fbpx

Child Protection Society Bharti 2023: ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં પરીક્ષા વગર નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ, પગાર ₹ 46,340 સુધી

Child Protection Society Bharti 2023: Child Protection Society Bharti શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં પરીક્ષા વગર નોકરી મેળવવાનો સોનેરી મોકો આવી ગયો છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.

Gujarat State Child Protection Society Bharti 2023 | Gujarat Bal Suraksha Vibhag Bharti 2023

સંસ્થાનું નામગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ19 ઓગસ્ટ 2023
ઇન્ટરવ્યૂની તારીખઅલગ અલગ
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gscps.gujarat.gov.in/
Gujarat State Child Protection Society Bharti 2023 | Gujarat Bal Suraksha Vibhag Bharti 2023
Child Protection Society Bharti 2023
Child Protection Society Bharti 2023

મહત્વની તારીખ:

આ ભરતી ની સૂચના 19 ઓગસ્ટ 2023 ના રોજ ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ ઘ્વારા બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીમાં ઓનલાઈન કે ઓફલાઇન કોઈપણ રીતે ફોર્મ ભરવાનું રહેતુ નથી પરંતુ જે નોકરી મેળવવા ઈચ્છા ધરાવનાર ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂના  સ્થળ ઉપર હાજર રહેવાનું રહેશે.

પોસ્ટનું નામ:

સૂચના માં જણાવ્યા પ્રમાણે બાળ સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર દ્વારા પ્રોગ્રામ મેનેજર, પ્રોગ્રામ ઓફિસર, એકાઉન્ટન્ટ, એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરના પદ માટે મોટી ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ :

બાળ સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર ની આ ભરતીમાં ઉમેદવાર ની  પસંદગી થયા બાદ ઉમેદવારને કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે જેની માહિતી નીચે મુજબના કોષ્ટકમાં આપેલ છે.

પોસ્ટનું નામપગારધોરણ
પ્રોગ્રામ મેનેજરરૂપિયા 46,340
પ્રોગ્રામ ઓફિસરરૂપિયા 34,755
એકાઉન્ટન્ટરૂપિયા 18,536
એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટરૂપિયા 13,240
પ્રોગ્રામ આસિસ્ટન્ટરૂપિયા 13,240
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરરૂપિયા 13,240
પગારધોરણ :

Also Read: Vasudhara Dairy Recruitment 2023:

લાયકાત:

બાળ સુરક્ષા વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વધુ માહિતી માટે આ જાહેરાત જરૂર વાંચી લેવા વિનંતી.

અરજી ફી:

ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની આ ભરતીમાં ઇન્ટરવ્યૂ ના સ્થળ ઉપર અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી મફત છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.

વયમર્યાદા:

બાળ સુરક્ષા વિભાગની આ ભરતીમાં વયમર્યાદા 21 વર્ષ થી લઈ 40 વર્ષ સુધી છે. સરકારશ્રીના આદેશો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળી શકે છે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ:

જો તમે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા ઈચ્છા ધરાવો છો તો તમારે ઇન્ટરવ્યૂ સ્થળે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો – 2 નંગ
  • તથા અન્ય

પસંદગી પ્રક્રિયા:

અમે તમને આગળ જણાવ્યું એ મુજબ, ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

Also Read: GUJSAIL Recruitment 2023: 

ઇન્ટરવ્યુનું સ્થળ:

બાળ સુરક્ષા વિભાગની આ ભરતીમાં ઇન્ટરવ્યુનું સ્થળ –ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, બ્લોક નં-19, ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, સેક્ટર-10, ગાંધીનગર, 382010 છે.

ઇન્ટરવ્યૂની તારીખ:

બાળ સુરક્ષા વિભાગની આ ભરતીમાં તમામ પદ માટે ઇન્ટરવ્યૂ આપવાની તારીખ અલગ અલગ છે તમે નીચે આપેલા કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામઇન્ટરવ્યૂની તારીખ
પ્રોગ્રામ મેનેજર21-08-2023
પ્રોગ્રામ ઓફિસર22-08-2023
એકાઉન્ટન્ટ23-08-2023
એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ23-08-2023
પ્રોગ્રામ આસિસ્ટન્ટ24-08-2023
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર24-08-2023
ઇન્ટરવ્યૂની તારીખ:

કુલ ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલી માહિતી અનુસાર બાળ સુરક્ષા વિભાગ ગુજરાત સરકાર દ્વારા કુલ જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તે નીચે મુજબ છે.

  • પ્રોગ્રામ મેનેજરની 01
  • પ્રોગ્રામ ઓફિસરની 01
  • એકાઉન્ટન્ટની 0
  • એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટની 01
  • પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01 તથા
  • આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની 02

1 thought on “Child Protection Society Bharti 2023: ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગમાં પરીક્ષા વગર નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ, પગાર ₹ 46,340 સુધી”

Leave a Comment