GACL Bharti 2023 : ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં આવી પરીક્ષા વગર સીધી ભરતીa

ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા GACL Bharti 2023 | શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા GACL Bharti 2023 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવશે.સત્તાવાર જાહેરાત ઓફિસિઅલ વેબસાઈટ https://www.gacl.com/ પર તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવેલ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.

GACL Bharti 2023 |ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ

સંસ્થાનું નામગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ
આર્ટિકલનું નામGACL Bharti 2023
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
અરજી કરવાની છેલ્લી તારીખ3/09/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://www.gacl.com/
GACL Bharti 2023 |ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ
GACL Bharti 2023
GACL Bharti 2023

મહત્વ ની તારીખ:

આ ભરતી ની સૂચના ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવી હતી અને આ ભરતી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 સપ્ટેમ્બર 2023 છે.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતી માં ઓનલાઈન અરજી કર્યા પછી, ઉમેદવારને નિયત તારીખે ઈન્ટરવ્યુ માટે પસંદ કરવામાં આવશે. તમામ પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી 5 વર્ષના કોન્ટ્રાકટ પર કરવામાં આવશે. ઈચ્છા ધરાવતા ઉમેદવારો ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ની ઓફિસિઅલ વેબસાઇટ https://www.gacl.com/ પર ઓનલાઈન અરજી કરી શકે છે

Also Read: DPMU Ahmedabad Recruitment 2023:

પોસ્ટ નું નામ:

ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં તમે જોઈ શકો છો.

જનરલ મેનેજરએડિશનલ જનરલ મેનેજર
ડેપ્યુટી જનરલ મેનેજરસિનિયર મેનેજર
વરિષ્ઠ અધિકારીઅધિકારી
એન્જીનિયર
પોસ્ટ નું નામ:

લાયકાત:

 ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ની તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ હોય છે જે તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાત લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

Also Read: GCI Gujarat Recruitment 2023: 

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ ગુજરાત આલ્કલીસ એન્ડ કેમિકલ્સ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ https://www.gacl.com/ ઓપન કરો
  • પછી Career વિભાગમાં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલા Apply Now બટન પર ક્લિક કરો.
  • ઓનલાઈન ફોર્મમાં તમારી બધી જ વિગતો ભરો
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરવામાં આવશે.

Leave a Comment