fbpx

IIT Gandhinagar Recruitment 2023: આઈઆઈટી ગાંધીનગરમાં 12 પાસ તથા અન્ય માટે નોકરી મેળવવાની તક, મહિનાનો પગાર ₹ 30,000

IIT Gandhinagar Recruitment 2023: IIT Gandhinagar Recruitment: શું તમે પણ રોજગાર ની શોધમાં છો અથવા તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને રોજગાર ની જરૂર છે તો અમે તમારા માટે રોમાંચક ખબર લઈને આવ્યા છીએ કારણ કે આઈઆઈટી ગાંધીનગરમાં 12 પાસ તથા અન્ય માટે નોકરી મેળવવાની સોનેરી તક આવી ગઈ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ  કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટીકલ શેયર કરજો.

IIT Gandhinagar Recruitment | Indian Institutes of Technology Gandhinagar Recruitment

સંસ્થાનું નામઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ14 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ14 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ22 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://iitgn.ac.in/
IIT Gandhinagar Recruitment | Indian Institutes of Technology Gandhinagar Recruitment
IIT Gandhinagar Recruitment 2023:
IIT Gandhinagar Recruitment 2023:

IIT Gandhinagar Recruitment 2023 મહત્વની તારીખ:

આ ભરતીની સૂચના 14 ઓગસ્ટ 2023 ના રોજ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વારા બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 14 ઓગસ્ટ 2023 છે જયારે આ ભરતી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટનું નામ:

આ ભરતીની સૂચના માં જણાવ્યા મુજબ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વારા નીચે મુજબની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

એથેલેટિક કોચબેડમિન્ટન કોચ
બાસ્કેટબૉલ કોચવોલીબોલ કોચ
ટેબલ ટેનિસ કોચસ્કવોશ કોચ
લોન ટેનિસ કોચવેઈટ લિફ્ટિંગ કોચ
જીમ ઇન્સ્ટ્રક્ટરયોગ ઇન્સ્ટ્રકટર
પોસ્ટનું નામ:

લાયકાત:

ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ થી લઈ ગ્રેજ્યુએટ સુધી અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

પગારધોરણ

ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરની આ ભરતીમાં ઉમેદવાર ની પસંદગી થયા બાદ દરેક પોસ્ટ પર ઉમેદવારને માસિક ફિક્સ રૂપિયા 30,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

ભારતીય ટેક્નોલોજી સંસ્થાની આ ભરતીમાં ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

Also Read: GUJSAIL Recruitment 2023:

અરજી ફી:

ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.

પસંદગી પ્રક્રિયા:

ભારતીય ટેક્નોલોજી સંસ્થા ગાંધીનગરની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી જે તે તારીખે પ્રેક્ટિકલ ટેસ્ટ તથા ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી પેહલા 2 વર્ષના કરાર આધારિત કરવામાં આવશે અને ત્યારબાદ દર એક વર્ષે કરાર રીન્યુ કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરની આ ભરતીમાં જો તમે અરજી કરવા ઈચ્છા ધરાવો છો તો તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • રીઝયુમ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

ખાલી જગ્યા:

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની આ ભરતીમાં કુલ કેટલી જગ્યા ખાલી છે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

Also Read: India Post GDS Recruitment 2023

અરજી કઈ રીતે કરવી?

  • સૌથી પેહલા નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને તમે અરજી કરવા માટે યોગ્ય છો કે નહિ તે ચકાસો.
  • હવે ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીની સત્તાવાર વેબસાઈટ https://iitgn.ac.in/ વિજીટ કરો તથા ત્યાં આપેલ “Recruitment” સેક્શનમાં જાઓ.
  • હવે “apply online” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા ઈચ્છા ધરાવો છો તે સિલેક્ટ કરો તથા તમામ details ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફાઇનલ સબમિટ કરો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

Leave a Comment