District Heath Society Vadodara Recruitment 2022: જિલ્લા આરોગ્ય સોસાયટી, જીલ્લા પંચાયત, વડોદરાના તાબા હેઠળનાં તાલુકા નાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાલી પડેલ તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર તદ્દન હંગામી ધોરણે ૧૧ માસનાં કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ તેમનાં નામ સામે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત મુજબ ભરવાની થાય છે. સદરહું જગ્યાઓ મેરીટ આધારે થતી હોઈ લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના શૈક્ષણિક લાયકાત, અનુભવ, કોમ્પ્યુટર અંગેની જાણકારીનું પ્રમાણપત્ર તેમજ અન્ય શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા એક સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ સહીત સ્વખર્ચે સવારે ૦૯:૩૦ કલાકે હાજર રહેવાનું રહેશે. જાહેરાત પ્રસિધ્ધ થયાનાં દિવસે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ,
District Heath Society Vadodara Recruitment 2022 Notification
District Heath Society Vadodara એ પ્રા.આ.કેન્દ્ર સ્ટાફનર્સ, સ્ટાફનર્સ, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને ફાર્મશીષ્ટની વિવિધ પોસ્ટ ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો
District Heath Society Vadodara Recruitment 2022 Overview
કચેરીનું નામ | જિલ્લા આરોગ્ય સોસાયટી, જીલ્લા પંચાયત, વડોદરા |
પોસ્ટનું નામ | ૨૪×૭ પ્રા.આ.કેન્દ્ર સ્ટાફનર્સ સ્ટાફનર્સ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ફાર્મશીષ્ટ |
કુલ જગ્યાઓ | 03 |
આવેદન મોડ | વોક ઇન ઇન્ટરવ્યુ |
ઇન્ટરવ્યુ તારીખ | 28/09/2022 & 01/10/2022 |
નોકરી સ્થળ | વડોદરા |
ઓફીશીયલ વેબસાઇટ | https://nhm.gov.in/ |
District Heath Society Vadodara Recruitment 2022 Post Details
- ૨૪×૭ પ્રા.આ.કેન્દ્ર સ્ટાફનર્સ
- સ્ટાફનર્સ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર
- ફાર્મશીષ્ટ

District Heath Society Vadodara Recruitment 2022 Qualification
૨૪×૭ પ્રા.આ.કેન્દ્ર સ્ટાફનર્સ
- બી.એસ.સી. નર્સીંગ અથવા, INC માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા ડીપ્લોમા ઈન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી કોર્સ,
- ગુજરાત કાઉન્સીલ રજીસ્ટેશન ફરજીયાત
- બેઝીક કોમ્પ્યુટર કોર્સ કરેલ હોવો જોઇએ
Also Read : SSC CGL Exam 2022 | ભારત સરકારના વિદેશ મંત્રાલય સહિત 35 વિભાગોમાં 20000 થી વધુ જગ્યાઓ પર ભરતી
સ્ટાફનર્સ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર
- બી.એસ.સી. નર્સીંગ અથવા, INC માન્ય પ્રાપ્ત સંસ્થા દ્વારા ડીપ્લોમા ઈન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી કોર્ષ,
- ગુજરાત કાઉન્સીલ રજીસ્ટેશન ફરજીયાત,
- બેઝીક કોમ્પ્યુટર કોર્ષ CCC તથા 2 વર્ષ હોસ્પિટલનો અનુભવ ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે
ફાર્માસિસ્ટ
- માન્ય યુર્નીર્વસીર્ટીમાંથી મેળવેલ લાયકાત(B.PHARMA/ DPHARMA)
- ગુજરાત ફાર્મસી કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ ગુજરાતી તેમજ અંગ્રેજીનું પુરતુ જ્ઞાન તેમજ સરકારી ૦૧/૧૦/૨૦૨૨ માન્ય સંસ્થાઓ દ્વારા CCC/કોમ્પ્યુટરનુપ્રમાણપત્ર,
- અનુભવ વાળાને પ્રાથમિકતા આપવામાં આવશે.
Also Read : Airports Authority of India Recruitment 2022 |156 જગ્યાઓ પર કરશે ભરતી |મળશે મહીને 1 લાખ સુધીનો પગાર
How to Apply DHS Vadodara Recruitment
- રસ ધરાવતા લાયક ઉમેદવારે જરૂરી લાયકાતના પ્રમાણપત્રો બે નકલમાં, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે નીચે દર્શાવેલ સરનામે તા. 28/09/2022 અને 01/10/2022 ના રોજ વોક ઇન ઇન્ટરવ્યુમાં સવારે 09:30 કલાકે રૂબરૂ હાજર રહેવું.
DHS Vadodara Recruitment Interview Date
- ૨૪×૭ પ્રા.આ.કેન્દ્ર સ્ટાફનર્સ : તા. 28/09/2022
- સ્ટાફનર્સ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તા. 28/09/2022
- ફાર્માસિસ્ટ : 01/10/2022
DHS Vadodara Recruitment Interview Place
- ઇન્ટરવ્યું સ્થળ : એજ્યુસેટ હોલ, ૬ માળે, આરોગ્ય શાખા, સરદાર પટેલ ભવન,જીલ્લા પંચાયત વડોદરા
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
DHS Vadodara Recruitment ની ઇન્ટરવ્યું તારીખ શું છે?
DHS Vadodara Recruitment ની ઇન્ટરવ્યુ તારીખ 28 સપ્ટેમ્બર 2022 અને 01 ઓક્ટોબર 2022 છે.
DHS Vadodara Recruitment માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે ઇન્ટરવ્યું સ્થળે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.