ITI Teacher Recruitment 2022 ગુજરાત ITI દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022: સરકારી આઇટી આઇ, ધોળકા, મણીનગર, ઉતરસંડા, હિંમતનગર અને પોરબંદરમાં ધો. ૧૦ પછી બે વર્ષના જુદા-જુદા વ્યવસાય ટ્રેડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓઓને અંગ્રેજી વિષયની તાલીમ આપવાથી ધો. ૧૨ની સમકક્ષતા મેળવવા માટે અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરવી સરળ બને અને આ તાલીમાર્થીઓ મુખ્ય શિક્ષણ ધારા સાથે જોડાઈ શકે તે હેતુને ધ્યાનમાં રાખી પ્રાથમિક તબક્કે બે મહીના માટે માનદ શિક્ષકોની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે.
ITI Teacher Recruitment 2022 Advertisement
ધોળકા ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
ઉત્તરસંડા ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
મણિનગર ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
હિંમતનગર ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
પોરબંદર ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
Also Read : DRDO Recruitment 2022 : કેન્દ્ર સરકારમાં આવી 630 જગ્યાઓ માટે ભરતી
ITI Teacher Recruitment 2022 Overview
સંસ્થાનું નામ | સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા – ITI |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
ધોળકા છેલ્લીતારીખ | 25/07/2022 |
મણિનગર છેલ્લી તારીખ | 27/07/2022 |
હિંમતનગર છેલ્લી તારીખ | 27/07/2022 |
ઉત્તરસંડા છેલ્લીતારીખ | 28/07/2022 |
પોરબંદર છેલ્લી તારીખ | 01/08/2022 |
અરજી મોડ | ઓફલાઇન/ઇન્ટરવ્યૂ |
સત્તાવાર વેબસાઈટ | https://talimrojgar.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ
- વિવિધ પોસ્ટ

ITI Teacher Recruitment 2022 Educational Qualification
- ધોળકા ITI : અંગ્રેજી વિષય સાથે B.A, B.ed, અથવા B.A. M.A. Bed,Med
- ઉત્તરસંડા ITI : અંગ્રેજી વિષય સાથે B.A, B.ed, અથવા B.A. M.A. Bed,Med
- હિંમતનગર ITI : અંગ્રેજી વિષય સાથે B.A, B.ed, અથવા B.A. M.A. Bed,Med
- મણિનગર ITI : અંગ્રેજી વિષય સાથે B.A, B.ed, અથવા B.A. M.A. Bed,Med
- પોરબંદર ITI : અંગ્રેજી વિષય સાથે B.A, B.ed, અથવા B.A. M.A. Bed,Med
Also Read : Dyso and Dy Mamlatdar Recruitment 2022
પગાર ધોરણ (પે-સ્કેલ)
- ઉમેદવારોને પ્રત્યેક તાસ દીઠ રૂા. ૯૦/- લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂા. ૫૪૦/-ના દરે વેતન ચૂકવવામાં આવશે.
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:
- રસ ધરાવતા લાયક ઉમેદવારોએ શૈક્ષણીક લાયકાત સાથેની વિગતવાર અરજી સાથે જાહેરાતમાં દર્શાવેલ સરનામે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે
- ધોળકા ITI : લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે રજી.એ.ડી. દ્વારા/રૂબરૂમાં તા. ૨૫-૦૭-૨૦૨૨ના સાંજે ૫.૦૦ કલાક સુધીમાં અરજી કરવાની રહેશે. પોસ્ટ વિભાગનો વિલંબ ધ્યાને લેવામાં આવશે નહીં.
- ઉત્તરસંડા ITI : આઇટી આઇમાં રૂબરૂ અરજીનો નમૂનો આપવાની અથવા રજી.એ.ડી.થી પહોંચાડવાની છેલ્લી તારીખઃ ૨૮-૦૭-૨૦૨૨ સાંજે ૫.૦૦ કલાક સુધીમાં અરજી કરવાની રહેશે. પોસ્ટ વિભાગનો વિલંબ ધ્યાને લેવામાં આવશે નહીં.
- હિંમતનગર ITI : લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે રજી.એ.ડી. દ્વારા/રૂબરૂમાં તા. ૨૭-૦૭-૨૦૨૨ સાંજે ૫.૦૦ કલાક સુધીમાં અરજી કરવાની રહેશે. પોસ્ટ વિભાગનો વિલંબ ધ્યાને લેવામાં આવશે નહીં.
- મણિનગર ITI : લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે રજી.એ.ડી. દ્વારા/રૂબરૂમાં તા. ૨૭-૦૭-૨૦૨૨ સાંજે ૫.૦૦ કલાક સુધીમાં અરજી કરવાની રહેશે. પોસ્ટ વિભાગનો વિલંબ ધ્યાને લેવામાં આવશે નહીં.
- પોરબંદર ITI : આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે રજી.એ.ડી. દ્વારા/રૂબરૂમાં તા.01/08/2022 સાંજે ૫.૦૦ કલાક સુધીમાં અરજી કરવાની રહેશે. પોસ્ટ વિભાગનો વિલંબ ધ્યાને લેવામાં આવશે નહીં.
રૂબરૂ મુલાકાતનું સ્થળઃ
- ધોળકા ITI : ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધોળકા
- ઉત્તરસંડા ITI : આચાર્યની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ઉત્તરસંડા, તા.નડીઆદ, જી.ખેડા ૩૮૭૩૭૦
- મણિનગર ITI : આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મણીનગર(ખોખરા),નવી IOઑફીસની બાજુમાં, વસ્ત્રાલ રોડ, મહાદેવનગર ટેકરા, અમદાવાદ-૩૮૨૪૧૮
- હિંમતનગર ITI : ઔદ્યોગિક તાલીમ સંસ્થા, હિંમતનગર
- પોરબંદર ITI : આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાણાવાવ ૬૬-કે.વી.સબસ્ટેશન આગળ, નેશનલ હાઈવે – ૨૭, ભોદ પાટિયા નજીક., મુ.પો.ભોદ, તા. રાણાવાવ.જી.પોરબંદર – ૩૬૦૫૫૦
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ITI Teacher Recruitment 2022 ઇન્ટરવ્યૂ તારીખ શું છે?
ITI Teacher Recruitment 2022 ધોળકા ITI ઇન્ટરવ્યૂ તારીખ 27 જુલાઈ 2022 અને ઉત્તરસંડા ITI ઇન્ટરવ્યૂ તારીખ 30 જુલાઈ 2022
ITI Teacher Recruitment 2022 માટે સત્તાવાર વેબસાઇટ શું છે
સત્તાવાર વેબસાઇટ. https://employment.gujarat.gov.in/organisations/iti.aspx
ITI Teacher Recruitment 2022 ઇન્ટરવ્યુ માટે કયા સ્થળે હાજર રહેવાનું રહેશે.
ITI Teacher Recruitment 2022 ઇન્ટરવ્યુના સ્થળની વિગત ઉપર આર્ટીકલમાં આપેલ છે.