fbpx

GUJSAIL Recruitment 2023: ગુજરાત રાજ્ય ઉડ્ડયન આધારરૂપ વ્યવસ્થા કંપનીમાં વિવિધ પદો પર ભરતી

GUJSAIL Recruitment 2023: શું તમે પણ જોબની શોધમાં છો અથવા તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત રાજ્ય ઉડ્ડયન આધારરૂપ વ્યવસ્થા કંપનીમાં વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ  કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.

GUJSAIL Recruitment 2023 | Gujarat State Aviation Infrastructure Company Limited Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત રાજ્ય ઉડ્ડયન આધારરૂપ વ્યવસ્થા કંપની
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ11 ઓગસ્ટ 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ11 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ25 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gujsail.gujarat.gov.in
GUJSAIL Recruitment 2023 | Gujarat State Aviation Infrastructure Company Limited Recruitment 2023
GUJSAIL Recruitment 2023
GUJSAIL Recruitment 2023

મહત્વની તારીખ:

ગુજરાત રાજ્ય ઉડ્ડયન આધારરૂપ વ્યવસ્થા કંપની સૂચના 11 ઓગસ્ટ 2023 ના રોજ ગુજરાત રાજ્ય ઉડ્ડયન આધારરૂપ વ્યવસ્થા કંપની ઘ્વારા બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 11 ઓગસ્ટ 2023 છે જયારે આ ભરતી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટનું નામ:

સૂચના માં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્ય ઉડ્ડયન આધારરૂપ વ્યવસ્થા કંપની દ્વારા સિનિયર મેનેજર, મેનેજર, કમ્પ્લાયન્સ ઓફિસર તથા ક્વાલિટી કોન્ટ્રોલ આસિસ્ટન્ટની પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

Also Read: SSC Junior Engineer Bharti 2023:

પગારધોરણ:

ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડની આ ભરતીમાં ઉમેદવાર ની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી નીચે કોષ્ટકમા આપેલ છે તે તમે જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
સિનિયર મેનેજરરૂપિયા 40,000
મેનેજરરૂપિયા 40,000
કમ્પ્લાયન્સ ઓફિસરરૂપિયા 40,000
ક્વાલિટી કોન્ટ્રોલ આસિસ્ટન્ટરૂપિયા 35,000
પગારધોરણ

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત રાજ્ય ઉડ્ડયન આધારરૂપ વ્યવસ્થા કંપની ની આ ભરતીમાં ઉમેદવાર દ્વારા ભરતી ફોર્મ ભરાઈ ગયા બાદ લાયક ઉમેદવારની પસંદગી જે તે તારીખે ઇન્ટરવ્યૂ અથવા લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. ઉમેદવાર ની  પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ પાસે છે. ઉમેદવારની 11 માસના કરાર આધારિત પસંદગી કરવામાં આવશે.

લાયકાત:

દોસ્તો,ગુજરાત રાજ્ય ઉડ્ડયન આધારરૂપ વ્યવસ્થા કંપની ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

જરૂરી ડોક્યુમેન્ટ:

  • જો તમે અરજી કરવા ઈચ્છો છો તો તમારે નીચે આપેલા ડોક્યુમેન્ટ  રજુ કરવાના રહેશે.
  • રેજ્યુમ
  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ
  • ડિગ્રી
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • તથા અન્ય

વયમર્યાદા:

ગુજરાત રાજ્ય ઉડ્ડયન આધારરૂપ વ્યવસ્થા કંપનીની આ ભરતીમાં ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ રાખવામાં આવી છે.

Also Read: VMC Recruitment 2023: 

અરજી ફી:

આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચુકવવાની રહેતી નથી.

કુલ ખાલી જગ્યા:

  • ગુજરાત રાજ્ય ઉડ્ડયન આધારરૂપ વ્યવસ્થા કંપનીની આ ભરતીમાં કુલ કેટલી ખાલી જગ્યા છે તે નીચે આપેલ છે
  • સિનિયર મેનેજરની 01
  • મેનેજર ની 01
  • કમ્પ્લાયન્સ ઓફિસરની 01 તથા
  • ક્વાલિટી કોન્ટ્રોલ આસિસ્ટન્ટની 01

અરજી કેવી રીતે કરવી?

  • સૌથી પેહલા નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને તમે અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચકાસો.
  • આ ભરતીમાં ઓફલાઈન રીતે ફોર્મ ભરવાનું રહેશે.
  • અરજી કરવા માટે તમે કઈ પોસ્ટ પર અરજી કરવા ઈચ્છો છો તે તથા તમામ ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ જોડી દો. તથા ઓફલાઈન માધ્યમ RPAD/રજીસ્ટર પોસ્ટ અથવા કુરિયરથી અરજી ફોર્મ મોકલી દો.
  • અરજી કરવાનું સરનામું :–
  • HR ડીપાર્ટમેન્ટ, GUJSAIL કોમ્પ્લેક્ક્ષ, SVPI એરપોર્ટ, અમદાવાદ – 380 004 છે.
  • આ ભરતી સંબંધિત તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના સંપર્ક હેલ્પલાઇન નંબર 079-22882043 પર સંપર્ક કરી શકો છો.

Leave a Comment