IOCL Recruitment 2022 |1535 વિવિધ જગ્યાઓ માટે ભરતી ITI તેમજ ગ્રેજયુએટ ઉમેદવાર અરજી કરી શકશે.

IOCL Recruitment 2022 : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ એ એપ્રેન્ટીસ જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન પ્રકાશીત કરી છે. IOCL દ્વારા એટેન્ડન્ટ ઓપરેટર, ફિટર, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, એકાઉન્ટન્ટ અને ડાટા એંટ્રી જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ iocl.com પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી 24 સપ્ટેમ્બર 2022થી સ્વીકારવામાં આવી રહી છે. જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર 2022 છે.

IOCL Recruitment 2022 Notification

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)  એ એટેન્ડન્ટ ઓપરેટર, ફિટર, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, એકાઉન્ટન્ટ અને ડાટા એન્ટ્રી જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

IOCL Recruitment 2022 Apply Online

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ એટેન્ડન્ટ ઓપરેટર, ફિટર, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, એકાઉન્ટન્ટ અને ડાટા એન્ટ્રી જગ્યાઓ જાહેરાત પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

IOCL Recruitment 2022 Apply Online

કંપનીનું નામઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ – IOCL
જગ્યાનું નામએપ્રેન્ટીસ
કુલ જગ્યા1535 પોસ્ટ
નોટિફિકેશનની તારીખ24 સપ્ટેમ્બર 2022
છેલ્લી તારીખ23 ઓક્ટોબર 2022
સત્તાવાર સાઇટhttps://www.iocl.com/
IOCL Recruitment 2022 Apply Online
IOCL Recruitment 2022
IOCL Recruitment 2022

IOCL Recruitment 2022 Qualification

જગ્યાનું નામજગ્યાઓલાયકાત
એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ)396B.Sc.
ફિટર (મિકેનિકલ)161ફિટર ટ્રેડ બોઈલરમાં ITI પાસ
(મિકેનિકલ)54B.Sc.
કેમિકલ332ડિપ્લોમા ઇન કેમિકલ/રિફાઇનરી અને પેટ્રો કેમિકલ એન્જી.
મિકેનિકલ163ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જી.
ઇલેક્ટ્રિકલ198ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જી.
ઇન્સ્ટ્રુમેન્ટેશન74ડિપ્લોમા ઇન ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જી.
સચિવાલય મદદનીશ39BA/ B.Sc./ B.Com
એકાઉન્ટન્ટ45B.Com
DEO (ફ્રેશર)4112 પાસ
DEO (કૌશલ્ય પ્રમાણપત્ર સાથે)3212 પાસ + ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરમાં પ્રમાણપત્ર
IOCL Recruitment 2022 Qualification

Also Read : SSC CGL Exam 2022 | ભારત સરકારના વિદેશ મંત્રાલય સહિત 35 વિભાગોમાં 20000 થી વધુ જગ્યાઓ પર ભરતી

Age Limit

  • ઉમેદવારની ઉંમર 30/09/2022 ના રોજ 18 વર્ષથી ઓછી અને 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

Also Read : ONGC 871 Post Recruitment 2022 | ટ્રાન્સપોર્ટ ઓફીસર સહિત વિવિધ જગ્યાઓ માટે કરો ઓનલાઈન અરજી

How to Apply IOCL Recruitment 2022 Apply Online

ઉમેદવારોએ અરજી કરતા પહેલા જે તે જગ્યા માટે તેઓ પોતાની શિક્ષણિક લાયકાત ચકાસી લેવી આવશ્યક છે. તેથી, ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ જાહેરાતને ધ્યાનથી વાંચે અને અરજી કરે.

  • IOCL ભરતી પોર્ટલની સત્તાવાર સાઇટ https://www.iocl.com/ ની મુલાકાત લો.
  • “Click Here for whats new” લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ, “Engagement of Apprentices under Refineries Division” લિંક પર ક્લિક કરો.
  • હવે એપ્લીકેશન ફોર્મ ભરો
  • કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ મેળવી લો
  •  અથવા નીચે આપેલા બટન ઉપર ક્લિક કરો  

Important Date

IOCL ભરતી અરજી ઓનલાઇન શરૂ થયા તારીખ24 સપ્ટેમ્બર 2022
અરજી કરવાની છેલ્લી તારીખ23 ઓક્ટોબર 2022
Important Date

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

IOCL Recruitment દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

IOCL Recruitment દ્વારા 1535 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

IOCL Recruitment ની છેલ્લી તારીખ શું છે?

IOCL Recruitment ની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર 2022 છે

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની સત્તાવાર વેબસાઇટ https://iocl.com/ છે

2 thoughts on “IOCL Recruitment 2022 |1535 વિવિધ જગ્યાઓ માટે ભરતી ITI તેમજ ગ્રેજયુએટ ઉમેદવાર અરજી કરી શકશે.”

Leave a Comment