fbpx

MDM Mehsana Recruitment 2022 | ઇન્ટરવ્યુ આપી નોકરી મેળવો

MDM Mehsana Recruitment 2022 | Mid Day Meal (MDM) Mehsana Recruitment 2022

District Project Coordinator & Taluka MDM Supervisor Recruitment 2022 | મીડ ડે મીલ્ક મેહસાણા દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારો જાહેરાતમાં દર્શાવેલ અરજી રજી પોસ્ત એડી મારફત અરજી કરી ઉમેદવારી નોંધાવી શકે છે. લાયક ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. અરજી કરવાની છેલ્લી તારીખ 27 ડીસેમ્બર 2022 છે

MDM Mehsana Recruitment 2022 Notification

મીડ ડે મીલ્ક મેહસાણા એ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઇઝર ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

MDM Mehsana Recruitment 2022 Apply

મીડ ડે મીલ્ક મેહસાણા એ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઇઝર ની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ઓફલાઇન અરજી કરવા માટેની તમામ વિગતો આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની ત્મામ માહિતીન મેળવી  અરજી ફક્ત રજી પોસ્ટ એડી મારફત જ સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 27 ડીસેમ્બર 2022 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

MDM Mehsana Recruitment 2022 Overview

 ભરતી કરનાર કચેરીમિડ ડે મીલ (MDM), મહેસાણા
છેલ્લી તારીખ27/12/2022
કુલ જગ્યાઓ06
જગ્યાનુ નામજિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર: 01તાલુકા MDM સુપરવાઇઝર: 05
નોકરીનુ સ્થળમહેસાણા
નોકરીનુ પ્રકારકરાર આધાર
અરજી કરવાનુ મોડઑફલાઇન
ઓફીશીયલ વેબસાઇટ https://mehsana.gujarat.gov.in/
MDM Mehsana Recruitment 2022 Overview

જગ્યાનું નામ:

  • જિલ્લા પ્રોજેક્ટ સંયોજક: 01
  • તાલુકા MDM સુપરવાઇઝર: 05
MDM Mehsana Recruitment 2022 | ઇન્ટરવ્યુ આપી નોકરી મેળવો
MDM Mehsana Recruitment 2022 | ઇન્ટરવ્યુ આપી નોકરી મેળવો

શૈક્ષણિક લાયકાત

  • 50% ગુણ સાથે કોઈપણ સ્નાતક.
  • CCC પાસ
  • ડેટા એન્ટ્રી ઓપરેટરનો ઓછામાં ઓછો 2 વર્ષનો કામનો અનુભવ
  • માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી MCAની ડિગ્રી ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત છે.
  • ડી.ટી.પી. (ડેસ્કટોપ પ્રકાશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ હશે.
  • સહાયક તરીકે વહીવટી અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

Also Read : Gujarat Rojgar Samachar Dec 22 pdf| ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ થતું રોજગાર સમાચાર

તાલુકા MDM સુપરવાઇઝર:

  • માન્ય યુનિવર્સિટીમાંથી હોમ સાયન્સ / ફૂડ એન્ડ ન્યુટ્રિશન / સાયન્સ ડિગ્રીમાં સ્નાતક.
  • કોમ્પ્યુટર નોલેજ.
  • એડમિનિસ્ટ્રેટિવનો ઓછામાં ઓછો 2 અથવા ત્રણ વર્ષનો અનુભવ.
  • મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે

પગાર

  • જિલ્લા પ્રોજેક્ટ સંયોજક: 10000
  • તાલુકા MDM સુપરવાઇઝર: 15000

Also Read : How to Apply Bank of Baroda Digital Loan in Gujarati | લોન મેળવવા જાણો ઓનલાઇન સંપૂર્ણ એપ્લિકેશન પ્રક્રિયા

How to Apply MDM Mehsana Recruitment 2022

 લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.

  • મધ્યાહન ભોજન યોજના મેહસાણાની કચેરી
  • બહુમાળી ભવન બ્લોક નં ૩, બીજો માળ મુ જિ. મહેસાણા
  • અરજી ફોર્મ ઉપરોક્ત સરનામા ખાતેથી મેળવી તે જ સરનામા ઉપર રજીસ્ટર પોસ્ટ એડી મારફત મોકલી આપવાની રહેશે.

Important Link

MDM મહેસાણા નોટિફિકેશન 2022અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપઅહીં જોડાઓ
MDM Mehsana Recruitment 2022 Link

ઉપર જણાવેલ માહિતી તમને સારી લાગી હોય તો તમારા મિત્રોમ સુધી જરૂર શેર કરશો આ સિવાય અમે ટૂંકમાં એક લોન વિશે જણાવી રહ્યા છીએ જે તમને ઉપયોગી થશે.

શું તમે કોઈ બિઝનેસ ચાલુ કરવા માટે ઈચ્છા ધરાવો છો? શુ તમારે તાત્કાલિક રૂપિયાની જરૂર છે. તો, SBI e-Mudra Loan તમારી મદદ કરી શકે છે. જે વ્યક્તિનું સ્ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા માં બચત ખાતું કે કરન્ટ બેંક એકાઉન્ટ હોય, તો તે SBI માંથી રૂ. 50,000 રૂપિયા સુધીની ઈ-મુદ્રા લોન મળવાપાત્ર છે.

પ્રધાનમંત્રી મુદ્રા લોન (PMMY) યોજના એ 8 એપ્રિલ, 2015 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસો, બિન-કોર્પોરેટ ને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ લોનને PMMY યોજનાઓ હેઠળ MUDRA લોન તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.

આ લોન આરઆરબી, સ્મોલ ફાઇનાન્સ બેંક, કોમર્શિયલ બેંકો, MFI અને NBFC દ્વારા આપવામાં આવે છે. લોન લેનાર ઉપર જણાવેલ કોઈપણ બેંક / ધિરાણ સંસ્થાઓનો સંપર્ક કરી શકે છે અથવા www.udyamimitra.in પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

SBI Mudra Loan Online Apply In Gujarati પીએમ મુદ્રા યોજના હેઠળ માત્ર 5 મિનિટમાં 50,000 રૂપિયાની લોન મેળવવા માટે, તમારે તમારા આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જો બેંક એકાઉન્ટ ન ખોલાવેલ હોય તો તમારું બેંક ખાતું ખોલાવવાનુ રહેશે. ખાસ કરીને મોબાઈલ નંબર લિંક કરાવવાનું રહેશે. જેથી તમે OTP મારફત  સરળતાથી વેરિફાય કરી શકાય. વધુ માહિતી માટે અહી ક્લિક કરો

FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

MDM Mehsana Recruitment 2022ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

MDM Mehsana Recruitment 2022ની અરજી કરવાની છેલ્લી તારીખ 27મી ડિસેમ્બર 2022 છે

MDM Mehsana Recruitment 2022 દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ?

MDM Mehsana Recruitment 2022 દ્વારા 06 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

MDM Mehsana Recruitment 2022 ની જગ્યાઓ માટે અરજી કરવાનું સરનામુ જણાવો.?

MDM Mehsana Recruitment 2022 ની જગ્યાઓ માટે અરજી નાયબ કલેક્ટર, મધ્યાહન ભોજન યોજના મેહસાણાની કચેરી બહુમાળી ભવન બ્લોક નં ૩, બીજો માળ મુ જિ. મહેસાણા જણાવેલ સરનામા ઉપર મોકલવાની રહેશે.  

Leave a Comment