fbpx

ESIC Ahmedabad Bharti 2023 : ESIC અમદાવાદ ભરતી, પગાર ધોરણ 69000 સુધી, ફટાફટ અરજી કરો

ESIC Ahmedabad Bharti 2023 : ESIC અમદાવાદ ભરતી|શું તમે પણ જોબની શોધમાં છો. તમારા ફેમીલી કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પગાર ધોરણ 23000-69000 સુધી આપવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર 2023 છે. ઓનલાઈન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.esic.gov.in/ ની મુલાકાત લો. વધુ માહિતી જાણવા માટે આ લેખ ને અવશ્ય વાંચી લેવા વિનંતી.

ESIC Ahmedabad Bharti 2023 | ESIC અમદાવાદ ભરતી

સંસ્થાનું નામએમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન
આર્ટિકલ નું નામESIC Ahmedabad Bharti 2023
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાની શરૂ તારીખ14/08/2023
અરજી કરવાની છેલ્લી તારીખ01/09/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://www.esic.gov.in/
ESIC Ahmedabad Bharti 2023 | ESIC અમદાવાદ ભરતી
ESIC Ahmedabad Bharti 2023
ESIC Ahmedabad Bharti 2023

ESIC અમદાવાદ ભરતી માટે પાત્રતા

પ્રિય મિત્રો,કર્મચારી રાજ્ય વીમા નિગમની આ ભરતીમાં અરજી કરવા માટે, તમામ જગ્યાઓ માટે શૈક્ષણિક અને અન્ય લાયકાતોને અલગ અલગ છે, જે નીચે આપેલી જાહેરાતની મદદથી તમે જોઈ શકો છો.

મહત્વ ની તારીખ

આ ભરતી ની સૂચના 14 ઓગસ્ટ 2023 ના રોજ કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા બહાર પાડવામાં આવી હતી.આ ભરતી ના ફોર્મ ભરવાની તારીખ 14 ઓગસ્ટ 2023 છે જ્યારે આ ભરતી ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 સપ્ટેમ્બર 2023 છે

Also Read: Vasudhara Dairy Recruitment 2023:

અરજી ફી

આ એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન અમદાવાદ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી નિ શુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાની જરૂર નથી.

પસંદગી પ્રક્રિયા

એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા પછી ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 3 વર્ષના કોન્ટ્રાકટ આધારે કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસન્સ
  • અભ્યાસ માર્કશીટ
  • ડીગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ (LC)
  • અનુભવ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
  • સહી
  • અન્ય જરૂરી દસ્તાવેજો

પગાર ધોરણ

વર્ષઆઈટી મેનેજરઆઇટી સહાયક
પ્રથમ વર્ષ57,239/પ્રતિમાસ22895/ પ્રતિમાસ
બીજું વર્ષ62,963/ પ્રતિમાસ25185/ પ્રતિમાસ
ત્રીજું વર્ષ69,260/ પ્રતિમાસ27704/ પ્રતિમાસ
પગાર ધોરણ

Also Read: IIT Gandhinagar Recruitment 2023

અરજી કેવી રીતે કરવી?

  • સૌથી પેહલા કર્મચારી રાજ્ય વીમા નિગમની સત્તાવાર વેબસાઇટ https://www.esic.gov.in/ ચાલુ કરો.
  • આ વેબસાઈટ પર આપેલ “Reqruitment” ના વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તમે બધી ભરતીની જાહેરાત અને લિંક જોશો.
  • હવે આપેલ લિંક પર ક્લિક કરો અને તમારી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

Leave a Comment