fbpx

Central Silk Board Recruitment 2023 Apply Online | 142 Administrative, Technical Vacancies

સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, ટેક્સટાઇલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા CSB હેડક્વાર્ટર અને દેશમાં સ્થિત તેની કચેરીઓમાં સીધી ભરતીના આધારે ગ્રુપ-એ, બી અને સી એડમિનિસ્ટ્રેટિવ અને ટેકનિકલ જગ્યાઓની ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. લાયક ઉમેદવારો 16/01/2023 પહેલાં ઑનલાઇન અરજી કરી શકે છે.

લાયક ઉમેદવારો @csb.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. લાયક ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે

Central Silk Board Recruitment 2023 Notification

સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, ટેક્સટાઇલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા CSB હેડક્વાર્ટર અને દેશમાં સ્થિત તેની કચેરીઓમાં સીધી ભરતીના આધારે ગ્રુપ-એ, બી અને સી એડમિનિસ્ટ્રેટિવ અને ટેકનિકલ જગ્યાઓની ભરતીની  જાહેરાત બહાર પાડી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ જાહેરાત ની લીંક નીચે આપેલી છે. જેથી જાહેરાત ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. જાહેરાત ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

Central Silk Board Recruitment 2023 Apply Online

સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, ટેક્સટાઇલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા CSB હેડક્વાર્ટર અને દેશમાં સ્થિત તેની કચેરીઓમાં સીધી ભરતીના આધારે ગ્રુપ-એ, બી અને સી એડમિનિસ્ટ્રેટિવ અને ટેકનિકલ જગ્યાઓની ભરતીની  જાહેરાત બહાર પાડી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2023 સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

Central Silk Board Recruitment 2023 Overview

વિભાગનુ નામસેન્ટ્રલ સિલ્ક બોર્ડ, ટેક્સટાઇલ મંત્રાલય, ભારત સરકાર
છેલ્લી તારીખ16/01/2023  
કુલ જગ્યાઓ142
જગ્યાનુ નામAssistant Director (A&A), Computer Programmer, Assistant Superintendent (Admn.), Assistant Superintendent (Tech.), Stenographer (Grade-I), Library and Information Assistant, Junior Engineer (Electrical) Junior Translator (Hindi), Upper Division Clerk, Stenographer (Grade II), Field Assistant & Cook
નોકરીનુ સ્થળસમગ્ર ભારત
નોકરીનુ પ્રકારકાયમી
અરજી કરવાનુ મોડઓનલાઇન
કુલ ખાલી જગ્યાઓ142
શરૂઆતની તારીખ24.12.2022
છેલ્લી તારીખ16.01.2023
ઓફીશીયલ વેબસાઇટibpsonline.ibps.in/csboct22/
Central Silk Board Recruitment 2023 Overview

Central Silk Board Recruitment 2023 Age Limit:

  • Assistant Director (A&A): 35 years
  • Computer Programmer: 30 years
  • Assistant Superintendent (Admn.): Below 30 years
  • Assistant Superintendent (Tech.): Below 30 years
  • Stenographer (Grade-I): 30 years
  • Library and Information Assistant: 30 years
  • Junior Engineer (Electrical): 30 years
  • Junior Translator (Hindi): 30 years
  • Upper Division Clerk: 18 to 25 years
  • Stenographer (Grade II): 18 to 25 years
  • Field Assistant: Below 25 years
  • Cook: 18 to 25 years
Central Silk Board Recruitment 2023 Apply Online
Central Silk Board Recruitment 2023 Apply Online

Central Silk Board Recruitment 2023 Pay Scale:

  • Assistant Director (A&A): Pay Level 10 ₹ 56100 – 177500/-
  • Computer Programmer: Pay Level – 7 ₹ 44900 – 142400/-
  • Assistant Superintendent (Admn.): Pay Level – 6 ₹ 35400 – 112400/-
  • Assistant Superintendent (Tech.): Pay Level – 6 ₹ 35400 – 112400/-
  • Stenographer (Grade-I): Pay Level – 6 ₹ 35400 – 112400/-
  • Library and Information Assistant: Pay Level – 6 ₹ 35400 – 112400/-
  • Junior Engineer (Electrical): Pay Level – 6 ₹ 35400 – 112400/-
  • Junior Translator (Hindi): Pay Level – 6 ₹ 35400 – 112400/-
  • Upper Division Clerk: Pay Level – 4 ₹ 25500 – 81100/-
  • Stenographer (Grade II): Pay Level – 4 ₹ 25500 – 81100/-
  • Field Assistant: Pay Level – 3 ₹ 21700 – 69100/-
  • Cook: Pay Level – 2 ₹ 19900 – 63200/-

Also Read : DHS Kutch Recruitment 2022 | 70 થી વધુ જગ્યાઓ પર રાષ્ટ્રીય આરોગ્ય મિશન દ્વારા ઇન્ટરવ્યુ દ્વારા ભરતી

Central Silk Board Recruitment 2023 Educational Qualifications:

  • Assistant Director (A&A): ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયામાંથી લાયકાત ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તેની સમકક્ષ લાયકાત
  • Computer Programmer:ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ (EDP) માં 2 વર્ષનો અનુભવ સાથે કમ્પ્યુટર સાયન્સમાં લઘુત્તમ વર્ગ II સાથે સ્નાતક. અથવા વિજ્ઞાન, ગણિત, આંકડાશાસ્ત્ર, વાણિજ્ય, અર્થશાસ્ત્રમાં સ્નાતક અને કોમ્પ્યુટર એપ્લિકેશન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ અને EDP માં 2 વર્ષનો અનુભવ. અથવા M.Sc. કમ્પ્યુટર સાયન્સમાં
  • Assistant Superintendent (Admn.): માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી અને સરકારી વિભાગ, જાહેર ક્ષેત્રના ઉપક્રમ અથવા નોંધાયેલ કંપનીમાં એકાઉન્ટ્સ અથવા વહીવટમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.
  • Assistant Superintendent (Tech.): પ્રાણીશાસ્ત્ર/વનસ્પતિશાસ્ત્ર/કૃષિ/ રેશમશાસ્ત્ર અથવા તેની સમકક્ષમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે લઘુત્તમ II વર્ગ સ્નાતકની ડિગ્રી.
  • Stenographer (Grade-I): સ્નાતકની ડિગ્રી અને સરકારી વિભાગ અથવા જાહેર ક્ષેત્રના ઉપક્રમ અથવા નોંધાયેલ કંપનીમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઇએ
  • Library and Information Assistant: પુસ્તકાલય વિજ્ઞાન અથવા પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી. ઓછામાં ઓછો 02 વર્ષનો વ્યાવસાયિક અનુભવ.
  • Junior Engineer (Electrical): ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 03 વર્ષનો ડિપ્લોમા.
  • Junior Translator (Hindi) : ફરજિયાત અથવા વૈકલ્પિક વિષય તરીકે અથવા ડિગ્રી સ્તર પર પરીક્ષાના માધ્યમ તરીકે અથવા તેનાથી વિપરીત અંગ્રેજી સાથે હિન્દીમાં માસ્ટર ડિગ્રી.
  • Upper Division Clerk: સ્નાતકની ડિગ્રી, અંગ્રેજીમાં પ્રતિ મિનિટ પાંત્રીસ શબ્દો અથવા હિન્દી ટાઈપરાઈટિંગમાં ત્રીસ શબ્દો પ્રતિ મિનિટની ઝડપ સાથે (35 શબ્દો પ્રતિ મિનિટ અને ત્રીસ શબ્દો પ્રતિ મિનિટ 10500 કી ડિપ્રેશન પ્રતિ કલાક અથવા સરેરાશ 9000 કી ડિપ્રેશન પ્રતિ કલાકને અનુરૂપ છે. દરેક શબ્દ માટે પાંચ કી ડિપ્રેશન).
  • Stenographer (Grade II): સ્નાતકની ડિગ્રી + સ્ટેનો કૌશલ્ય જરૂરી
  • Field Assistant: મેટ્રિક (વિજ્ઞાન સાથે) અથવા સેરીકલ્ચરમાં ડિપ્લોમા અથવા સમકક્ષ લાયકાત.
  • Cook:  કેટરિંગમાં ડિપ્લોમા હોસ્ટેલ અથવા કેન્ટીન અથવા કેન્દ્ર અથવા રાજ્ય સરકારોના ગેસ્ટ હાઉસ અથવા જાહેર ક્ષેત્રના ઉપક્રમ અથવા નોંધાયેલ હોટેલમાં ભારતીય અથવા કોન્ટિનેન્ટલ વાનગીઓ રાંધવાના ત્રણ વર્ષના અનુભવ સાથે.

Central Silk Board Recruitment 2023 Selection Process:

  • Computer Based Test
  • Interview

Application Fee:

  • ₹ 1000/- for Group A posts.
  • ₹ 750/- for Group B and Group C posts.
  • No fee for reserved category candidates.

How to Apply Central Silk Board Recruitment 2023 ?

  • પાત્ર રસ ધરાવતા ઉમેદવારો CSB ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ (ibpsonline.ibps.in/csboct22/) દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
  • ઉમેદવારોએ તમામ વિગતો ભરવી અને ફોટોગ્રાફ, હસ્તાક્ષર અપલોડ, ડાબા અંગૂઠાની છાપ અને હસ્તાક્ષરનું ઘોષણા અપલોડ કરવું જરૂરી છે.
  • ઓનલાઈન અરજીઓની નોંધણીની છેલ્લી તારીખ 16/01/2023 છે

Also Read : [Loan Scheme] BOB E-Mudra Loan 2023 Apply Online | પીએમ ઈ-મુદ્રા લોન

Important Dates for CSB Recruitment 2023:

અરજીની ઓનલાઇન રજીસ્ટ્રેશની શરૂઆત24/12/2022
અરજી કરવાની છેલ્લી 16/01/2023
અરજીમાં સુધારો કરવા માટેની છેલ્લી તારીખ16/01/2023
તમારી અરજી પ્રિંટ કરવાની છેલ્લી તારીખ:31/01/2023
ઓનલાઈન ફી ચુકવણી24/12/2022 થી 16/01/2023
ઓનલાઈન પરીક્ષાની સંભવિત તારીખફેબ્રુઆરી/માર્ચ 2023
CBT રીઝલ્ટની જાહેરાતમાર્ચ 2023
Important Dates for Central Silk Board Recruitment 2023:

FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)

સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, ટેક્સટાઇલ મંત્રાલય, ભારત સરકાર 2023 જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, ટેક્સટાઇલ મંત્રાલય, ભારત સરકાર 2023ની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2022 છે

સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, ટેક્સટાઇલ મંત્રાલય, ભારત સરકાર 2023ની ભરતી દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ?

સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, ટેક્સટાઇલ મંત્રાલય, ભારત સરકાર 2023ની ભરતી દ્વારા 142  જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, ટેક્સટાઇલ મંત્રાલય, ભારત સરકાર 2023ની ભરતી માટે પસંદગી પ્રક્રિયા શું છે?

સેન્ટ્રલ સિલ્ક બોર્ડ, ટેક્સટાઇલ મંત્રાલય, ભારત સરકાર ની ભરતીમાં ઉમેદવારોની પસંદગી Computer Based Test અને ઇન્ટરવ્યુ ના આધારે કરવામાં આવશે

Leave a Comment