Jambusar Nagarpalika Recruitment 2023: મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના દ્વારા એપ્રેન્ટીશીપ ભરતી, જંબુસર નગરપાલિકામાં એપ્રેન્ટીશીપ એકટ-૧૯૬૧ હેઠળ વર્તમાન નિયમોનુસાર એપ્રેન્ટીસોની ભરતી યોજાનાર હોય આ કામે એજ્યુકેશન ધરાવતા ઉમેદવારોએ આ જાહેર નિવિદા પ્રખ્યાત થયેથી -૧૦ દીન સુધીમાં જંબુસર નગરપાલિકા કચેરીમાં સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી/આર.પી.એ.ડી., જંબુસર નગરપાલિકાના નામે (કવર પર એપ્રેન્ટીશીપ યોજના ટ્રેડ સહિત લખી) મોકલી આપવાના રહેશે. સમય પૂર્ણ થઈ ગયા બાદ આવેલ કોઈ પણ અરજી સ્વીકાર કરવામાં આવશે નહીં. બધાં ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરે લેખિતમાં અરજી કરવી પડશે.
Jambusar Nagarpalika Recruitment 2023 Notification
Table of Contents
જંબુસર નગરપાલિકા માધ્યમ થી ટોટલ ૯ જગ્યા જેવી કે હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, કોમ્પ્યુટર ઓપરેટર અને બીજા એપ્રેન્ટીસ પોસ્ટ માટે જાહેરાત પ્રસિધ્ધ કરેલ છે જેની પૂરી ચર્ચા આપડે આ આર્ટિકલમાં કરીશું.
Jambusar Nagarpalika Recruitment 2023: Overview
પોસ્ટ શીર્ષક | જંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023 |
પોસ્ટ નું નામ | જંબુસર નગરપાલિકા ભરતી 2023 |
ટોટલ જગ્યા | 09 |
વિભાગ | જંબુસર નગરપાલિકા |
અરજી ની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયેથી 10 દિવસ |
અરજી નું પ્રકાર | ઓફલાઈન |

Jambusar Nagarpalika Recruitment 2023 Post Name
નંબર | ટ્રેડનું નામ | જગ્યા |
1 | હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર | 01 |
2 | કોમ્પ્યુટર ઓપરેટર / પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ | 02 |
3 | ફાયર સેફટી ટેક્નીશીયન (ઓઈલ એન્ડ ગેસ) | 01 |
4 | ઈલેક્ટ્રીશીયન | 02 |
5 | એકાઉન્ટ એક્ઝિક્યુટીવ | 02 |
6 | સર્વેયર |
Also Read: Ahemdabad Cantonment Board Recruitment 2023
Education Qualification:
ટ્રેડનું નામ | લાયકાત |
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર | હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર / આઈ.ટી.આઈ. |
કોમ્પ્યુટર ઓપરેટર / પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ | આઈ.ટી.આઈ. / કોપા |
ફાયર સેફટી ટેક્નીશીયન (ઓઈલ એન્ડ ગેસ) | આઈ.ટી.આઈ. / ધોરણ 12 |
ઈલેક્ટ્રીશીયન | આઈ.ટી.આઈ. / એન.સી.વી.ટી. / જી.સી.વી.ટી. |
એકાઉન્ટ એક્ઝિક્યુટીવ | ગ્રેજ્યુએટ / બી.કોમ |
સર્વેયર | સર્વેયર / આઈ.ટી.આઈ |
Also Read: Karjan Nagarpalika Recruitment 2023
Age Limit :
- 18 થી 35 વર્ષ
જંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ સ્ટાઇપેન્ડ
- સરકારના નિયમોનુસાર માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.
- એપ્રેન્ટીસનો સમય મર્યાદા પૂર્ણ થતાં આપોઅપ છુટા થયેલ ગણવામાં આવશે અને અગાઉ એપ્રેન્ટીશીપ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.
- તમામ શૈક્ષણિક એજ્યુકેશન ના પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે એટેચ કરવાની રહેશે.