GSFC Agrotech Recruitment 2022 : ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ એગ્રોટેક લિમિટેડ દ્વારા Sr. Executive, Assistant Manager / HR Manager / FINANCE Manager / Jr. Executive અને અન્ય જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. તમે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ gworld.gsfclimited.com પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી 8 સપ્ટેમ્બર 2022થી સ્વીકારવામાં આવી રહી છે. જ્યારે ફી સાથે અરજી કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2022 છે.
GSFC Agrotech Recruitment 2022 Notification
Table of Contents
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ એગ્રોટેક લિમિટેડ દ્વારા Sr. Executive, Assistant Manager / HR Manager / FINANCE Manager / Jr. Executive અને અન્ય જગ્યાઓ ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો
GSFC Agrotech Recruitment 2022 Apply Online
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ એગ્રોટેક લિમિટેડ દ્વારા Sr. Executive, Assistant Manager / HR Manager / FINANCE Manager / Jr. Executive અને અન્ય જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.
GSFC Agrotech Recruitment 2022 Overview
કંપનીનું નામ | ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ એગ્રોટેક લિમિટેડ (GSFC એગ્રોટેક) |
પોસ્ટ નામ | Sr એક્ઝિક્યુટિવ, આસિસ્ટન્ટ મેનેજર / એચઆર મેનેજર / ફાઇનાન્સ મેનેજર / જુનિયર એક્ઝિક્યુટિવ અને અન્ય જગ્યાઓ |
શૈક્ષણિક લાયકાત | સંબંધિત ક્ષેત્રમાં વિવિધ ડિગ્રી |
નોકરીનો પ્રકાર | પ્રાઇવેટ નોકરીઓ |
નોકરીનું સ્થાન | ગુજરાત |
અરજીની ઓનલાઇન શરૂઆતની તારીખ | 08 સપ્ટેમ્બર 2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 18 સપ્ટેમ્બર 2022 |
ઓફીશીયલ વેબસાઇટ | http://gworld.gsfclimited.com |
AlSo Read : SBI Clerk Recruitment 2022 | 5000+ થી વધુ જગ્યાઓ પર ભરતી, ઓનલાઈન અરજી કરો @sbi.co.in
જગ્યાનું નામ
- GATL /સિનીયર એક્ઝિક્યુટિવ (સચિવાલય અને કાનૂની)
- GATL/AM/ફાઇનાન્સ આસિસ્ટન્ટ મેનેજર – ફાઇનાન્સ
- GATL/MGR/HR: મેનેજર (HR અને IR)
- GATL/HEAD/IB:હેડ (સંસ્થાકીય વ્યવસાય)
- GATL/JE/S&M:જુનિયર એક્ઝિક્યુટિવ (સેલ્સ અને માર્કેટિંગ)
- GATL/SE/RS: વરિષ્ઠ એક્ઝિક્યુટિવ/ એક્ઝિક્યુટિવ ઓફિસર (સેલ્સ અને માર્કેટિંગ)
- GATL/AM/સેલ્સ એન્ડ માર્કેટિંગ:સહાયક મેનેજર – સેલ્સ એન્ડ માર્કેટિંગ
- GATL/RM/S&M/HP/PUN: પ્રાદેશિક વ્યવસ્થાપક (સેલ્સ અને માર્કેટિંગ) – HP અને પંજાબ
- GATL/AM,SE,EXE/SEED:આસિસ્ટન્ટ મેનેજર/SR. EXE/EXE. અધિકારી – બીજ
GSFC Agrotech Recruitment 2022 Educational Qualification
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ એગ્રોટેક લિમિટેડ દ્વારા Sr. Executive, Assistant Manager / HR Manager / FINANCE Manager / Jr. Executive અને અન્ય જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની વિવિધ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત જાણવા ઓફીશીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરો
Also Read : Airports Authority of India Recruitment 2022 |156 જગ્યાઓ પર કરશે ભરતી |મળશે મહીને 1 લાખ સુધીનો પગાર
GSFC Agrotech Recruitment 2022 Important Date
વિગત | મહત્વપૂર્ણ તારીખો |
GSFC એગ્રોટેક ભરતી 2022 ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 08મી સપ્ટેમ્બર 2022 |
છેલ્લી તારીખ | 18મી સપ્ટેમ્બર 2022 |
How To Apply
- રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ http://gworld.gsfclimited.com દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ એગ્રોટેક લિમિટેડ 2022 ભરતીની છેલ્લી તારીખ શું છે?
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ એગ્રોટેક લિમિટેડ 2022 ભરતીની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2022 છે?
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ એગ્રોટેક લિમિટેડ 2022 ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ એગ્રોટેક લિમિટેડ 2022 ભરતી ની સત્તાવાર વેબસાઇટ gworld.gsfclimited.com છે
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ એગ્રોટેક લિમિટેડ 2022 ભરતી માં પસંદગી બાદ નોકરી કયા સ્થળે કરવાની રહેશે. ?
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ એગ્રોટેક લિમિટેડ 2022 ભરતીમાં પસંદગી બાદ નોકરી વડોદરા ખાતે કરવાની રહેશે.