fbpx

Gujarat Rozgar Samachar pdf| ગુજરાત સરકાર દ્વારા પ્રસિદ્ધ થતું રોજગાર સમાચાર

Gujarat Rojgar Samachar pdf Download

ગુજરાત સરકાર હસ્તકના  માહિતી વિભાગે રોજગાર સમાચારનો નવો અંક પ્રકાશિત કર્યો છે અમારા વાંચક મિત્રોની સુવિધા અર્થે ગુજરાત રોજગાર સમાચાર પત્ર ડાઉનલોડ કરવા માટેની લિંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે.

Gujarat Rojgar Samachar pdf Download

ગુજરાત સરકાર હસ્તકના માહિતી વિભાગ મહિનાના દરેક બુધવારે ગુજરાત રોજગાર સમાચાર પ્રકાશિત કરે છે. તમે આ સમાચાર માં નવીનતમ સરકારી નોકરીઓ અને ક્વિઝ અને કેટલાક મહત્વપૂર્ણ લેખો તમે જોઈ શકો છો.

Gujarat Rozgar Samachar pdf
Gujarat Rozgar Samachar pdf

ગુજરાત રોજગાર સમાચાર માહિતી

સમાચાર પત્રનુ નામગુજરાત રોજગાર સમાચાર
તારીખ24/08/2022
પ્રકાશકમાહિતી વિભાગ ગુજરાત
ભાષાગુજરાતી
અંક નં૨૯
ઓફીશીયલ વેબસાઇટgujaratinformation.gujarat.gov.in
Gujarat Rozgar Samachar pdf

હેતુ Gujarat Rozgar Samachar pdf

સરકારી નોકરીઓ મેળવવા હાલ ખૂબ સ્પર્ધા ચાલી રહી છે. સરકારી નોકરી માતે તૈયારી કરનાર ઉમેદવારે આ બાબતે તમામ માહિતીથી જાણકાર રહેવું જરૂરી છે.  અને પોતાની જાતને સમય પહેલા તૈયાર કરવી પડશે જેથી તેઓ પરીક્ષામાં સફળતા મેળવી શકે. આવી આજની પરિસ્થિતીમાં ઉમેદવારો સરકારી નોકરીઓ અને ભરતી વિશે જાણી સકશે અને તેઓની ઉમેદવારી નોંધાવી શકશે.

Alsom Read : GPSC Gujarat Civil Services Recruitment 2022 અને અન્ય 245 જગ્યાઓ માટે ભરતી

Also Read : SSC SI and CAPF Recruitment 2022 | કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓમાં 4300 જગ્યાઓ પર ભરતી

શુ લાભ થાય

સરકારી નોકરીઓ ની જાણ કરવામાં આવે છે જેનાથી નોકરી મેળવવામાં સરળતા રહે.

Leave a Comment