fbpx

MS University Recruitment 2022 | ધો. ૧૦ પાસ માટે પટાવાળા સહિત અન્ય જગ્યાઓ પર પરીક્ષા વગર ભરતી | ઇમેલ દ્વારા કરો અરજી

MS University Recruitment 2022 બરોડા ભારતી 2022: M.S. યુનિવર્સિટી ઓફ બરોડા (MSU બરોડા ભરતી 2022) એ રિસર્ચ ઇન્વેસ્ટિગેટર, રિસર્ચ ફેલો 1, પટાવાળાની જગ્યા માટે જાહેરાત પ્રકાશિત કરી છે. તમે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ https://msubaroda.ac.in/ પરથી ઓફીશીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી 15 સપ્ટેમ્બર 2022થી સ્વીકારવામાં આવી રહી છે. રિસર્ચ ઇન્વેસ્ટિગેટર અને રિસર્ચ ફેલો માટે Email કરવાનો રહેશે જ્યારે પટાવાળા જગ્યા માટે સેન્ટર પરથી ફોર્મ મેળવી તા. 26/09/2022 સુધીમાં અરજી કરવાની રહેશે.

MS University Recruitment 2022 Notification

The Maharaja Sayajirav University, Vadodara દ્વારા રિસર્ચ ઇન્વેસ્ટિગેટર, રિસર્ચ ફેલો 1, પટાવાળા પાડી છે અમારા વાંચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

MS University Recruitment 2022 Overview

યુનિવર્સીટીનું નામM.S. University of Baroda ( MSU)
જગ્યાનું નામResearch Investigator, Research FELLOW 1, Peon
નોકરીનું સ્થળવડોદરા
અરજી કરવાની છેલ્લી તારીખ26/09/2022
આવેદન પ્રક્રીયાEmail મારફત અને રૂબરૂ
Official Websitehttps://msubaroda.ac.in
MS University Recruitment 2022 Overview

MS University Recruitment 2022 Post Name :

  • Research Investigator
  • Research FELLOW 1
  • Peon
MS University Recruitment 2022
MS University Recruitment 2022

Education Qualification :

Research Investigator

  • નીચેના કોઇ પણ એક વિષયમાં ઓછામાં ઓછુ સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએશન પાસ
  • Demography/ Population Studies / Statistics /Mathematics / Economics/ Sociology/ Social Work / Psychology / Anthropology /Geography
  • કોમ્પ્યુટર અંગેનો બેઝિક નોલેજ
  • ત્રણ વર્ષનો ડેટા એનાલીસ્ટ તરીકેનો અનુભવ જરૂરી

Also Read :  SSC CGL Exam 2022 | ભારત સરકારના વિદેશ મંત્રાલય સહિત 35 વિભાગોમાં 20000 થી વધુ જગ્યાઓ પર ભરતી

Research FELLOW 1

  • નીચેના કોઇ પણ એક વિષયમાં ઓછામાં ઓછુ સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએશન પાસ
  • Demography/ Population Studies / Statistics /Mathematics / Economics/ Sociology
  • કોમ્પ્યુટર અંગેનો બેઝિક નોલેજ
  • ત્રણ વર્ષનો જે તે ફિલ્ડનો અનુભવ જરૂરી

Peon

  • ધોરણ ૧૦ પાસ
  • ગુજરાતી અને હિન્દી ભાષાનુ જ્ઞાન જરૂરી
  •  એક વર્ષનો અનુભવ જરૂરી

How to Apply MS University Recruitment 2022 

  •  રસ ધરાવતા લાયક ઉમેદવારો એ ઓફીશીયલ The Maharaja Sayajirav University, Vadodara દ્વારા રિસર્ચ ઇન્વેસ્ટિગેટર, રિસર્ચ ફેલો 1, પટાવાળાની જગ્યા માટે નીચે મુજબની પધ્ધતિથી અરજી કરવાની રહેશે.
  • Research Investigator અને Research FELLOW 1 માટે અરજી ફોર્મ અને તેની સાથે તમામ પુરાવા સામેલ રાખી નીચે દર્શાવેલ E-mail પર તા. 26/09/2022 પહેલા અરજી કરવાની રહેશે.

પટાવાળાની જગ્યા માટે

  • પટાવાળાની જગ્યા માટે MS University ના નીચે દર્શાવેલ સરનામા ખાતેથી અરજી ફોર્મ મેળવી અને ભરી તે જ જગ્યાએ તા. 26/09/2022 સુધી જમા કરાવવાનું રહેશે.
  • “Director, Population Research Centre, Department of Statistics, Faculty of Science, The Maharaja Sayajirao University of Baroda, Vadodara-390002,

Also Read : District Heath Society Vadodara Recruitment 2022 | પરીક્ષા વગર ઇન્ટરવ્યુ આધારે ભરતી 

MS University Recruitment 2022 Salary:

  • Research Investigator – માસિક Rs. 62026/-
  • Research FELLOW 1 – માસિક Rs. 28000/-
  • Peon – માસિક Rs. 18204/-

અરજી સાથે જોડવાના પ્રમાણપત્રોની યાદી

  • અરજી
  • બાયોડેટા
  • ધોરણ ૧૦ અને ૧૨ ની માર્કશીટ
  • સ્નાતકની માર્ક્શીટ
  • અનુસ્નાતકની માર્ક્શીટ
  • અનુભવનુ પ્રમાણપત્ર
  • ડીગ્રી સર્ટીફીકેટ
  • કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણ પત્ર (જો હોય તો)
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો-1
  • ઓળખાણ અંગેનો પુરાવો (આધાર કાર્ડ અથવા ચૂટણીકાર્ડ)
  • અન્ય કોઇ પ્રમાણપત્ર (જો હોય તો)

FAQ

MS University Baroda Recruitment 2022 દ્વારા કેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.

MS University Baroda Recruitment 2022 દ્વારા 03 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે

MS University Barodaની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે

MS University Barodaની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26/09/2022 છે

MS University Baroda ની ભરતી નુ અરજી ફોર્મ કયા સરનામા ઉપર મેળવવાનું થાય છે.?  

MS University Baroda ની ભરતી નુ અરજી ફોર્મ અરજી ફોર્મ Director, Population Research Centre, Department of Statistics, Faculty of Science, The Maharaja Sayajirao University of Baroda, Vadodara-390002 ના સરનામા ઉપર મોકલવાનુ છે.

Leave a Comment