fbpx

AAI Apprentice Recruitment 2022 | ભારતીય એરપોર્ટ ઓથોરીટી દ્વારા 131 જગ્યાઓ માટે ભરતી

AAI Apprentice Recruitment 2022: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ તાજેતરમાં 131 ડીપ્લોમા ગ્રેજ્યુએટ ઉમેદવારો માતે માટે અરજી આમંત્રિત કરી છે.  ડિપ્લોમા એપ્રેન્ટિસ ભરતી લાયક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં અરજી કરી શક્શે. આ જગ્યાઓ માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે આ ભરતી વિશેની વધુ વિગતો જાણી શકો છો જેમાં કુલ ખાલી જગ્યાઓની સંખ્યા, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મળી શક્શે. ઉમેદવારોએ ઓફીશીયલ વેબસાઈટ www. www.aai.aero in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 07 નવેમ્બર 2022 છે.

AAI Apprentice Recruitment 2022 Notification

ભારતીય એરપોર્ટ ઓથોરીટી દ્વારા 131 જગ્યાઓ માટે વિવિધ કુલ 131 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે આપની સરળતા માટે તેની ઓફીશીયલ નોટીફીકેશન ની લીંક નીચે આપેલી છે. જેથી નોટીફીકેશન ડાઉનલોડ કરી શાંત ચિતે બધી સૂચનાઓ વાંચી લીધા બાદ અરજી કરો. નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ઉપર કિલ્ક કરો

AAI Apprentice Recruitment 2022 Apply Online

ભારતીય એરપોર્ટ ઓથોરીટી દ્વારા 131 જગ્યાઓ માટે વિવિધ કુલ 131 જગ્યાઓ ભરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે. અમારા વચક મિત્રોની સુવિધા માટે તમામ અરજી ફોર્મની લીંક દ્વારા ઝડપથી અરજી કરી શકાશે. અરજી ફક્ત ઓનલાઇન મોડમાં સ્વીકરાશે. અમારા વાંચક મિત્રોને યાદ કરાવી દઇએ કે અરજી કરવાની છેલ્લી તારીખ 07 નવેમ્બર 2022 અને સુધી અરજી કરી શકાશે. જેથી છેલ્લા દિવસની રાહ જોયા વગર આજે જ અરજી કરી દો.

AAI Apprentice Recruitment 2022 Overview

ભરતી બોર્ડનુ નામભારતીય એરપોર્ટ ઓથોરીટી
જગ્યાનુ નામવિવિધ
કુલ જગ્યાઓ131
આવેદન પ્રક્રીયાઓનલાઇન
નોકરીનુ સ્થળસમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ07 નવેમ્બર 2022
ઓફીશીયલ વેબસાઇટwww.aai.aero
AAI Apprentice Recruitment 2022 Overview

AAI Apprentice Recruitment 2022 Post Name

ભારતીય એરપોર્ટ ઓથોરીટી માં નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારી તક છે. વધુ વિગતો માટે જેમ કે પોસ્ટનું નામ, કુલ ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર, અરજી ફી, કેવી રીતે અરજી કરવી,વગેરે નીચે મેળવી શકો છો.

Post NameVacancy
Civil (Graduate)04
Civil (Diploma)24
Electrical (Graduate)02
Electrical (Diploma)16
Electronics (Graduate)13
Electronics (Diploma)34
Computer Science/Information Technology (Graduate)03
Computer Science/Information Technology (Diploma)11
Aeronautics/Aerospace/Aircraft Maintenance (Graduate)02
Aeronautics/Aerospace/Aircraft Maintenance (Diploma)12
Architecture (Graduate)01
Architecture (Diploma)02
Mechanical/ Automobile (Graduate)01
Mechanical/ Automobile (Diploma)06
Total Vacancy131
AAI Apprentice Recruitment 2022 Post Name

Also Read : Gujarat Forest Guard Recruitment 2022 | 823 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી શરૂ

AAI Apprentice Recruitment 2022 Education Qualification

  • AICTE, GOI દ્વારા માન્યતા પ્રાપ્ત ઉપરોક્ત કોઈપણ પ્રવાહમાં ઉમેદવારો પાસે રેગ્યુલર (નિયમિત) ચાર વર્ષની ડિગ્રી અથવા ત્રણ વર્ષનો (નિયમિત) એન્જિનિયરિંગનો ડિપ્લોમા હોવો જોઈએ.
  • 2020 અથવા 2020 પછી ડિગ્રી/ડિપ્લોમા પાસ કરેલ ઉમેદવારો પાત્ર છે.

Also Read : SBI CBO Recruitment 2022 | 1422 ખાલી જગ્યાઓ માટે અરજી કરો અહીંથી @ sbi.co.in

Age Limit

  • તા. 31/08/2022 ની સ્થિતિએ ઉમર 26 વધુ હોવી જોઇએ નહી
AAI Apprentice Recruitment 2022

Stipend

  • Graduate (Degree) Apprentices : Rs.15000/-
  • Technical (Diploma) Apprentices : Rs.12000/-

How To Apply AAI Recruitment 2022?

  • રસ ધરાવતા ઉમેદવારોએ BOAT ના વેબ પોર્ટલ www.mhrdnats.gov.in (સ્નાતક/ડિપ્લોમા એપ્રેન્ટિસ માટે) દ્વારા એસ્ટાબ્લિશમેન્ટ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા –RHQ NR, નવી દિલ્હી (NDLSWC000002) ની જાહેરાતથી કરવી જરૂરી છે
  • ત્યાર બાદ Next Page બટનને ક્લિક કરો.
  • અરજી ફોર્મ સબમ્નીટ કર્યા બાદ એક મેસેજ મળશે કે પ્રશિક્ષણ પદ માટે સફળતાપૂર્વક અરજી કરી.
  • AAI માં એપ્રેન્ટિસશીપ તાલીમ માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ પોતાને સંબંધિત પોર્ટલ (NATS) પર નોંધણી કરાવવી જોઈએ. આ બાબતે અન્ય કોઈપણ રીતે પત્રવ્યવહાર/સંચારને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

What Is The Selection Process For AAI Apprentice Recruitment 2022?

  • ઉમેદવારોની કામચલાઉ પસંદગી લાયકાત પરીક્ષામાં મેરિટ આધારિત હશે.
  • શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને માત્ર તેમના રજિસ્ટર્ડ ઈમેલ આઈડી દ્વારા ઈન્ટરવ્યુ/દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે.
  • અંતિમ પસંદગી ઇન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી અને જોડાતી વખતે મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર સબમિટ કરવાના આધારે કરવામાં આવશે.
  • પસંદ કરેલા ઉમેદવારોને તેમના નોંધણી સ્થાન (પોર્ટલમાં)ના આધારે ઉત્તર પ્રદેશમાં આપેલ સ્થાનો પર પ્રાધાન્યરૂપે પોસ્ટ કરવામાં આવશે

FAQs – વારંવાર પુછાતા પ્રશ્ન

AAI Apprentice Recruitment 2022 ની છેલ્લી તારીખ શું છે?

AAI Apprentice Recruitment 2022 ની છેલ્લી તારીખ 07/11/2022 છે.

AAI Apprentice Recruitment 2022 દ્વારા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે ?

AAI Apprentice Recruitment 2022 દ્વારા 131 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

AAI Apprentice Recruitment 2022 માટેની ઓફીશીયલ વેબસાઇટ શું છે

AAI Apprentice Recruitment 2022 માટેની ઓફીશીયલ વેબસાઇટ www.aai.aero in છે

Leave a Comment