fbpx

LRD District Merit List 2023 : LRD પરીક્ષાનું જીલ્લા ફાળવણીનું લીસ્ટ જાહેર

LRD District Merit List 2023 | LRD final Jilla Falavani List 2023 |gujarat lrd recruitment | lrd recruitment final result | | lrd bharti  jilla wise list |  lrd Gujarat 2023 | gujrat police Result |LRD gujarat police website |Lrd final result 2022 |ojas lrd result 2022 | LRD Jilla Falavani list pdf | gujarat lrd bharti pdf | lrd result 2023 pdf download | lrb gujarat | lrd result 2023 LRD Result Gujarat 2023 | LRD Result 2023 PDF Download | લોકરક્ષક ભરતી બોર્ડ 2022 pdf

LRD પરીક્ષાનું જિલ્લા વાઇઝ ફાઇનલ રીઝલ્ટ અને મેરીટ લિસ્ટ જાહેર  ઉપરોકત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે, સંદર્ભ ૧ થી દર્શાવેલ ઠરાવની જોગવાઇઓ મુજબ ગુજરાત લોકરક્ષકની કુલ ૬૦૦૯ જગ્યાઓ ભરવા માટે મંજુરી આપતાં સંદર્ભ પત્ર ૨ થી અધ્યક્ષશ્રી લોકરક્ષક ભરતી બોર્ડ ૨૦૨૧ દ્વારા ભરતી પ્રક્રિયાના અંતિમ તબ્બકે પસંદગી પામેલા ઉમેદવારોનું તા.રપ/૧૦/૨૦૨૨ તથા ત્યારપછી તબકકાવાર પરિણામ પ્રસિધ્ધ કરવામાં આવેલ, તે પૈકી ગુજરાત ભરતીબોર્ડ દ્વારા કચેરીને કુલ ૬૦૦૯ ઉમેદવારો પૈકી કુલ ૫૯૩૭ ઉમેદવારોનુ પરિણામ પ્રસિધ્ધ કરેલ છે, તે અંગેની આગળની જરૂરી કાર્યવાહી અર્થે આપના યુનીટ/ જીલ્લાને ફાળવેલ લોકરક્ષકોની નિમણૂંક માટે ઉમેદવારોની વિગત આ સાથે સામેલ રાખેલ છે.

LRD District Merit List 2023 pdf

લોકરક્ષક લેખિત પરીક્ષા થયાને લગભગ ઘણો સામય થઈ ગયો, તથા તેનું પરીણામ અને અન્ય પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે. અને આ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવરો લાંબા સમયથી આતુરતાથી આખરી પરીણામ ની રાહ જોઇ રહ્યા છે.

LRD Jilla Falavani Yadi 2023 – Highlight

આર્ટિકલનું નામLRD પરીક્ષાનું જિલ્લા ફાળવણીનું ફાઇનલ લિસ્ટ અહીંથી જુઓ તમારું નામ
આપેલ માહિતીLRD પરીક્ષાનું જિલ્લા મુજબની યાદી લિસ્ટ
જાહેર થયાની તારીખ13/01/2023
વારશુક્રવાર
PDF ડાઉનલોડ કરોClick Here
LRD District Merit List 2023 pdf
LRD District Merit List 2023
LRD District Merit List 2023

LRD ફાઇનલ જીલ્લા ફાળવણી લિસ્ટ 2023

ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૨૧/૦૩/૨૦૧૭ ના પત્ર ક્રમાંક: મહક-૧૦૨૦૧૩-૧૯૩૮-સ ની જોગવાઇઓ તેમજ સામેલ બાંહેધરી પત્રના નમુના મુજબનું ચારિત્ર્ય, વર્તણૂંક અને પૂર્વવૃત્તાંત/શારીરિક યોગ્યતા પ્રમાણપત્ર સંદર્ભે બાંહેધરી પત્ર ઉમેદવાર પાસેથી મેળવવાનું રહેશે.

LRD ફાઇનલ જીલ્લા ફાળવણી લિસ્ટ કઈ રીતે ડાઉનલોડ કરવુ?

  • તમારા મોબાઇલમાં ગૂગલ ઓપન કરો
  • સર્ચબારમાં https://lrdgujarat2021.in/ ટાઇપ કરી સર્ચ બટન પર ક્લિક કરો
  • આ વેબસાઇટ પર ગયા બાદ બાજુમાં આપેલ ટાસ્કબાર પર જાઓ
  • ટાસકબાર મેનુંમાં PDF બટન આપેલ હશે તેના પર ક્લિક કરી પોતાના જિલ્લાનું નામ પસંદ કરો
  • અને જિલ્લા વાઇઝ યાદી ડાઉન્લોડ કરો
ખાસ નોંધ : તમામ જીલ્લાની PDF ફાઈલ અમારી ટેલીગ્રામ ચેનલમાં મુકવામાં આવી છે. નીચે આપેલી ચેનલની લિંક દ્વારા PDF ફાઈલ ડાઉનલોડ કરો.
LRD District Merit List 2023
ટેલીગ્રામ ચેનલ લિંકઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો
LRD District Merit List 2023

Leave a Comment