GPSSB Junior Clerk Exam Question Papers 2023 | Panchayat Junior Clerk Question Paper in PDF with solution : ગુજરાત પંચાયત સેવા પાસંદગી મંડળ (GPSSB) જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ પ્રશ્નપત્ર: ગુજરાત પંચાયત સેવા પાસંદગી મંડળ (GPSSB) એ જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ ની જગ્યાઓ ભરવા માટે માટે જાહેરાત બહાર પાડી હતી. GPSSB જુનિયર ક્લાર્ક/ એકાઉન્ટ કલાર્કની તૈયારી કરતા ઘણા ઉમેદવારો આતુરતાની પરીક્ષાની રાહ જોઇ રહ્યા હતા. જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ પરીક્ષા પાસ કરવા માટે GSSSB અને GPSSB ની વિવિધ પ્રશ્ન પત્રો ને હલ કરવાની સલાહ આપવામાં આવે છે. આગામી GPSSB જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબની પરીક્ષા પાસ કરવા માટે પાછલા વર્ષના પ્રશ્નપત્રને ઉકેલવું એ એક શ્રેષ્ઠ રીત છે. Junior Clerk Exam paper
GPSSB Junior Clerk Exam Question Papers 2023 Overview
Table of Contents
Recruitment Organization | Gujarat Panchayat Seva Pasandgi Mandal (GSSSB) |
Post Name | GPSSB Junior Clerk / Account Clerk (Class-3) |
Advt No. | Advt. No. 12/2021-22 |
Vacancies | 1181 |
Job Location | Gujarat |
Exam Date | 29 January 2023 |
Mode of Exam | Written Exam (OMR Based) |
Category | Gujarat Govt Jobs |
Official Website | gpssb.gujarat.gov.in |
GPSSB Junior Clerk Exam Notification 2022
ગુજરાત પંચાયત સેવા પાસંદગી મંડળ (GPSSB) જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ ની 1181 ખાલી જગ્યાઓની ભરતીની જાહેરાત બહાર પાડી હતી આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ અને પરીક્ષા પાસ કર્યા બાદ આગળની ભરતી પ્રક્રીયા વિશે વધુ જાણો જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન ઉપર કિલ્ક કરો Panchayat clerk Exam paper
Panchayat Junior Clerk Exam Question Papers 2023 (29/01/2023) in PDF
અહીં, તમે GPSSB દ્વારા લેવાયેલ જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ પ્રશ્નપત્ર pdf સ્વરૂપે ડાઉનલોડ કરી શક્શો. GPSSB જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ પરીક્ષા 2023 માં પૂછાયેલા પ્રશ્નોના પ્રકારોનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરો. Panchayat Junior Clerk Exam Question paper 2023
GPSSB Junior Clerk computer proficiency test Date 2023
ગુજરાત પંચાયત સેવા પાસંદગી મંડળ (GPSSB) જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ ની 1181 ખાલી જગ્યાઓની ભરતીની જાહેરાત બહાર પાડી હતી તેની લેખિત પરીક્ષાનુ આયોજન આજ તા. 29/01/2023 ને રવિવારના રોજ કરવામાં આવેલ અને ત્યારબાદ મેરીટમા સ્થાન પામનાર ઉમેદવારને computer proficiency test લેવામાં આવશે જેની તારીખ ગુજરાત પંચાયત સેવા પાસંદગી મંડળ ટૂંક સમયમાં જાહેર કરવમાં આવશે જેના માટે અમારી વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહો clerk question Paper

GPSSB Junior Clerk computer proficiency test Syllabus 2023
ગુજરાત પંચાયત સેવા પાસંદગી મંડળ (GPSSB) જુનિયર ક્લાર્ક વહીવટ અને હિસાબ ની 1181 ખાલી જગ્યાઓની ભરતીની જાહેરાત બહાર પાડી હતી હવે મેરીટમા સ્થાન પામનાર ઉમેદવારને computer proficiency test માટે બોલાવવામાં આવશે. જેનુ સીલેબસ pdf સ્વરૂપે અહીયા મૂકવામાં આવેલ છે ડાઉનલોડ નીચે આપેલ બટન ક્લિક કરો