fbpx

Gujarat Forest Guard Recruitment 2022 | 823 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી શરૂ @ojas.gujarat.gov.in

Gujarat Forest Guard Recruitment 2022: ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વિવિધ જિલ્લાઓમાં ફોરેસ્ટ ગાર્ડની કુલ 823 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રકાશીત કરેલી. ધો. 12 પાસ કર્યા પછી સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા લોકો માટે આ એક ઉત્તમ તક છે. FoGujarat ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022/2023 માટે લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરીને ઑનલાઇન અરજી કરી શકે છે. ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 માટેની OJAS પોર્ટલ પર છેલ્લી તારીખ અથવા તે પહેલાં સબમિટ કરવી આવશ્યક છે.

આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ www.ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2022 છે.

Gujarat Forest Guard Recruitment 2022 Notification pdf

Gujarat Forest Guard એ Forest Guard ની કુલ 823 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

Gujarat Forest Guard Recruitment 2022 Apply Online

Gujarat Forest Guard એ Forest Guard ની કુલ 823 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

Gujarat Forest Guard Recruitment 2022 Overview

ભરતી બોર્ડનુ નામGujarat Forest Department
જગ્યાનુ નામForest Guard
કુલ જગ્યાઓ823
આવેદન પ્રક્રીયાઓનલાઇન
નોકરીનુ સ્થળસમગ્ર ગુજરાત
અરજી કરવાની તારીખ01 નવેમ્બર 2022
અરજી કરવાની છેલ્લી તારીખ15 નવેમ્બર 2022
ઓફીશીયલ વેબસાઇટojas.gujarat.gov.in
Gujarat Forest Guard Recruitment 2022 Overview

Gujarat Forest Guard Recruitment 2022 Educational Qualification

લાયકાત ધરાવતા ઉમેદવારોએઓફીશીયલ નોટીફીકેશન ઉપરથી ખાતરી કરવી આવશ્યક છે કે તેઓ OJAS પોર્ટલ પરથી અરજી કરવા માટે જરૂરી ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની તમામ પાત્રતા માપદંડને પૂર્ણ કરે છે. તેથી, નીચે દર્શાવેલ પાત્રતા માપદંડો, જેમ કે, ઉંમર, લાયકાત અને શારીરિક ધોરણો ચકાસી લેવા વિનંતી.

  • ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર (HSC પાસ/ 12 પાસ) અથવા માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી તેની સમકક્ષ લાયકાત.
  • ગુજરાતી, હિન્દી ભાષા અથવા બંને ભાષાઓનું સંપૂર્ણ જ્ઞાન હોવું આવશ્યક છે.
  • કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન હોવું આવશ્યક છે.
Gujarat Forest Guard Recruitment 2022

Gujarat Forest Guard Recruitment 2022 Age Limit

  • વનરક્ષક ભારતી માટે 18 વર્ષથી અને 33 વર્ષથી ઓછી વય મર્યાદા છે.
  • રાજ્ય સરકારના ધારાધોરણો મુજબ આરક્ષિત વર્ગો, એટલે કે SC, ST, SEBC, વગેરે માટે વય મર્યાદામાં નિયમોનુસાર છૂટછાટ મળશે.

Also Read : SBI CBO Recruitment 2022 | 1422 ખાલી જગ્યાઓ માટે અરજી કરો અહીંથી

Application Fee

  • ઉમેદવારોએ તેમની અરજી ફોર્મ સબમિટ કર્યા બાદ દરેક કેટેગરીના ઉમેદવારને અરજી ફી ચૂકવવી આવશ્યક છે. વિવિધ કેટેગરીના ઉમેદવારો માટેની અરજી ફી નીચે આપેલ છે
  • સામાન્ય/ઓબીસી રૂ. 100
  • SC/ST રૂ. 0

Also Read : SSC GD Constable Recruitment 2022 | 24639 જગ્યાઓ પર દસ પાસ આધારીત બમ્પર ભરતી

How to Apply Gujarat Forest Guard Recruitment 2022?

  • Gujarat TET Exam 2022 ની અરજી કરવા માટે OJAS ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અથવા અહીં ક્લિક કરો
  • અરજી કરવા નીચે જણાવ્યા મુજબના સ્ટેપ અનુસરો
  •  Current Advertisement  → View All →  Select Advertisement by Department → Gujarat Forest Department → SELECT Advt. No. and click on apply button.
  • OTR વડે અરજી કરો અથવા ઓનલાઈન અરજી બધી વિગતો ભરીને કરી શકાય છે
  • માગ્યા મુજબની તમામ વિગતો ભરો
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અપલોડ કરો
  • એપ્લીકેશન Confirm કરો અને નિયત ફીની ચુકવણી કરો
  • ભવિષ્યના ઉપયોગ સારૂ એપ્લીકેશન ની પ્રિન્ટ મેળવી લો

Selection Process

  • ગુજરાત વનરક્ષકની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી નીચેની પસંદગી પ્રક્રીયામાં ઉર્તીણ  થયા પછી જ કરવામાં આવશે:-
  • OMR આધારિત લેખિત પરીક્ષા = 100 ગુણ
  • શારીરિક કસોટી કાર્યક્ષમતા પરીક્ષણ (PFT/ PET)
  • દસ્તાવેજ ચકાસણી

Forest Guard Gujarat Salary

  • પ્રથમ 05 (પાંચ) વર્ષ સુધી રૂ. 19,950/- દર મહિને ફિક્સ પગાર ત્યારબાદ
  • પસંદગી પામનારને પે બેન્ડ 5200 થી રૂ. 20,200/- સાથે રૂ. 1800/- ગ્રેડ પે અને અન્ય ભથ્થા મળવાપાત્ર થશે. પગાર ધોરણની વિગતવાર માહિતી માટે ઓફીશીયલ નોટીફીકેશન વાંચો.

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

Forest Guard Recruitment 2022 ની અરજી કરવાની તારીખ કઇ છે.

Gujarat TET Exam 2022 ની અરજી કરવાની તારીખ 01/11/2022 છે.

Forest Guard Recruitment 2022 ની અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે.

Forest Guard Recruitment 2022 ની અરજી કરવાની છેલ્લી તારીખ 15/11/2022 છે.

Forest Guard Recruitment 2022 માટે ઓછામાં ઓછી લાયકાત કેટલી છે.?

Forest Guard Recruitment 2022 માટે ઓછામાં ઓછી લાયકાત ધો. 12 પાસ કેટલી છે.

1 thought on “Gujarat Forest Guard Recruitment 2022 | 823 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી શરૂ @ojas.gujarat.gov.in”

Leave a Comment