DCPU Dang Recruitment 2022 : જિલ્લા બાળ સુરક્ષા એકમ ડાંગ ખાતે લીગલ કમ પ્રોબેશન ઓફીસર અને કાઉન્સીલરની એક-એક જગ્યા આમ કુલ 02 જગ્યાઓ ઉપર ભરતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિ. ડાંગ દ્વારા તા. 23 સપ્ટેમ્બર 2022ના દૈનિક અખબાર ગુજરાત સમાચારમાં જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. રસ ધરાવતા લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે. વધુ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, અનુભવની વિગત, અરજી કરવાની તારીખ, પગાર ધોરણ અને પસદગી પ્રક્રીયા માટે આ આર્ટીકલને છેલ્લે સુધી સંપૂર્ણ વાંચો.
DCPU Dang Recruitment 2022 Notification
Table of Contents
આ ભરતી પ્રક્રિયા હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, ડાંગ ખાતે કુલ 02 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. નીચે આપેલી લિંક મારફત તમે દૈનિક વર્તમાન પત્રમાં આવેલ જાહેરાત વાંચી વધુ વિગતો જાણી શકો છો. આ ભરતી લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ મારફત ભરવામાં આવશે. તેમાં જે કોઈ લાયક ઉમેદવાર આવેદન કરવા માંગતા હોવ તો તેમના માટેની તમામ માહિતી નીચે આપેલ છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી વેબસાઇટ Freejobbuzz.com ની નિયમિત મુલાકાત લેતા રહો.
DCPU Dang Recruitment 2022 Overview
કચેરીનુ નામ | જિલ્લા બાળ સુરક્ષા એકમ, ડાંગ |
જગ્યાનું નામ | લીગલ કમ પ્રોબેશન ઓફીસર અને કાઉન્સેલર |
કુલ જગ્યાઓ | 02 |
જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખ | 23 સપ્ટેમ્બર 2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 03 ઓક્ટોબર 2022 |
ઓફીશીયલ વેબસાઇટ | https://gscps.gujarat.gov.in/ |
DCPU Dang Recruitment 2022 Salary
ક્રમ | જગ્યાનુ નામ | પગાર ધોરણ |
૧ | લીગલ કમ પ્રોબેશન ઓફીસર | 21,000/- |
૨ | કાઉન્સેલર | 14,000/- |
DCPU Recruitment 2022 Educational Qualification
લીગલ કમ પ્રોબેશન ઓફીસર
- કુલ જગ્યા : 01
- શૈક્ષણિક લાયકાત : LLM/ LLB
- અનુભવ : વિકાસના ક્ષેત્રમાં કાયદાકીય બાબતમાં ત્રણ વર્ષનો અનુભવ અથવા બાળ સુરક્ષા / બાળાકોના કયદાકીય અનુરૂપ અનુભવ
- પગાર : માસિક 21,000/- ફિક્સ
કાઉન્સેલર
- કુલ જગ્યા : 01
- શૈક્ષણિક લાયકાત : MSW/ MRS / MRM/ મનોવિજ્ઞાન / સમાજશાસ્ત્ર/ MBA(HR)/માસ્ટર ઇન ક્લિનિકલ સાયકોલોજી/ ચાઇલ્ડ સાયકોલોજી સાથે અનુસ્નાતક ઓછામાં ઓછા 55% સાથે પાસ
- અનુભવ : ઓછામાં ઓછું 03 વર્ષ
- પગાર : માસિક 14,000/- ફિક્સ
Also Read : IOCL Recruitment 2022 |1535 વિવિધ જગ્યાઓ માટે ભરતી ITI તેમજ ગ્રેજયુએટ ઉમેદવાર અરજી કરી શકશે.
How to Apply: DCPU Dang Recruitment 2022 Address
- ઉપરોક્ત જાહેરાત પૈકી કોઇ પણ પોસ્ટ માટે લાયકાત અને જરૂરી અનુભવ ધરાવતા હોવ તો સાદા કાગળ પર ઉમેદવારે નોંધાવવા બાબતી લેખિત અથવા કોમ્પ્યુટરાઇઝ્ડ અરજી અને શિક્ષણિક લયકાતના તમામ પ્રમાણપત્રો અને અરજીના કવર ઉપર સંબંધિત પોસ્ટનું નામ સાથે નીચે આપેલ સરનામાં ઉપર અરજી મોકલવાની રહેશે.
- યાદ રાખો દરેક પોસ્ટ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે.
- અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિધ્ધ થયાના 10 દિવસ બાદ એટલે કે 03 ઓક્ટોબર 2022 છે.
Also Read : ONGC 871 Post Recruitment 2022 | ટ્રાન્સપોર્ટ ઓફીસર સહિત વિવિધ જગ્યાઓ માટે કરો ઓનલાઈન અરજી
અરજી મોકલવાનુ સરનામું
- જિલ્લા બાળ સુરક્ષા એકમ, ડાંગ – આહવા
- જુની કલેક્ટર કચેરી, પ્રથમ માળ મુ. પો. તા. આહવા જી.ડાંગ ૩૯૪૭૧૦
અરજી સાથે જોડવાના પ્રમાણપત્રોની યાદી
- અરજી
- બાયોડેટા
- ધોરણ ૧૦ અને ૧૨ ની માર્કશીટ
- સ્નાતકની માર્ક્શીટ
- અનુસ્નાતકની માર્ક્શીટ
- અનુભવનુ પ્રમાણપત્ર
- ડીગ્રી સર્ટીફીકેટ
- કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- જાતિનું પ્રમાણ પત્ર (જો હોય તો)
- પાસપોર્ટ સાઇઝનો ફોટો-1
- ઓળખાણ અંગેનો પુરાવો (આધાર કાર્ડ અથવા ચૂટણીકાર્ડ)
- અન્ય કોઇ પ્રમાણપત્ર (જો હોય તો)
FAQ
DCPU Recruitment Dang દ્વારા કેટલી જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે.
DCPU Recruitment Dang દ્વારા 02 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે
DCPU Recruitment Dang માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે
DCPU Recruitment Mahisagar અરજી કરવાની છેલ્લી તારીખ 03/10/2022 છે
DCPU Recruitment Dang નુ અરજી ફોર્મ કયા સરનામા ઉપર મોકલવાનુ છે. ?
DCPU Recruitment Dang નુ અરજી ફોર્મ જિલ્લા બાળ સુરક્ષા એકમ, ડાંગ – આહવા જુની કલેક્ટર કચેરી, પ્રથમ માળ મુ. પો. તા. આહવા જી.ડાંગ ૩૯૪૭૧૦ ના સરનામા ઉપર મોકલવાનુ છે.