DRDO Recruitment 2022 : કેન્દ્ર સરકારમાં આવી 630 જગ્યાઓ માટે ભરતી । જુઓ સંપૂર્ણ માહિતી

DRDO Recruitment 2022:  ભારત સરકારની વિવિધ સંસ્થાઓમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે DRDO (સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનમાં) વૈજ્ઞાનિક ગ્રુપ Bના પદ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. રસ ધરાવતા, લાયક ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરવા માંગતા હોવ તો ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. (Recruitment and Assessment Center, DRDO) તેઓ DRDO ભરતીની સત્તાવાર વેબસાઇટ rac.gov.in પર જઈને અરજી કરી શકે છે.

DRDO Recruitment 2022 Notification

આ ભરતી પ્રક્રિયા હેઠળ DRDO કુલ 630 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે ઓફીશીયલ નોટીફીકેશન મારફત વધુ વિગતો જાણી શકો છો, આ ઉપરાંત ઉમેદવારો www.rac.gov.in પર આ પોસ્ટ્ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.

DRDO Recruitment 2022 Apply Online

DRDO (સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનમાં) દ્વારા જે વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડવમાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલી તારીખ ૨૯ જુલાઇ ૨૦૨૨ સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

DRDO Recruitment 2022 Overview

ભરતી બોર્ડDRDO (સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન)
જગ્યાનું નામDRDO માં વૈજ્ઞાનિક ‘B’, DSTમાં વૈજ્ઞાનિક ‘બી’, ADAમાં વૈજ્ઞાનિક/એન્જિનિયર ‘B’
કુલ જગ્યાઓ૬૩૦
ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ૦૬ જુલાઇ ૨૦૨૨
અરજી કરવાની છેલ્લી તારીખ૨૯ જુલાઇ ૨૦૨૨
ઓફીશીયલ વેબસાઇટrac.gov.in
DRDO Recruitment 2022 Overview

DRDO Recruitment 2022 Important Date

  • ઓનલાઇન અરજી કરવાની તારીખ – 06 જુલાઈ 2022
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 29 જુલાઈ 2022

Also Read : Power Grid Corporation Recruitment 2022

DRDO ભરતી 2022 માટે ખાલી જગ્યાની વિગતો

  • DRDO માં વૈજ્ઞાનિક ‘B’ – 579 જગ્યા
  • DSTમાં વૈજ્ઞાનિક ‘બી’ – 08 જગ્યા
  • ADAમાં વૈજ્ઞાનિક/એન્જિનિયર ‘B’ – 43 જગ્યા
DRDO Recruitment 2022
DRDO Recruitment 2022

DRDO Recruitment 2022 Eligibility Criteria

  • ઉમેદવારો સંબંધિત માંગવામાં આવેલી તમામ લાયકાત હોવી જોઈએ.

Also Read : ONGC recruitments 2022

DRDO Recruitment 2022 માટે વય મર્યાદા

DRDO

  • UR/EWS – 28 વર્ષ
  • OBC – 31 વર્ષ
  • SC/ST – 33 વર્ષ

DST

  • UR/EWS – 35 વર્ષ
  • OBC – 38 વર્ષ
  • SC/ST – 40 વર્ષ

ADA

  • UR/EWS – 30 વર્ષ
  • OBC – 33 વર્ષ
  • SC/ST – 35 વર્ષ

DRDO ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા-

  • પસંદગી ગેટ સ્કોર અને/અથવા લેખિત કસોટી, ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત જાહેર સેવા આયોગ (Dyso and Dy Mamlatdar Recruitment 2022) ગુજરાત સરકાર દ્વારા પણ વર્ગ – 2 અને વર્ગ- 3ની વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા, નાયબ સેક્શન ઓફીસર/નાયબ મામલતદાર વર્ગ 3, નાયબ સેક્શન ઓફીસર વર્ગ -3 (સચિવાલય), ચીફ ઓફિસર વર્ગ-3, મદદનીશ વન સંરક્ષક વર્ગ-2, પશુચિકિત્સા અધિકારી વર્ગ-2, મ્યુનિશિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ-2 મળીને કુલ 260 જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઇ છે. રસ ધરાવતા લાયક ઉમેદવારો 30 જુલાઈ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો 

FAQ

DRDO ભરતી 2022 દ્વારા કેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.

DRDO Recruitment 2022 દ્વારા 630 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે

DRDO 2022 ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે

DRDO 2022 ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૨૯ જુલાઇ ૨૦૨૨ છે

DRDO 2022 ભરતી ઓફીશીયલ વેબસાઇટ કઇ છે

DRDO 2022 ભરતી ઓફીશીયલ વેબસાઇટ www.rac.gov.in છે

1 thought on “DRDO Recruitment 2022 : કેન્દ્ર સરકારમાં આવી 630 જગ્યાઓ માટે ભરતી । જુઓ સંપૂર્ણ માહિતી”

Leave a Comment