fbpx

AMD Recruitment 2022: પરમાળુ અને ઉર્જા વિભાગ ભારત સરકાર 321 વિવિધ જગ્યાઓ ભરતી કરી રહ્યુ છે। જાણો સંપૂર્ણ વિગત

AMD Recruitment 2022:  321 JTO, ASO અને સિક્યોરિટી ગાર્ડ ની જગ્યા માટે ઓનલાઈન અરજી કરો અહીંથી. તાજેતરમાં એટોમિક મિનરલ્સ ડિરેક્ટોરેટ ફોર એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ, AMD દ્વારા બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા 29 ઓક્ટોબર 2022થી શરૂ થઇ ગયેલ છે. આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવા.રોએ ઓફીશીયલ વેબસાઈટ https://amd1.onlinereg.in/ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર 2022 છે.

આ ભરતી પ્રક્રિયા હેઠળ સહાયક સુરક્ષા અધિકારી (ASO), જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર (JTO) અને સુરક્ષા ગાર્ડની કુલ 321 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો AMDની અધિકૃત વેબસાઇટ amd.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

AMD Recruitment 2022 Notification

એટોમિક મિનરલ્સ ડિરેક્ટોરેટ ફોર એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ, AMD દ્વારા સહાયક સુરક્ષા અધિકારી (ASO), જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર (JTO) અને સુરક્ષા ગાર્ડની કુલ 321 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

AMD Recruitment 2022 Apply Online

એટોમિક મિનરલ્સ ડિરેક્ટોરેટ ફોર એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ, AMD દ્વારા સહાયક સુરક્ષા અધિકારી (ASO), જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર (JTO) અને સુરક્ષા ગાર્ડની કુલ 321 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 07 નવેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

AMD Recruitment 2022 Overview

સંસ્થાનુંએટોમિક મિનરલ્સ એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ ડિરેક્ટોરેટ – AMD
જગ્યાનું નામસહાયક સુરક્ષા અધિકારી (ASO), જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર (JTO) અને સુરક્ષા ગાર્ડ
કુલ જગ્યાઓ321
નોકરીનો પ્રકારસરકારી નોકરી
નોકરી સ્થળભારત
અરજી કરવાની છેલ્લી તારીખ17.11.2022
ઓફીશીયલ વેબસાઇટamd.gov.in
AMD Recruitment 2022 Overview

AMD Recruitment 2022 Post Name

  • સહાયક સુરક્ષા અધિકારી ASO ગ્રેડ A : 38 જગ્યાઓ
  • જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર JTO : 09 જગ્યઓ
  • સિક્યોરિટી ગાર્ડ : 274 જગ્યાઓ
AMD Recruitment 2022
AMD Recruitment 2022

AMD Recruitment 2022 Qualification

  • જુનિયર ટ્રાન્સલેશન ઓફિસરની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવાર પાસે હિન્દી/અંગ્રેજી મુખ્ય વિષય સાથે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ.
  • સહાયક સુરક્ષા અધિકારીની જગ્યા માટે ઉમેદવાર સ્નાતક હોવા જોઈએ.
  • સિક્યોરિટી ગાર્ડની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો ધો. 10 પાસ હોવા જોઈએ.

Also Read : Indian Air Force Agniveer Recruitment 2022 | ધોરણ 10 પાસ માટે એરફોર્સમાં સરકારી નોકરી

Age Limit

  • AMDમાં આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર, સિક્યોરિટી ગાર્ડ અને જુનિયર ટ્રાન્સલેશન ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે અરજી કરનારા ઉમેદવારની વય મર્યાદા 18 થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે.

Also Read : Careers DRDO Recruitment 2022 | 1061 વિવિધ જગ્યાઓ પર ભરતી

Application Fees

  • આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર અને જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર ની જગ્યાઓ માટે અરજી કરનારા તમામ ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 200 ચૂકવવાના રહેશે.
  • સુરક્ષા ગાર્ડની જગ્યાઓ માટે અરજી કરનારા તમામ ઉમેદવારોએ રૂ. 100 અરજી ફી ચૂકવવાની રહેશે.

Selection Process

ઉમેદવારોએ નોંધ લેવી કે આ ભરતી પ્રક્રિયા હેઠળ સિક્યુરીટી ગાર્ડની અને મદદનીશ સુરક્ષા અધિકારી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી માટે શારીરિક કસોટી પણ લેવામાં આવશે.

How to Apply AMD Recruitment 2022

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો AMD ની ઓફીશીયલ વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

Important Date

  • અરજી કરવાની તારીખ : 29/10/2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 17/11/2022

FAQs – વારંવાર પુછાતા પ્રશ્ન

AMD Recruitment 2022 ની છેલ્લી તારીખ શું છે?

AMD Recruitment 2022 ની છેલ્લી તારીખ 17/11/2022 છે.

AMD Recruitment 2022 દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે ?

AMD Recruitment 2022 દ્વારા 321 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

AMD Recruitment 2022 માટેની ઓફીશીયલ વેબસાઇટ શું છે

AMD Recruitment 2022 માટેની ઓફીશીયલ વેબસાઇટ amd.gov.in છે

Leave a Comment