KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) એ PGT-TGT વિવિધ વિષયના શિક્ષક, પ્રિસિપાલ, વાઇઝ પ્રિન્સીપાલ, હેડ માસ્ટર, ફાઇનાન્સ ઓફિસર અને સેક્શન ઓફિસરની વિવિધ કુલ 4014 જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. આ ભરતી માટેની નોટિફિકેશન 2 નવેમ્બર 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો KVS Recruitment 2022 માટે તેની ઓફિશિયલ વેબસાઇટ @kvsangathan.nic.in દ્વારા 16/11/2022 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. આ આર્ટિકલ દ્વારા ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે
KVS Recruitment 2022 Notification
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) એ PGT-TGT વિવિધ વિષયના શિક્ષક, પ્રિસિપાલ, વાઇઝ પ્રિન્સીપાલ, હેડ માસ્ટર, ફાઇનાન્સ ઓફિસર અને સેક્શન ઓફિસરની વિવિધ કુલ 4014 જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર ક્લિક કરો
KVS Recruitment 2022 Apply Online
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) એ PGT-TGT વિવિધ વિષયના શિક્ષક, પ્રિસિપાલ, વાઇઝ પ્રિન્સીપાલ, હેડ માસ્ટર, ફાઇનાન્સ ઓફિસર અને સેક્શન ઓફિસરની વિવિધ કુલ 4014 જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાંચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 16 નવેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો
KVS Recruitment 2022 Overview
ભરતી કરનાર સંસ્થાનું નામ | કેન્દ્રિય વિધાલય સંગઠન (KVS) |
જગ્યાનુ નામ | PGT-TGT વિવિધ વિષયના શિક્ષક, પ્રિસિપાલ, વાઇઝ પ્રિન્સીપાલ, હેડ માસ્ટર, ફાઇનાન્સ ઓફિસર અને સેક્શન ઓફિસર |
કુલ જગ્યાઓ | 4014 |
ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થયા તારીખ | 02/11/2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16/11/2022 |
અરજી મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોકરીનો પ્રકાર | સરકારી |
ઓફીશીયલ વેબસાઇટ | kvsangathan.nic.in |

KVS Recruitment 2022 Post Details
જગ્યાનુ નામ | કુલ જગ્યાઓ |
TGT શિક્ષક | 2154 |
PGT શિક્ષક | 1200 |
પ્રિન્સીપાલ | 278 |
હેડ માસ્તર | 237 |
વાઈસ પ્રિન્સીપાલ | 116 |
સેક્શન ઓફિસર | 22 |
ફાઈનાન્સ ઓફિસર | 07 |
કુલ જગ્યાઓ | 4014 |
KVS Recruitment Educational Qualification
- ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત પ્રવાહમાં સ્નાતક/અનુસ્નાતક ડિગ્રી હોવી જોઈએ.
Age Limit
દરેક અલગ અલગ જગ્યા માટે ઉમર મર્યાદા અલગ અલગ છે અનામત કેટેગરી ના ઉમેદવારને સરકારી ધારા ધોરણ મુજબ ઉમર મર્યાદામાં છૂટ છાટ મળવા પાત્ર છે ઉંમર સંબંધિત માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવા સલાહ આપવામાં આવે છે.
Salary
- ન્યૂનતમ પગાર: રૂ. 44,900/-
- મહત્તમ પગાર: રૂ. 47,600/-
Selection Process
- કેન્દ્રીય વિદ્યાલય સંગઠન પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓમાંથી પસાર થયા બાદ નિમણૂંક આપવામાં આવશે.
- પ્રારંભિક પરીક્ષા
- ઈન્ટરવ્યુ
How to Apply KVS Recruitment
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) એ PGT-TGT વિવિધ વિષયના શિક્ષક, પ્રિસિપાલ, વાઇઝ પ્રિન્સીપાલ, હેડ માસ્ટર, ફાઇનાન્સ ઓફિસર અને સેક્શન ઓફિસરની વિવિધ કુલ 4014 જગ્યાઓની ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ અનુસરો.
- સૌ પ્રથમ, તમારી લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશન મારફત જાણી લો
- નીચે આપેલ વેબ સાઇટ ની મુલાકાત લો @www.kvsangathan.nic.in પર ક્લિક કરો.
- ત્યારબાદ “KVS ભરતી” એપ્લિકેશન ફોર્મ ખોલો.
- માગ્યા મુજબની તમામ માહિતી સ્ટેપ બાય સ્ટેપ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- છેલ્લે, તમારી ઓનલાઈન અરજી સબમીટ કરો અને અરજી ફોર્મની પ્રિન્ટ લો.
Important Date
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 02/11/2022
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 16/11/2022
FAQs – વારંવાર પુછાતા પ્રશ્ન
KVS Recruitment ની છેલ્લી તારીખ શું છે?
KVS Recruitment ની છેલ્લી તારીખ 16/11/2022 છે.
KVS Recruitment દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?
KVS Recruitment દ્વારા 4014 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
KVS Recruitment માટેની ઓફીશીયલ વેબસાઇટ શું છે?
KVS Recruitment માટેની ઓફીશીયલ વેબસાઇટ kvsangathan.nic.in છે