fbpx

Central University of Gujarat Recruitment 2022 | Lower Division Clerk, Assistant, Driver સહિત 121 જગ્યાઓ માટે ભરતી

Central University of Gujarat Recruitment 2022  : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત એ લોઅર ડિવિઝન ક્લાર્ક, આસિસ્ટન્ટ, ડ્રાઇવર સહિત અન્ય વિવિધ  ખાલી જગ્યાઓ ભરવા માટે ટીચિંગ અને નોન-ટીચિંગ પોસ્ટ્સ માટે 121 ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ધોરણ ૧૦ પાસથી ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકશે. આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ www.cug.ac.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 02 નવેમ્બર 2022 છે.

Central University of Gujarat Recruitment 2022 Notification

Central University of Gujarat એ લોઅર ડિવિઝન ક્લાર્ક, આસિસ્ટન્ટ, ડ્રાઇવર સહિત અન્ય વિવિધ કુલ 121 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

Central University of Gujarat Recruitment 2022 Apply Online

Central University of Gujarat એ લોઅર ડિવિઝન ક્લાર્ક, આસિસ્ટન્ટ, ડ્રાઇવર સહિત અન્ય વિવિધ કુલ 121 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 02 નવેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

Central University of Gujarat Recruitment 2022 Overview

યુનિવર્સીટીનું નામસેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત
જગ્યાનુ પ્રકારશૈક્ષણિક અને બિનશૈક્ષણિક
કુલ જગ્યાઓ121
નોકરીનો પ્રકારસરકારી નોકરી
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ03 ઓક્ટોબર 2022
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ02 નવેમ્બર 2022
અરજી કરવાની રીતઓનલાઇન
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
ઓફીશીયલ વેબસાઇટhttps://beta.cug.ac.in
Central University of Gujarat Recruitment 2022

Central University of Gujarat Recruitment 2022 Teaching Post

  • ટીચિંગ પોસ્ટ્સ: 57 પોસ્ટ્સ
  • પ્રોફેસર
  • એસોસિયેટ પ્રોફેસર
  • આસિસ્ટન્ટ પ્રોફેસર
Central University of Gujarat Recruitment 2022
Central University of Gujarat Recruitment 2022

    Also Read : Gujarat University Junior Clerk 2022 | ગુજરાતની સૌથી મોટી યુનિવર્સીટી ખાતે વિવિધ 118 જગ્યાઓ પર ભરતી

    Central University of Gujarat Recruitment 2022 Non-Teaching Post

    નોન-ટીચિંગ પોસ્ટ્સ: 64 જગ્યાઓ

    • રજીસ્ટ્રાર: 1
    • એકાઉંટ ઓફીસર: 1
    • પરીક્ષા નિયંત્રક: 1
    • ગ્રંથપાલ: 1
    • જનસંપર્ક અધિકારી : : 1
    • મદદનીશ રજીસ્ટ્રાર: 2
    • મેડિકલ ઓફિસર: 1
    • પ્રાઇવેટ સેક્રેટરી: 3
    • નર્સિંગ ઓફિસર: 1
    • મદદનીશ: 1
    • અંગત મદદનીશ: 3
    • વ્યવસાયિક સહાયક (ગ્રંથાલય): 1
    • આંકડાકીય મદદનીશ: 1
    • સેમી પ્રોફેશનલ આસિસ્ટન્ટ (લાયબ્રેરી): 1
    • ટેકનિકલ આસિસ્ટન્ટ (લેબોરેટરી): 3
    • પ્રયોગશાળા સહાયક: 6
    • અપર ડીવીઝન કલાર્ક: 5
    • પુસ્તકાલય મદદનીશ: 2
    • લોઅર ડીવીઝન કલાર્ક: 17
    • ડ્રાઈવર: 2
    • લેબોરેટરી એટેન્ડન્ટ: 7
    • હોસ્ટેલ એટેન્ડન્ટ: 2
    • મેડિકલ એટેન્ડન્ટ/ ડ્રેસર: 1

    Also Read : Gujarat TET Exam 2022 | વર્ષ 2022 ના પ્રાથમિક શિક્ષકની નિમણૂક માટેની પરીક્ષા જાહેર આવતા વર્ષે શિક્ષકોની મોટી ભરતી

    Central University of Gujarat Recruitment 2022 Qualification

    Central University of Gujarat એ લોઅર ડિવિઝન ક્લાર્ક, આસિસ્ટન્ટ, ડ્રાઇવર સહિત અન્ય વિવિધ કુલ 121 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત અને અરજી ફીની માહિતી માટેઉપર આપેલ નોટીફીકેશન બટન ઉપર ક્લિક કરો

    Central University of Gujarat Recruitment 2022 Selection Process

    • ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટી લાયક ઉમેદવારો માટે કેટલાક પસંદગી રાઉન્ડનું આયોજન કરશે. ઉમેદવારો કે આ પસંદગી પ્રક્રિયા કા તો વોકઇન ઈન્ટરવ્યુ, કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ, લેખિત કસોટી અથવા ડોક્યુમેન્ટ ચકાસણી હોઈ શકે છે. ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીમા જે તે જગ્યા મુજબ કેટલાક પસંદગી રાઉન્ડનો સમાવેશ થાય છે

    અરજી મોકલવાનુ સરનામુ

    ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટી માં દરેક જગ્યા માટે અલગ અરજી અને દરેક જગ્યા માટે ફી ભરવાની રહેશે તેમજ ફોર્મ ઓનલાઇન કર્યા બાદ નીચે જણાવેલ સરનામા ઉપર રજીસ્ટર પોસ્ટ એડી મારફત અથવા કુરીયર મારફત તા. 15/10/2022 સુધી મોકલવાનું રહેશે.

    “Recruitment Cell”, Central University of Gujarat, Sector-29, Gandhinagar – 382030, Gujarat, India

    Important Date

    ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ03-10-2022
    ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ02-11-2022
    અરજીની હાર્ડકોપી મોકલવાની છેલ્લી તારીખ15-11-2022
    Important Date

    FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્ન

    Central University of Gujarat Recruitment 2022 ની છેલ્લી તારીખ શું છે?

    Central University of Gujarat Recruitment 2022 ની છેલ્લી તારીખ 02/11/2022 છે.

    Central University of Gujarat Recruitment 2022 દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે ?

    Central University of Gujarat Recruitment 2022 દ્વારા 121 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

    Central University of Gujarat Junior Clerk Recruitment 2022 માટેની ઓફીશીયલ વેબસાઇટ શું છે

    Central University of Gujarat Junior Clerk Recruitment 2022 માટેની ઓફીશીયલ વેબસાઇટ www.cug.ac.in છે

    1 thought on “Central University of Gujarat Recruitment 2022 | Lower Division Clerk, Assistant, Driver સહિત 121 જગ્યાઓ માટે ભરતી”

    Leave a Comment