fbpx

ISRO Recruitment 2022 | Hindi Assistant Job in ISRO

ISRO Recruitment 2022 : ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ તાજેતરમાં સહાયક ભરતી 2022 જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારો @www.isro.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. લાયક ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા તા. 08/12/2022 થી શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડીસેમ્બર 2022 છે

ISRO Recruitment 2022 Notification

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એ આસિટન્ટ ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

ISRO Recruitment 2022 Apply Online

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એ આસિટન્ટ ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડીસેમ્બર 2022 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

ISRO Recruitment 2022 Overview

સંસ્થાનુ નામ(ઈસરો) ભારતીય અવકાશ સંશોધન સંસ્થા
કુલ જગ્યાઓ07
જગ્યાનુ નામઆસિસ્ટન્ટ (રાજભાષા)
નોકરીનુ સ્થળદિલ્હી અને બેગ્લોર
ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ08 ડિસેમ્બર 2022
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ28 ડિસેમ્બર 2022
ઓફીશીયલ વેબસાઇટwww.isro.gov.in
ISRO Recruitment Overview

ISRO Recruitment 2022 Qualification

  • માન્ય યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા 10- સ્કેલ પોઇન્ટ પર લઘુત્તમ 60% ગુણ અથવા 6.32 ના CGPA સાથે સ્નાતક, ર્સિટી દ્વારા સૂચવ્યા મુજબ સ્નાતક નિયત સમયની અંદર એટલે કે, કોર્ષની અવધિમાં પૂર્ણ થયેલ હોવું જોઈએ.
  • કોમ્પ્યુટર કી બોર્ડ પર હિન્દી ટાઈપ રાઈટીંગ સ્પીડ @ 25 શબ્દો પ્રતિ મિનિટ
  • અંગ્રેજી ટાઈપ રાઈટિંગનું જ્ઞાન જરૂરી

Also Read : AAI Junior Executive Recruitment 2022 | Airport Authority of India દ્વારા ભરતી

Age Limit

  • સામાન્ય કેટેગરીના ઉમેદવારની ઉમર 28/12/2022 ના રોજ  28 વર્ષ (OBC ઉમેદવારો માટે 31 વર્ષ અને SC ઉમેદવારો માટે 33 વર્ષ)
  • સરકારી કર્મચારીઓ, ભૂતપૂર્વ સૈનિકો; બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ (PwBD), મેરીટોરીયસ સ્પોર્ટ્સપર્સન, છૂટાછેડા લીધેલ મહિલાઓ, વિધવાઓ, અને ન્યાયિક રીતે તેમના પતિઓથી અલગ થયેલી અને પુનઃલગ્ન ન કરી હોય તેવી મહિલાઓ સરકાર મુજબ ઉચ્ચ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે.
ISRO Recruitment 2022
ISRO Recruitment 2022

Also Read : BOB E-Mudra Loan 2023 Apply Online | પીએમ ઈ-મુદ્રા લોન

ISRO Recruitment 2022 Salary

મદદનીશ (રાજભાષા) તરીકે નિયુક્ત થયેલા ઉમેદવારોને  પે મેટ્રિક્સના લેવલ 04માં ₹25,500/-નો લઘુત્તમ મૂળભૂત પગાર ચૂકવવામાં આવશે. વધુમાં, મોંઘવારી ભથ્થું [DA], પરિવહન ભથ્થું [TA], અને મકાન ભાડું ભથ્થું [HRA] સ્રકારશ્રીના વર્તમાન નિયમો અનુસાર ચૂકવવાપાત્ર છે. પસદગી પામેલ ઉમેદવારને નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ લાવવામાં આવશે. સ્વ અને આશ્રિત પરિવારના સભ્યો માટે યોગદાન આપનારી આરોગ્ય-સંભાળ સુવિધાઓ, મર્યાદિત ક્વાર્ટર્સની સુવિધા (HRA ના બદલે), સબસિડીવાળી કેન્ટીન સુવિધા, વિભાગીય પરિવહન સુવિધા (પરિવહન ભથ્થાને બદલે),  વાર્ષિક રજાઓ, જૂથ વીમો, હાઉસ બિલ્ડીંગ એડવાન્સ વગેરે. સરકારશ્રીના વર્તમાન નિયમો અનુસાર મળવાપાત્ર થશે.

Application Fess

  • ઉમેદવારે દરેક અરજી માટે અરજી ફી ₹100/- ચુકવવાની રહેશે. ક્રમાંક 1 અને 2 બંને પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ રૂ. 100/-ની અરજી ફી અલગથી ચુકવવાની રહેશે. ઉમેદવાર ઈન્ટરનેટ બેંકિંગ/ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ‘ઓનલાઈન’ અથવા નજીકની SBI બ્રાચની મુલાકાત લઈને ‘ઓફલાઈન’ ફી ભરી શકે છે.
  • મહત્વની નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને જરૂરી લાયકાત, અનુભવ, વય મર્યાદા , જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે ઓફીશીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરી વાંચો

FAQ’S

ISRO Recruitment કેવી રીતે અરજી કરવી?

લાયકાત અને રસ ધરાવતા પાત્ર ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ISRO Recruitment માટે છેલ્લી તારીખ શુ છે.?

ISRO Recruitment માટે છેલ્લી તારીખ 28/12/2022 છે.?

ISRO Recruitment માટે પસંદગી પ્રક્રિયા શું છે?

ISRO Recruitment ના ઉમેદવારોની પસદગી માટે બેંગલુરુ અને નવી દિલ્હી એમ બે સ્થળોએ લેખિત પરીક્ષા લેવામાં આવશે. જો કે, ISRO લેખિત પરીક્ષા સ્થળને રદ અથવા બદલવાનો અને ઉમેદવારોને અન્ય કોઈપણ પરીક્ષા કેન્દ્રમાં ફરીથી ફાળવવાનો અધિકાર અનામત રાખે છે.

ISRO Recruitment માટે લેખિત કસોટીના કોલલેટર કઇ રીતે મળશે?

ISRO Recruitment માટે લેખિત કસોટી માટેના કોલ લેટર ઉમેદવારોના રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી પર જ મોકલવામાં આવશે.

1 thought on “ISRO Recruitment 2022 | Hindi Assistant Job in ISRO”

  1. श्रीमान, मेरा नाम दिव्येश तलसानिया है और मै ओबीसी कैटेगरी में आता हूं, मेंने २००३ मेंने १२वी कक्षा ३ बार प्रयास कर उत्तीर्ण की है जिसमें मेरी औसत ३५% थी और मेरा जन्म १९८४ मैं हुआ था तो २०२२ में मेरी उम्र ३८ वर्ष है, क्या भारत सरकार की तरफ़ से ऐसी नौकरीया आती है जिसमें मेरी आयु और शैक्षणिक योग्यता के अनुसार आवेदन किया जा सके..??

    कृपया कर इस अनुसंधान में मेरा मार्गदर्शन करें और समाधान दे।

    Reply

Leave a Comment