Karur Vysya Bank Recruitment 2022: કરુર વૈશ્ય બેંકે વિવિધ ખાલી જગ્યાઓ ભરવા માટે નોટીફીકેશન બહાર પાડી છે. કરુર વૈશ્ય બેંકમાં બ્રાન્ચ સેલ્સ એન્ડ સર્વિસ એક્ઝિક્યુટિવની નિમણૂક માટે લાયકાત અને પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. કરુર વૈશ્ય બેંકની જે ઉમેદવારો બેંકમાં નોકરીઓ શોધી રહ્યા છે તેઓ કરુર વૈશ્ય બેંક ઓનલાઈન રજીસ્ટ્રેશન અને અરજી કરી શકે છે. બેંકની ઓફીશીયલ સાઇટ ઉપર જઇ@ Karur Vysya Bank Careers અને કરુર વૈશ્ય બેંક માટે અરજી કરો અરજી માટે ઓનલાઈન લિંક એક્ટીવ થઈ ગઈ છે. કરુર વૈશ્ય બેંકની ઓફીશીયલ નોટીફીકેશન મુજબ કરુર વૈશ્ય બેંક ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તા. 30/09/2022 કરી શકાશે.
Karur Vysya Bank Recruitment 2022 Notification
Karur Vysya Bank દ્વારા બ્રાન્ચ સેલ્સ એન્ડ સર્વિસ એક્ઝિક્યુટિવની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો
Karur Vysya Bank Recruitment 2022 Apply Online
Karur Vysya Bank દ્વારા બ્રાન્ચ સેલ્સ એન્ડ સર્વિસ એક્ઝિક્યુટિવની જગ્યાની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ 30 સપ્ટેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.
Karur Vysya Bank Recruitment 2022 Overview
બેંકનુ નામ | Karur Vysya Bank (KVB) |
ખાલી જગ્યાનું નામ | શાખા સેલ્સ એન્ડ સર્વિસ એક્ઝિક્યુટિવ |
પગારઃ | વાર્ષિક રૂ.3.00 લાખનું સીટીસી |
કુલ જગ્યાઓ | વિવિધ |
નોકરીનું સ્થળ: | ભારત |
છેલ્લી તારીખ | ૩૦ સપ્ટેમ્બર 2022 |
સત્તાવાર વેબસાઇટ | kvb.co.in / karurvysyabank.co.in |
Karur Vysya Bank Recruitment 2022 Educational Qualification
- ઉમેદવારો માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી/એમબીએ હોવી જોઈએ.
- શૈક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફીશીયલ નોટેફીકેશન વંચો.
Also Read :HNGU Recruitment 2022 for 3767 Post
Karur Vysya Bank Recruitment 2022 Age Limit
- ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અને મહત્તમ 26 વર્ષ હોવી જોઈએ.
- વય મર્યાદા અને છૂટછાટ માટે સૂચના તપાસો.
Selection Process
- Karur Vysya Bank પસંદગી ઓનલાઈન એપ્ટિટ્યુડ ટેસ્ટ અને પર્સનલ ઈન્ટરવ્યુ પર આધારિત હશે
Also Read : GPSC Gujarat Civil Services Recruitment 2022 અને અન્ય 245 જગ્યાઓ માટે ભરતી
Karur Vysya Bank Recruitment How to Apply
- ઓફીશીયલ વેબસાઇટ kvb.co.in પર જાઓ.
- “Career” પર ક્લિક કરો “બ્રાન્ચ સેલ્સ એન્ડ સર્વિસ એક્ઝિક્યુટિવની ભરતી” જાહેરાત પસંદ કરો
- ત્યારબાદ લિંક પર ક્લિક કરો “ઉમેદવારોને સૂચનાઓ અને પાત્રતા ધોરણો” જુઓ.
- Karur Vysya Bank ઓફીશીયલ નોટીફીકેશન ખુલશે તેને વાંચો અને યોગ્યતા તપાસો.
- જો તમારી યોગ્યતા આ જોબ પ્રોફાઇલ સાથે મેળ ખાતી હોય તો તમે ઑનલાઇન મારફતે અરજી કરવા આગળ વધી શકો છો.

KVB ઓનલાઈન ફોર્મ કઇ રીતે ભરવું?
- સત્તાવાર વેબસાઇટ kvb.co.in પર જાઓ.
- “કારકિર્દી” પર ક્લિક કરો “બ્રાન્ચ સેલ્સ એન્ડ સર્વિસ એક્ઝિક્યુટિવની ભરતી” પસંદ કરો,
- પેજ પર પાછા, “ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો” ક્લિક કરો.
- જો તમે નવા નવા યુઝર્સ છો, તો તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અન્યથા તમે તમારા એકાઉન્ટમાં લોગીન કરી શકો છો અને પછી અરજી કરવાનું શરૂ કરો.
- તમારી વિગતો યોગ્ય રીતે દાખલ કરો.
- છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો અને અરજી ફોર્મની પ્રિન્ટ લો.
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
Karur Vysya Bank 2022 ભરતીની છેલ્લી તારીખ શું છે?
Karur Vysya Bank 2022 ભરતીની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2022 છે.
Karur Vysya Bank ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે
Karur Vysya Bank ભરતીની સત્તાવાર વેબસાઇટ kvb.co.in છે.
Karur Vysya Bank ભરતી માં પસંદગી પ્રક્રીયા કઇ રીતે થશે.
Karur Vysya Bank ભરતીમાં પસંદગી પ્રક્રીયા ઓનલાઈન એપ્ટિટ્યુડ ટેસ્ટ અને પર્સનલ ઈન્ટરવ્યુ આધારે થશે.