fbpx

GPSC Recruitment 2023: ગુજરાત જાહેર સેવા આયોગની નવી ભરતી જાહેર, મહિનાનો પગાર રૂપિયા 1,26,600 સુધી

GPSC Recruitment 2023: શું તમને અથવા તમારા કુટુંબ કે મિત્ર સર્કલ માં કોઈને રોજગાર ની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે સરકારી ભરતી બોર્ડ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ખાલી જગ્યાઓ માટે નવી સૂચના બહાર પાડી દીધી છે જેની સંપૂર્ણ માહિતી જેવી કે પોસ્ટ્સ, પગાર, વય મર્યાદા, લાયકાત અને કેવી રીતે અરજી કરવી તે તમે આજના આ આર્ટીકલ માં જાણી શકો છો તો આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચવો અને જે લોકો ને નોકરી ની જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ ને પહોંચાડજો.

GPSC Recruitment 2023 | Gujarat Public Service Commission Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત, ભારત
નોટિફિકેશનની તારીખ24 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ08 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gpsc.gujarat.gov.in/
GPSC Recruitment 2023 | Gujarat Public Service Commission Recruitment 2023
GPSC Recruitment 2023:``
GPSC Recruitment 2023:

મહત્વ ની તારીખ:

GPSCની સૂચના 24 ઓગસ્ટ 2023 ના રોજ સરકારી ભરતી બોર્ડ ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવી હતી.આ ભરતી ના ફોર્મ ભરવાની તારીખ 24 ઓગસ્ટ 2023 છે જ્યારે આ ભરતી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 સપ્ટેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ અને ખાલી જગ્યા:

GPSC ની જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, જુનિયર ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-3 (GWRDC) ની જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે જેની કુલ 44 જગ્યાઓ ખાલી છે.

Also Read: Navgujarat College Recruitment 2023

વય મર્યાદા:

GPSC ની જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર, અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર ઓછા માં ઓછી 20 વર્ષ અને વધુ માં વધુ 36 વર્ષ હોવી જોઈએ.

પગાર ધોરણ:

મિત્રો,GPSC ની આ ભરતીમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોનો માસિક પગારધોરણ રૂપિયા 39,900 થી લઇ 1,26,600 સુધી પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

GPSC ની આ ભરતી માં સત્તાવાર સૂચના મુજબ,ઉમેદવારોએ આ ભરતી માં પસંદ થવા માટે જે તે તારીખે પરીક્ષા અને ઇન્ટરવ્યુ પાસ કરવાનું રહેશે.

પાત્રતા:

GPSC ભરતી ની નોટિફિકેશન પ્રમાણે, ઉમેદવારોએ ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્ર અથવા એપ્લાઇડ જીઓલોજી અથવા જીઓ-ટેક્નિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. ઉમેદવારોને કોમ્પ્યુટર એપ્લીકેશનનું મૂળભૂત જ્ઞાન અને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષા આવડતી હોવી જોઈએ.

Also Read: GACL Bharti 2023 :

અરજી કેવી રીતે કરવી:

  • સૂચના માં આપેલી માહિતી મુજબ, ઈચ્છા ધરાવતા અને લાયક ઉમેદવારો GPSC ની સત્તાવાર વેબસાઇટ પર આપેલા અરજી ફોર્મ ને ભરીને અને તેને સબમિટ કરીને ઑનલાઇન અરજી કરી શકો છો.
  • ઉમેદવારો 24 ઓગસ્ટ અને 8મી સપ્ટેમ્બર 2023 ની વચ્ચે સત્તાવાર વેબસાઇટ પર અરજી કરી શકે છે.
  • અરજી ફોર્મ ને ભર્યા બાદ અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સંપૂર્ણ રીતે ભરાઈ જશે

Leave a Comment