fbpx

Indian Air Force Agniveer Recruitment 2022 | ધોરણ 10 પાસ માટે એરફોર્સમાં સરકારી નોકરી

Indian Air Force Agniveer Recruitment 2022: ભારતીય વાયુસેના (IAF) એ અગ્નિવીર વાયુ  ની જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવાઇ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ જગ્યા માટે  માટે અરજી કરવા માંગે છે તેઓ ભારતીય વાયુસેનાની ઓફિશિયલ વેબસાઇટ agnipathvayu.cdac.in મરફત અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટેની અરજી સ્વીકારવાની પ્રક્રિયા 7 નવેમ્બરથી શરૂ થશે. આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે.

આ ઉપરાંત, ઉમેદવારો આ જગ્યા માટે IAF અગ્નિવીર વાયુ ભરતી 2022 માટે આ લિંક https://agnipathvayu.cdac.in/AV/ પર ક્લિક કરીને સીધી અરજી કરી શકે છે. ઉપરાંત, આ લિંક દ્વારા Indian Air Force Agniveer Recruitment 2022 ની ઓફીશીયલ નોટીફીકેશન PDF સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો.

Indian Air Force Agniveer Recruitment 2022 Notification pdf

ભારતીય વાયુ સેના દ્વારા અગ્નિવીર માટે વિવિધ જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

Indian Air Force Agniveer Recruitment 2022 Apply Online

ભારતીય વાયુ સેના દ્વારા અગ્નિવીર માટે વિવિધ જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વાંચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

Indian Air Force Agniveer Recruitment 2022 Overview

ભરતીનુ નામIndian Air Force Agniveer Recruitment 2022
જગ્યાનુ નામઅગ્નિવીર ભરતી 2022
સેનાવાયુ સેના
નોકરીનુ સ્થળસમગ્ર ભારત
અરજી સ્વીકારવાની તારીખ07th November 2022
અરજી કરવાની છેલ્લી તારીખ23rd November 2022
આવેદનનુ પ્રકારઓનલાઇન
ઓફીશીયલ વેબસાઇટindianairforce.nic.in/agniveer
Agniveer Vayu Official Portalagnipathvayu.cdac.in
Indian Air Force Agniveer Recruitment 2022 Overview

Important Date

  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ – 07 નવેમ્બર 2022
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ – 23 નવેમ્બર 2022

Indian Air Force Agniveer Recruitment 2022 Qualification

  • ઉમેદવારએ સરકાર માન્ય કોઈપણ બોર્ડમાંથી ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી સાથે મધ્યવર્તી / 10+2 / સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. તેમજ અંગ્રેજી વિષયમાં 50% માર્ક્સ સાથે પાસ થયેલ હોવો જોઈએ.

વધું વાંચો : Panchayat Talati and junior Clerk Exam Date Declare 2022

Age Limit

  • અરજી કરનાર ઉમેદવારનો જન્મ 27 જૂન 2002 અને 27 ડિસેમ્બર 2005 વચ્ચે થયેલ હોવો જોઇએ. ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા અરજીની તારીખે 21 વર્ષની હોવી જોઈએ.
Indian Air Force Agniveer Recruitment 2022

Agniveer Salary

YearCustomised
Package
(Monthly)
In
Hand
(70%)
Contribution to
Agniveer Corpus
Fund (30%)
Contribution to
Corpus fund
by GoI
1st Year300002100090009000
2nd Year330002310099009900
3rd Year36500255501095010950
4th Year40000280001200012000
Total Contribution
in Agniveer Corpus
Fund after Four Years
Rs. 5.02 LakhRs. 5.02 Lakh
Indian Air Force Agniveer Recruitment 2022 Salary
  • Note 1 : અગ્નિવીર વાયુએ સરકારના કોઈપણ ભવિષ્ય નિધિમાં યોગદાન આપવાની જરૂર રહેશે નહીં.
  • Note 2 : કોઈપણ ગ્રેચ્યુઈટી અને કોઈપણ પ્રકારના પેન્શનરી લાભો માટે કોઈ હકદાર રહેશે નહીં.

વધુ વાંચો : Gujarat Forest Guard Recruitment 2022 | 823 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી શરૂ

Examination Fees

  • દરેક ઉમેદવારે પરીક્ષા ફી રૂ.250/- ઓનલાઈન પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરતી વખતે ચૂકવવાની રહેશે. પેમેન્ટ ગેટવે દ્વારા ડેબિટ કાર્ડ્સ/ક્રેડિટ કાર્ડ્સ/ઈન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકાસે.

Agniveer Selection Process

ઉમેદવારોની પસંદગી નીચેના તબક્કા વાઇઝ કરવામાં આવશે

  • તબક્કો 1 : ઓનલાઈન ટેસ્ટ
  • તબક્કો 2 : નિયુક્ત ASC ખાતે ટેસ્ટ
  • PFT (શારીરિક ફિટનેસ ટેસ્ટ)
  • Adaptability Test I
  • તબક્કો 3 : Medical Examination

FAQs – વારંવાર પુછાતા પ્રશ્ન

Indian Air Force Agniveer Recruitment 2022 ની છેલ્લી તારીખ શું છે?

Indian Air Force Agniveer Recruitment 2022 ની છેલ્લી તારીખ 23/11/2022 છે.

Indian Air Force Agniveer Recruitment 2022 દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે ?

Indian Air Force Agniveer Recruitment 2022  ની જગ્યાઓની સંખ્યા હવે પછી જણાવવામાં આવશે.

Indian Air Force Agniveer Recruitment 2022  માટેની ઓફીશીયલ વેબસાઇટ શું છે

Indian Air Force Agniveer Recruitment 2022 માટેની ઓફીશીયલ વેબસાઇટ agnipathvayu.cdac.in in છે

Leave a Comment