Ankleshwar Municipality Recruitment 2023 અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ વર્તમાન નિયમ અનુસાર સર્વેયર, ડ્રાફ્ટમેન સીવીલ, પ્લમ્બર એપ્રેન્ટીસોની ભરતી માટે જાહેરાત પ્રખ્યાત કરવામાં આવી છે. એજ્યુકેશન ધરાવતા ઉમેદવારો ને જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.
અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023
Table of Contents
પોસ્ટ શીર્ષક | અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023 |
પોસ્ટ નું નામ | અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2023 |
ટોટલ જગ્યા | 08 |
વિભાગ | અંકલેશ્વર નગરપાલિકા |
અરજી શરૂ ની તારીખ | 19-01-2023 |
અરજી છેલ્લી ની તારીખ | 24-01-2023 |
અરજી નું પ્રકાર | ઓફલાઈન |

ankleshwar Municipality Aeprentis Recruitment 2023
અંકલેશ્વર નગરપાલિકા ના માધ્યમ થી 08 જગ્યાઓ માટે એપ્રેન્ટીસ ભરતી જાહેર કરવામાં આવી છે જેને લગતી બધી જ માહિતી જેવી કે પોસ્ટ નું નામ, ટોટલ જગ્યા, વય મર્યાદા, શૈક્ષણિક એજ્યુકેશન, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.
Also Read: NHPC Recruitment 2023
Age Limit :
- 18 થી 35 વર્ષ
Stipend :
- સરકારના નિયમ અનુસાર માસિક સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
- સમયગાળો પૂરો થયેથી આપોઆપ છૂટા થયેલ ગણવામાં આવશે અને અગાઉ એપ્રેન્ટીસ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.
- તમામ શૈક્ષણિક એજ્યુકેશન પુરાવાની પ્રમાણિત નકલો અરજીપત્રક સાથે અટેચ કરવાની રહેશે.