એપ્રેન્ટિસ | B.A/B.Com/B.Sc/B.B.A | 9000 |
ટ્રેડ એપ્રેન્ટિસ | 1 વર્ષ ITI | 7700/- |
2 વર્ષ ITI | 8050/- | |
ડિપ્લોમા એપ્રેન્ટિસ | ડિપ્લોમા | 8000/- |
Also Read : How to Apply Mudra Loan in SBI | SBI આપી રહી છે ઈ મુદ્રા લોન સરળતા, જાણો તમામ વિગત અહિંથી
Age Limit
- 05-12-2022ના રોજ લઘુત્તમ 18 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ. એટલે કે, ઉમેદવાર/અરજદારની જન્મ તારીખ 05-12-1994 અને 05-12-2004 ની વચ્ચે હોવી જોઈએ.
- અનામત કેટેગરીના ઉમેદવારને નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
ONGC એપ્રેન્ટિસ ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?
એપ્રેન્ટિસની માટેની પસંદગી જે તે લાયકાતની પરીક્ષામાં મેળવેલા ગુણ અને મેળવેલા મેરિટના આધારે કરવામાં આવશે. મેરિટમાં સમાન સંખ્યાના કિસ્સામાં, વધુ ઉમર ધરાવતી વ્યક્તિની પસદગી કરવામાં આવશે.
ONGC એપ્રેન્ટિસ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
ઉપરોક્ત આર્ટીકલમાં જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ ONGC વેબસાઇટ https://ongcapprentices.ongc.co.in/ongcapp/ ની વેબસાઇટ દ્વારા અરજી કરી શકાશે.
ONGC એપ્રેન્ટિસ ભરતી 2022 માટેની છેલ્લી તારીખ શું છે?
ઓનલાઈન અરજી: 23-11-2022 થી શરૂ થઇ ગયેલ છે
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 05-12-2022 છે.