Ahemdabad Cantonment Board Recruitment 2023 । અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ (ACB) ના માધ્યમ થી અલગ અલગ વિભાગમાં વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની પ્રોસેસ ઓફલાઈન છે, 31/01/2023 સુધી માં બધી જ અરજીઓ મંગાવવામાં આવી છે. આ આર્ટિકલ માં તમે જાણશો કે,
- ACB દ્વારા કઈ જગ્યાઓ માં ભરતી કરાશે
- ACB માં સેલેરી ધોરણ શું છે
- ACB માટે એજ્યુકેશન શું જોઈએ
Post :
- સફાઈ કર્મચારી
- ચોકીદાર
- જુનિયર ક્લાર્ક
- માળી
- પમ્પ ઓપરેટર કમ વાયરમેન
- પ્લમ્બર
- ડ્રેસર
Cleaning Staff :
અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડમાં સફાઈ કર્મચારી પોસ્ટ માટે એજ્યુકેશન ધરાવતા ભારતીય નાગરિકો/ ઉમેદવારો પાસેથી સ્પીડ/ રજિસ્ટર્ડ પોસ્ટ ના માધ્યમ થી જ નીચે આપેલા પગાર ધોરણમાં અરજીઓ મંગાવવામાં આવે છે:

Watchmen :
અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડમાં ચોકીદાર પોસ્ટ માટે એજ્યુકેશન ધરાવતા ભારતીય નાગરિકો/ ઉમેદવારો પાસેથી સ્પીડ/ રજિસ્ટર્ડ પોસ્ટ ના માધ્યમ થી જ નીચે આપેલા પગાર ધોરણમાં અરજીઓ મંગાવવામાં આવે છે:
Junior clerk :
અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડમાં જુનિયર કલાર્ક પોસ્ટ માટે એજ્યુકેશન ધરાવતા ભારતીય નાગરિકો/ ઉમેદવારો પાસેથી સ્પીડ/ રજિસ્ટર્ડ પોસ્ટ ના માધ્યમ થી જ નીચે આપેલા પગાર ધોરણમાં અરજીઓ મંગાવવામાં આવે છે:
Also Read: Surat TRB Recruitment 2023
How to Apply :
ઓફલાઇન
Last Date Of From Filing :
- 31/01/2023
Ahemdabad Cantonment Board Recruitment 2023 Advertisement
Sr No | Post Name | Download |
1 | Chowkidar | Click Here |
2 | Mali | Click Here |
3 | Pump Operator cum Wireman | Click Here |
4 | Plumber | Click Here |
5 | Dresser | Click Here |
6 | Safai Karmachari | Click Here |
7 | Junior Clerk | Click Here |