fbpx

GPSC Calendar 2023 | GPSC એ વર્ષ 2023 દરમિયાન યોજાનાર તમામ પરીક્ષા અને ઇન્ટરવ્યુ માટે ભરતી કેલેન્ડર જાહેર કર્યુ

GPSC Calendar 2023 | GPSC દ્વારા વર્ષ 2023 માટે નવુ ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC ) ના માધ્યમ થી આગામી એક વર્ષ એટલે કે મે 2023થી ડિસેમ્બર 2023 સુધીની ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યો છે . જેના મુજબ આ વર્ષમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

GPSC bharati Calendar 2023 download in pdf

  • કેલેન્ડરમાં 2023 માં યોજાનારી ભરતીની પૂરી માહિતી
  • વર્ષ 2023 માં અલગઅલગ મહિનામાં પરીક્ષાનું આયોજન યોજાશે
GPSC Calendar 2023
GPSC Calendar 2023

GPSC Deputy Section Officer and Deputy Mamlatdar Recruitment Date 2023

આના સાથે જ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની competitive પરીક્ષા યોજાશે. આ માટે ની જાહેરાત 15 જુલાઈ 2023 ના રોજ જાહેર થશે. કે જેની પ્રાથમિક કસોટી 15/10/2023ના રોજે યોજાશે. અત્રે નોંધપાત્ર છે કે આ નાયબ સેક્શન અધિકારી તથા નાયબ મામલતદારની વર્ગ 3ના હોદ્દાઓ માટે 150 જેટલી બેઠકો પર competitive પરીક્ષા યોજાશે GPSC Calendar 2023

Also Read: IB Recruitment 2023 for 10 Pass

Gujarat Civil Service Class 1/2 Recruitment Date 2023

ગુજરાત જાહેર સેવા આયોગ ના માધ્યમ થી ગુજરાત વહીવટી સેવા વર્ગ -1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1/2, ગુજરાત નગરપાલિકા મૂળ અધિકારી સેવા વર્ગ-2 માટે ટોટલ 100 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેની જાહેરાત 15/08/2023ના રોજ જાહેર કરવામાં આવશે. કે જેની પ્રાથમિક કસોટીની લગભગ 5 નવેમ્બર 2023ના રોજ યોજાશે. આ પરીક્ષાનું result અંદાજે ફેબ્રુઆરી 2024 સુધીમાં જાહેર થશે

Also Read: Gujarat Metro Rail Corporation Recruitment 2023

The exam will be conducted from August to December

ઓગષ્ટ મહિનામાં 6 જગ્યાઓ માટે પરીક્ષા યોજવામાં આવશે. સપ્ટેમ્બર મહિનામાં 14 જેટલી અલગ અલગ પરીક્ષા યોજવામાં આવશે. ઓક્ટોમ્બરમાં  14 જેટલી પરીક્ષા યોજવામાં આવશે.  અને નવેમ્બર મહિનામાં ટોટલ 7 જેટલી પરીક્ષાઓનું આયોજન GPSC ના માધ્યમ થી લેવામાં આવનાર છે. વધુમાં વધુ ડિસેમ્બર મહિનામાં પણ 13 જેટલી પરીક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ના માધ્યમ થી લેવામાં આવનાર છે.

Leave a Comment