fbpx

IB Recruitment 2023 for 10 Pass, 1671 Vacancies, Salary Starting at 21700 :


IB Recruitment 2023 for 10 Pass: ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના માધ્યમ થી સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1671 જગ્યાઓની ભરતી  જાહેર પાડવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન અરજી ની તારીખ 28 જાન્યુઆરી 2023 થી શરૂ થશે અને 17 ફેબ્રુઆરી 2023 સુધી જ ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય ના માધ્યમ થી IB માં અલગ અલગ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નીચે આપેલ લિંક ના માધ્યમ થી તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.

IB Recruitment 2023 for 10 Pass Overview

સંસ્થા નામઇન્ટેલિજન્સ બ્યુરો
પોસ્ટ નામસિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS
ટોટલ જગ્યાઓ1671
અરજી પ્રોસેસઓનલાઈન
જોબ લોકેશનઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખ17/02/2023
ઓફિશિયલ વેબસાઈટwww.mha.gov.in
પોસ્ટનું નામટોટલ જગ્યાઓ
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ1521
MTS150
IB Recruitment 2023 for 10 Pass

IB Recruitment 2023 Educational Qualification

માન્ય બોર્ડ અને ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ એજ્યુકેશન  ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

IB Recruitment 2023 for 10 Pass
IB Recruitment 2023 for 10 Pass

Age Limit :

પોસ્ટનું નામવય લિમિટ
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ27 વર્ષથી વધારે નહિ
MTS18 થી 25 વર્ષ
Age Limit :

Also Read: Gujarat Metro Rail Corporation Recruitment 2023

IB MTS Recruitment Application Fee :

બીજા તમામ ઉમેદવારો માટેરૂ.450/-
Gen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટેરૂ.500/-
IB MTS Recruitment Application Fee :

How to Fill IB Recruitment Online Form :

  1.  સૌથી પહેલા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ.
  1.  તેનાં પછી જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને  કાળજીપૂર્વક તપાસો.
  1. માપદંડો તપસ્યા પછી ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  1. તેમાં નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે ધ્યાનપૂર્વક રજીસ્ટ્રેશન ભરો.
  1. લાસ્ટ એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ પોતાની પાસે રાખી લો.

 

Also Read: LIC AAO Recruitment 2023: LICમાં AAO ની 300 જગ્યાઓ માટે ભરતી

Important Dates :

શરૂઆતની તારીખ28/01/2023
છેલ્લી તારીખ27/02/2023
Important Dates :

1 thought on “IB Recruitment 2023 for 10 Pass, 1671 Vacancies, Salary Starting at 21700 :”

Leave a Comment