fbpx

ONGC 871 Post Recruitment 2022 | ટ્રાન્સપોર્ટ ઓફીસર સહિત વિવિધ જગ્યાઓ માટે કરો ઓનલાઈન અરજી

ONGC 871 Post Recruitment 2022 : ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા 871 વિવિધ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ONGC દ્વારા AAE, કેમિસ્ટ, ટ્રાન્સપોર્ટ ઓફિસર અને અન્ય વિવિધ જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ ongcindia.com પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી 22 સપ્ટેમ્બર 2022થી સ્વીકારવામાં આવી રહી છે. જ્યારે ફી સાથે અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે.

ONGC 871 Post Recruitment 2022 Notification pdf

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)  એ AAE, કેમિસ્ટ, ટ્રાન્સપોર્ટ ઓફિસર અને અન્ય વિવિધ જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

ONGC 871 Post Recruitment 2022 Apply Online

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)  એ AAE, કેમિસ્ટ, ટ્રાન્સપોર્ટ ઓફિસર અને અન્ય વિવિધ જગ્યાઓ ભરવાની જાહેરાત પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

ONGC 871 Post Recruitment 2022 Overview

કંપનીનું નામઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)
જગ્યાનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ871
અરજી પક્રિયાઓનલાઈન
નોકરીનું સ્થળભારત
છેલ્લી તારીખ12 ઓક્ટોબર 2022
ઓફિશિયલ સત્તાવાર વેબસાઈટongcindia.com
ONGC 871 Post Recruitment 2022 Overview

ONGC 871 Post Recruitment 2022 Post Name

ONGC દ્વારા કુલ 871 જગ્યાઓની ભરતી કરવા માટે જાહેરાત પ્રકાશીત કરવામાં આવી છે. નીચે આપેલ કોષ્ટકમાં પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.

પોસ્ટનું નામજગ્યાઓ
AAE641
જીઓલોજિસ્ટ39
કેમિસ્ટ55
જીઓફિઝિસ્ટીટ78
પ્રોગ્રામિંગ ઓફિસર13
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર32
ટ્રાન્સપોર્ટ ઓફિસર13
કુલ જગ્યાઓ871
ONGC 871 Post Recruitment 2022 Post Name

ONGC 871 Post Recruitment 2022 Qualification

જગ્યાનું નામલાયકાત
AAEએન્જીનીયરીંગ ની ડીગ્રી
જીઓલોજિસ્ટM.sc, M.tech માં 60% સાથે પેટ્રોલિયમ જીઓસાયન્સ અને જીઓલોજીની ડીગ્રી
કેમિસ્ટકેમિસ્ટ્રી માં 60% સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી
જીઓફિઝિસ્ટીટસંબંધિત વિભાગ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી
પ્રોગ્રામિંગ ઓફિસરડિપ્લોમા/ડીગ્રી/MCA
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસરએન્જીનીયરીંગની ડીગ્રી
ટ્રાન્સપોર્ટ ઓફિસરએન્જીનીયરીંગ ની ડીગ્રી
ONGC 871 Post Recruitment 2022 Qualification

Also Read : SSC CGL Exam 2022 | ભારત સરકારના વિદેશ મંત્રાલય સહિત 35 વિભાગોમાં 20000 થી વધુ જગ્યાઓ પર ભરતી

ONGC 871 Post Recruitment 2022
ONGC 871 Post Recruitment 2022

Age Limit

AAE (Driling/Comenting)

  • Gen/EWS:- 28
  • OBC:- 31
  • SC/ST:- 33
  • PWD:- 38

અન્ય તમામ જગ્યાઓ માટે

  • Gen/EWS:- 30
  • OBC:- 33
  • SC/ST:- 35
  • PWD:- 40

Also Read : SBI Clerk Recruitment 2022 | 5000+ થી વધુ જગ્યાઓ પર ભરતી

 How to Apply ONGC 871 Post Recruitment 2022

  • રસ ધરાવતા ઉમેદવારો ONGCની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી તારીખ 22 સપ્ટેમ્બર 2022 થી 12 ઓક્ટોબર 2022 સુધી કરી શકશે.

Important Date

અરજી કરવાની શરૂઆતની તારીખ22/09/2022
છેલ્લી તારીખ12/10/2022
Important Date

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ONGC Recruitment દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

ONGC Recruitment દ્વારા 871 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

ONGC 871 Post Recruitment ની છેલ્લી તારીખ શું છે?

ONGC 871 Post Recruitment ની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે?

ONGC ભરતીની સત્તાવાર વેબસાઇટ www.ongcindia.com છે

1 thought on “ONGC 871 Post Recruitment 2022 | ટ્રાન્સપોર્ટ ઓફીસર સહિત વિવિધ જગ્યાઓ માટે કરો ઓનલાઈન અરજી”

Leave a Comment