fbpx

Karjan Nagarpalika Recruitment 2023 |ITI અને ધો. 10 પાસ છો ? તો આ તક ચૂકતા નહી આજે જ અરજી કરો

Karjan Nagarpalika Recruitment 2023 । કરજણ નગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્લમ્બર , વાયરમેન, ગાર્ડનર અને બીજા જગ્યાઓ એપ્રેન્ટીસથી ભરવા માટે જાહેરાત પ્રખ્યાત કરવામાં આવી છે. એજ્યુકેશન ધરાવતા ઉમેદવારો ને જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.

Karjan Nagarpalika Recruitment 2023 Overview

પોસ્ટ શીર્ષકકરજણ નગરપાલિકા ભરતી 2022
પોસ્ટ નું નામએપ્રેન્ટીસ ભરતી 2022
ટોટલ જગ્યા
સ્થળકરજણ, વડોદરા
અરજી શરૂ ની તારીખ18-01-2023
અરજી છેલ્લી તારીખ25-01-2023
અરજી નું પ્રકારઓફલાઈન
કરજણ નગરપાલિકા ભરતી 2023 :

Karjan Municipality Aeprentis Recruitment 2022

કરજણ નગરપાલિકામાં આરોગ્ય સેનેટરી ઇન્સ્પેકટર, કોપા, વાયરમેન અને બીજા એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રખ્યાત કરવામાં આવી છે. એજ્યુકેશન ધરાવતા ઉમેદવારોએ જાહેરાત વાંચી ને  છેલ્લી તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે.

Also Read: HDFC Bank Education Loan 2023 | દરેક વિદ્યાર્થીને 45 લાખની એજ્યુકેશન લોન મળશે

Karjan Nagarpalika Recruitment 2023 પોસ્ટ

જે ઉમેદવારો નગરપાલિકા ભરતી 2023ની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી બધી જ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સ્ટાઇપેંડ, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

Karjan Nagarpalika Recruitment 2023

Karjan Nagarpalika Recruitment 2023 Education Qualification :

ક્રમટ્રેડનું નામએજ્યુકેશન
1હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરધો. 10 પાસ + આઈ.ટી.આઈ. એચ.એસ.આઈ. પાસ
2કોમ્પ્યુટર ઓપરેટર (કોપા)ધો. 12 પાસ + આઈ.ટી.આઈ. કોપા પાસ
3વાયરમેનધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ
4ડ્રાયવર-મીકેનીક (ડીઝલ)ધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ
(એલ.એમ.વી. / હેવી લાયસન્સ)
5સર્વેયરધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ
6બેંક ઓફીસ આસીસ્ટન્ટધો. 12 પાસ + ગ્રેજ્યુએટ (BA/B.Com) પાસ
7ગાર્ડનરધો. 8 પાસ
8પ્લમ્બરધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ
9પમ્પ ઓપરેટર-મીકેનીકધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ
10એકાઉન્ટ આસીસ્ટન્ટધો. 12 પાસ + B.Com પાસ, કોમ્પ્યુટર તથા ટેલીના જાણકાર
11ઈલેક્ટ્રીશીયનધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ
Education Qualification :

Also Read: Rajkot MPHW Recruitment 2023 

Age Limit :

  • 18 થી 35 વર્ષ સુધી

Stipend ( Salary )

  • સરકારના એપ્રેન્ટીસ એક્ટ 1961 નિયમ અનુસાર માસિક સ્ટાઇપેંડ ચૂકવવામાં આવશે.

Karjan Nagarpalika Recruitment 2023 Advertisement

કરજણ નગરપાલિકા દ્વારા એપેન્ટીશની પોસ્ટ માટે વિવિધ જગ્યાઓની ભરતીની  જાહેરાત બહાર પાડી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

Leave a Comment