CRPF Recruitment 2023: સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ASI (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) ની પોસ્ટ માટે 1450+ ભરતી કરી રહી છે. ભારતના સામાન્ય રહેણાંક હોય તેવા પુરૂષ/સ્ત્રી ઉમેદવારો તરફથી અરજી આમંત્રિત કરવામાં આવી છે.
લાયક ઉમેદવારો @crpf.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. લાયક ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે
CRPF Recruitment 2023 Notification
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ભારત સરકાર દ્વારા ASI (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) ની પોસ્ટ માટે 1450+ ની જગ્યાઓની ભરતીની જાહેરાત બહાર પાડી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો
CRPF Recruitment 2023 Apply Online
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ભારત સરકાર દ્વારા ASI (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) ની પોસ્ટ માટે 1450+ ની જગ્યાઓની ભરતીની જાહેરાત બહાર પાડી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી 2023 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.
CRPF Recruitment 2023 Overview
વિભાગ | સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ભારત સરકાર |
જગ્યાનુ નામ | ASI (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) |
કુલ જગ્યાઓ | 1450+ |
નોકરીનુ સ્થળ | સમગ્ર ભારત |
આવેદન મોડ | ઓનલાઇન |
પગાર | સરકારી ધારા ધોરણ મુજબ |
છેલ્લી તારીખ | 25/01/2023 |
Official website | https://crpf.gov.in/ |
CRPF Recruitment 2023 Education Qualification
- ઉમેદવારે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી મધ્યવર્તી (10+2) અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
- વધુ માહિતી માટે અધિકૃત સૂચના વાંચો.
- નોંધ: 10મા ધોરણ પછી કરવામાં આવેલ ટેકનિકલ શિક્ષણમાં બે કે ત્રણ વર્ષનું ડિપ્લોમા પ્રમાણપત્ર મધ્યવર્તી (10+2) ની સમકક્ષ નથી
Also Read : BSNL Recruitment 2023 | જુનિયર રીસર્ચ ઓફીસરની 11705 જગ્યાઓ પર બમ્પર ભરતી
CRPF Recruitment 2023 Age Limit
ઉમેદવારોની વય મર્યાદા અરજીની પ્રાપ્તિની અંતિમ તારીખ એટલે કે 25-01-2023ના રોજ 18 થી 25 વર્ષની હોવી જોઈએ એટલે કે ઉમેદવારનો જન્મ 26-01-1998 પહેલા અથવા 25-01-2005 પછી થયો ન હોવો જોઈએ
CRPF Recruitment 2023 Application Fees
માત્ર જનરલ, EWS અને OBC ના પુરૂષ ઉમેદવારો માટે @ 100/- પરીક્ષા ફી. એસસી/એસટીના ઉમેદવારો, ભૂતપૂર્વ સૈનિકો અને તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોને મુક્તિ આપવામાં આવી છે.
વીઝા, માસ્ટર કાર્ડ, માસ્ટ્રો, રુપે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ભીમ યુપીઆઈ, નેટ બેંકિંગ દ્વારા ફી ઓનલાઈન ચૂકવી શકાય છે.
ઉમેદવારો દ્વારા 25.01.2023 ના રોજ 23:55 કલાક સુધી ઓનલાઈન ફી ભરી શકાશે.
Selection Process
પરીક્ષામાં કોમ્પ્યુટર આધારિત કસોટી, કૌશલ્ય કસોટી, શારીરિક ધોરણ કસોટી, દસ્તાવેજોની ચકાસણી અને વિગતવાર તબીબી પરીક્ષા (DME) નો સમાવેશ થશે. A11 પરીક્ષાના આ તબક્કાઓ ફરજિયાત છે.

How to Apply CRPF Recruitment 2023?
અરજીઓ CRPFની અધિકૃત વેબસાઇટ પર ઑનલાઇન મોડમાં સબમિટ કરવી આવશ્યક છે. ઑનલાઇન અરજી સબમિટ કરવા માટેની વિગતવાર સૂચનાઓ માટે, કૃપા કરીને આ જાહેરાતના પરિશિષ્ટ-l નો સંદર્ભ લો
Important Dates
- Application Start Date : 04-01-2023
- Application Last Date : 25-01-2023
- Released Admit Card for the CBT : 15-02-2023
- Schedule of Tentative CBT : 22/28-02-2023
FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ભારત સરકાર 2023 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ભારત સરકાર 2023ની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી 2022 છે
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ભારત સરકાર 2023ની ભરતી દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ?
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ભારત સરકાર 2023ની ભરતી દ્વારા 1450 થી વધું જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ભારત સરકાર 2023ની ભરતી માટે પસંદગી પ્રક્રિયા શું છે?
ભારત સંચાર નિગમ લિમિટેડ, ભારત સરકાર ની ભરતીમાં ઉમેદવારોની પસંદગી CBT અને ફીઝીકલ પરીક્ષાના આધારે કરવામાં આવશે