Gujarat Circle Post Office Recruitment 2022: India Post વિભાગ દ્વારા ગુજરાત સર્કલની પોસ્ટલ આસીસ્ટન્ટ, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને MTSની કુલ 188 જગ્યાઓ (Sport Quota) માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત દ્વારા કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ dposportsrecruitment.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 નવેમ્બર 2022 છે.
Gujarat Circle Post Office Recruitment 2022 Notification
India Post Gujarat Circle એ લોઅર ડિવિઝન ક્લાર્ક, આસિસ્ટન્ટ, ડ્રાઇવર સહિત અન્ય વિવિધ કુલ 188 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો.
Gujarat Circle Post Office Recruitment 2022 Apply Online
India Post Gujarat Circle એ લોઅર ડિવિઝન ક્લાર્ક, આસિસ્ટન્ટ, ડ્રાઇવર સહિત અન્ય વિવિધ કુલ 188 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 22 નવેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.
Gujarat Circle Post Office Recruitment 2022 Overview
વિભાગનું નામ | India Post Department |
પોસ્ટ નામ | પોસ્ટલ આસીસ્ટન્ટ, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને MTS |
કુલ જગ્યા | 188 |
નોકરીનુ સ્થળ | ગુજરાત |
અરજી છેલ્લી તારીખ | 22 નવેમ્બર 2022 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર વેબ સાઈટ | dopsportsrecruitment.in |
જાણો Postal Life Insurance વિશે
Postal Life Insurance (PLI) 1લી ફેબ્રુઆરી 1884 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. તે પોસ્ટલ કર્મચારીઓના લાભ માટે એક કલ્યાણ યોજના તરીકે શરૂ થયું હતું અને પછીથી 1888 માં ટેલિગ્રાફ વિભાગના કર્મચારીઓને વિસ્તૃત કરવામાં આવ્યું હતું 1894 માં, PLI એ અગાઉના પી એન્ડ ટી વિભાગની મહિલા કર્મચારીઓને વીમા કવચનો વિસ્તાર કર્યો હતો જ્યારે અન્ય કોઈ વીમા કંપની સ્ત્રી જીવનને આવરી લેતી ન હતી.
તે આ દેશની સૌથી જૂની જીવન વીમા કંપની છે. PLI 1884માં અમુક સો પોલિસીઓથી 50 લાખથી વધુ પોલિસી સુધી નોંધપાત્ર રીતે વૃદ્ધિ પામ્યું છે. તે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર્મચારીઓ, સંરક્ષણ અને અર્ધ-લશ્કરી સેવાઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, બેંકો, શૈક્ષણિક સંસ્થાઓ, સ્થાનિક સંસ્થાઓ, વ્યાવસાયિકો (જેમ કે ડોકટરો, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, MBAs, વકીલો વગેરે) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) / બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)કંપનીઓના કર્મચારીઓને આવરી લે છે.
Also Read : Central University of Gujarat Recruitment 2022 | Lower Division Clerk, Assistant, Driver સહિત 121 જગ્યાઓ
Gujarat Circle Post Office Recruitment 2022 Qualification
પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત સર્કલ માટે સપોર્ટ ક્વોટા ની 188 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. નીચે ટેબલમાં તમે જગ્યાઓની વિગત જોઈ શકો છો.
પોસ્ટ નામ | કુલ જગ્યા | શૈક્ષણિક લાયકાત | વય મર્યાદા | પગાર ધોરણ |
પોસ્ટલ આસિસ્ટન્ટ / સોર્ટીંગ આસિસ્ટન્ટ | 71 | ધોરણ 12 પાસ | 18 – 27 વર્ષ | રૂ.25,500 થી 81,100/- |
પોસ્ટમેન/મેલગાર્ડ | 56 | ધોરણ 12 પાસ | 18 – 27 વર્ષ | રૂ.21,700 થી 69,100/- |
MTS | 61 | ધોરણ 10 પાસ | 18 – 25 વર્ષ | રૂ.18000 થી 56,900/- |
Application Fees
GEN / OBC / EWS રૂ. 100 | રૂ. 100 |
WOMEN / SC / ST / ESM | ફી નથી |
Also Read : Gujarat University Junior Clerk 2022 | ગુજરાતની સૌથી મોટી યુનિવર્સીટી ખાતે વિવિધ 118 જગ્યાઓ પર ભરતી
જીલ્લા પ્રમાણે જગ્યાઓ
ડીવીઝન નામ/યુનિટ/ઓફીસ | કુલ જગ્યા |
અમદાવાદ સીટી | 17 |
અમદાવાદ GPO | 5 |
ગાંધીનગર | 14 |
મહેસાણા | 5 |
પાટણ | 1 |
આણંદ | 1 |
ભરૂચ | 5 |
પંચમહાલ | 2 |
ખેડા | 4 |
સુરત | 11 |
નવસારી | 3 |
વડોદરા ઇસ્ટ | 17 |
વડોદરા વેસ્ટ | 8 |
વલસાડ | 2 |
અમરેલી | 6 |
ગોંડલ | 5 |
ભાવનગર | 7 |
કચ્છ | 1 |
જામનગર | 1 |
જુનાગઢ | 6 |
પોરબંદર | 4 |
રાજકોટ | 13 |
RMS AM | 13 |
RMS W | 23 |
RMS RJ | 5 |
સર્કલ ઓફીસ | 7 |
SBCO | 2 |
કુલ જગ્યા | 188 |

Postal Life Insurance સિવાય અન્ય લાઇફ Insurance વિશે જાણો
- sBI Life Insurance (‘SBI Life’ / ‘The Company’), ભારતની સૌથી વિશ્વસનીય જીવન વીમા કંપનીઓમાંની એક, ઓક્ટોબર 2000 માં સ્થાપિત કરવામાં આવી હતી અને માર્ચ 2001 માં ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) સાથે નોંધાયેલ છે.
- સમગ્ર ભારતમાં લાખો પરિવારોને સેવા આપતા, SBI લાઇફની વિવિધ શ્રેણીના ઉત્પાદનો પ્રોટેક્શન, પેન્શન, સેવિંગ્સ અને હેલ્થ સોલ્યુશન્સ દ્વારા વ્યક્તિઓ તેમજ જૂથ ગ્રાહકોને પૂરી પાડે છે.
- ‘ગ્રાહક-પ્રથમ’ અભિગમ દ્વારા સંચાલિત, SBI લાઇફ સેવાના ઉચ્ચ નૈતિક ધોરણોને અનુસરીને તેના ગ્રાહકોને વિશ્વકક્ષાની કાર્યક્ષમતા જાળવવા અને ઝંઝટ-મુક્ત ક્લેમ સેટલમેન્ટ અનુભવ પ્રદાન કરવા પર ખૂબ ભાર મૂકે છે. વધુમાં, SBI લાઇફ તેના ગ્રાહકો, વિતરકો અને કર્મચારીઓ માટે ડિજિટલ અનુભવો વધારવા માટે પ્રતિબદ્ધ છે. આ સિવાય નવી પોસ્ટ માં વિવિધ Loans, Insurance કઇ રીતે Claim કરવા તેને માહિતી આપીશુ.
- sBI લાઇફ તેની 970 ઓફિસો, 18,401 કર્મચારીઓ, લગભગ 161,923 એજન્ટોના વિશાળ અને ઉત્પાદક વ્યક્તિગત એજન્ટ નેટવર્ક, 56 કોર્પોરેટ એજન્ટો અને 40,000 કરતાં વધુ ભાગીદારો સાથેના 14 બેન્કેસ્યોરન્સ ભાગીદારો દ્વારા સમગ્ર દેશમાં તેની વ્યાપક હાજરી સાથે તમામ માટે વીમાને સુલભ બનાવવાનો પ્રયત્ન કરે છ 119 શાખાઓ, 119 બ્રોકર્સ અને અન્ય વીમા માર્કેટિંગ કંપનીઓ.ગ્રાહકો માટે જે યોગ્ય છે તે કરવા ઉપરાંત, કંપની તેના કર્મચારીઓને વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે શ્રેષ્ઠ બનાવવા માટે તંદુરસ્ત અને લવચીક કાર્ય વાતાવરણ પ્રદાન કરવા માટે પણ પ્રતિબદ્ધ છે.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્ન
Gujarat Circle Post Office Recruitment માં પસંદગી પ્રક્રિયા કઇ રીતે નક્કી કરવામાં આવી છે?
Gujarat Circle Post Office Recruitment માં ઉમેદવારની પસંદગી સ્પોર્ટ્સની લાયકાત અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
Gujarat Circle Post Office Recruitment મા અરજી પ્રક્રિયા કઈ છે?
Gujarat Circle Post Office Recruitment માટે લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ https://dopsportsrecruitment.in થી 22 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
Gujarat Circle Post Office Recruitment માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
Gujarat Circle Post Office Recruitment માટે અરજી કરવાની છેલ્લી તારીખ: 22-11-2022 છે.